________________
શાંતસુધારસ
૧૭૮
(૨) વમન–વાંતિ (ઊલટી)ને દૂર કરનાર છેઆ પ્રાણીને આ તર–વિકાસ થયા જ કરે છે પણ શાંતસુધાનું પાન કરે તો એવા વિકારે દૂર થઈ જાય છે, એ સ્વપરને ઓળખે છે અને એવા વિકારો શમી જાય છે,
| (૩) વળી એ રસ વિનાશરહિત છે અપાય એટલે પીડા કે વિનાશ એ ત્યાં ન હોય ત્યાં ભારે મજા આવે છે માથે વિનાશનો ભય લટકતો હોય ત્યા સુધી કામ કરવામાં મજા આવતી નથી શાતરસ અને વિનાશને ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ જેવો સ બ ધ છે.
આ શાત અમૃતરસ જે સર્વ વ્યાધિને શમાવનાર છે, વાતિને દૂર કરનાર છે અને વિનાશરહિત છે તેને પી
આ ગાળામાં શિવગતિનો સરળ ઉપાય બતાવ્યા અને શાતવાહિતામાં સ્નાન કરવાની ભલામણ કરી આ રીતે પાચમી અન્યત્વભાવના લેખકશ્રીએ પૂરી કરી વિનય નામનું રટણ આપણે પણ પ્રત્યેક ગાથાને અ તે અષ્ટકમાં કર્યું
એ રીતે અન્યત્વભાવનાની હકીક્ત રજૂ કરી. અન્યત્વભાવનામાં બહાર જવાનું છે અને બહાર–પને સ બ ધ આત્મા સાથે કેવો છે તેને બરાબર ખ્યાલ કરવાનો છે જ ગ (Jung) નામના તત્ત્વજ્ઞાનીએ મનુષ્યજાતિના બે વિભાગ પાડ્યા છે એકને તે Introvert કહે છે, બીજાને તે Extrovert કહે છે. એકસાવટ (બાહ્યદૃષ્ટિ)નું માનસિક બ ધારણ બાા. વસ્તુ તરફ હોય છે અને તે તેનુ સર્વ ધ્યાન અને લાગણી રોકે છે. ઈન્ટ્રોવર્ટ (આતરદષ્ટિ) પિોતાની અંદર જુએ છે, દુનિયામાથી એ લગભગ દૂર જાય છે અને તે દુનિયાને પોતાની વિરોધી ગણે છે.
આનદની વસ્તુઓ કરતા પોતાના વિચાર, કલ્પના અને લાગણીને વધારે પ્રાધાન્ય આપે છે ત્યારે બાદશી વસ્તુઓ ઉપર ધ્યાન આપે છે. જ્યા જ્યા ધર્મનું પ્રાધાન્ય હોય છે ત્યાં બધા આતરદશી તત્ત્વજ્ઞાનીઓની વિપુલતા હોય છે જ્યા સ્થળવાદ–ભૌતિકવાદ (Materialism) પર વધારે ભાર હોય છે ત્યા બાઘદશી તત્ત્વજ્ઞાનીનું સામ્રાજ્ય હોય છે.
હિદના લગભગ સર્વ તત્ત્વજ્ઞાનીઓ આતરદશીની કટિમા આવે, છતા ચોથી અને પાચમી ભાવનાને અંગે જોવામાં આવ્યું હશે કે આતરદશી તત્ત્વજ્ઞાનીઓએ આત્મનિરીક્ષણ ચથી ભાવનામાં કર્યું છે તે પાચમીમાં પદાર્થને અંતર–આત્મભાવ સાથે સંબંધ કદી વીસરી ગયા નથી
મારા મતે દાદપ્રરૂપક જન તત્ત્વજ્ઞાનીઓ આતરદશી અને બાદાસ્પશી બરાબર રહી - શકે છે. સાથે એ પણ કહેવું જોઈએ કે હાલની બને બાજુ તેઓ રજૂ કરવામાં સફળ થયા