________________
ઉ. સકળચંદ્રજીત અન્યત્વભાવના
(રાગ–કેદાર–ગાડી )
ચેતના જાગી મહચારિણી, આળસ ગોદડુ નાખી નાંખી રે; હૃદય ઘરે જ્ઞાન દીવો કરે, સુમતિ ઉઘાડી આંખી રે. ચેo એક શતા અધિક અઠાવના, મોહ રણિયા ઘરમાહિ રે; હુ સદા તેણે વીંટયો રહું, તુજ ને ચિંતા કેસી નારી રે. ૨૦ જઈ મુઝ તે અળગા કરે, તે રમું હુ તુઝ સાથે રે; તેથી હું અળગો રહું, જે હે તું મુઝ સાથે રે. ચેo મન વચન તનુ વે ઇદ્રિ, જીવથી જુજુઆ હાય રે; અપર પરિવાર સબ જીવથી, તુ સદા ચેતના જોય રે. ૨૦ તનુ વચન સવે ક્રિયા, જીવથી જુઆ જોય રે; જે રમે તુ ઈણ ભાવના, તો તુઝ કેવળ હાય રે, સર્વ જગ છવ ગણ જૂજુઆ, કઇ કુણને નવિ હાય રે; કર્મવશે નિજ નિજતણે, કર્મથી નવિ તર્યો કેય રે. ૨૦ દેવ ગુરુ જીવ પણ જુજુઆ, જુજુઆ જગતના જીવ રે; કર્મવશ સર્વ નિજ નિજતણે, ઉદ્યમ કરે નહી કલીવર રે. સર્વ શુભ વસ્તુ મહિમા હરે, કલિયુગે દુષ્ટ ભૂપાળ રે; તિમ દુકાલાપિ જનને હરે, એવરની આગ મન વાળ રે. ચે. ચિત કરે આપ તુ આપણી મમ કર પારકી આશ રે; આપણું આચર્યું અનુભવ્યું, વિચારી પરવસ્તુ ઉદાસ રે, ચેo કે કિણે જગ નવિ ઉદ્ધ, ઉદ્વરે આપણે જીવ રે; ધન્ય જે ધર્મ આદર કરે, તે વસે ઇંદ્ર સમીવ રે. ચેo જૂજુવે જૂજવા આતમા, દેહ ધન જન થકી ભાન રે; તે ગઈક દુખ નવિ ઉપજે, જેહને મને જિન જ્ઞાન રે. ૨૦
૧ યદિ ૨ નપુસક, ૩ તે જાય તે