________________
૧૭૬
શાંતધાસ
પરપરા પ્રાપ્ત કરી છે. જે સખ ધેાની ખાતર તુ સ હારી બેસે છે અને જેની ખાતર તું તારા પેાતાને વિચાર પણ કરતા નથી એ સર્વ સાગાને તજી દે. એ સખ ધેા પર છે, પરની સાથેના છે અને વળી તેના વિયાગ નિશ્ચિત છે જે વસ્તુ સાથેના વિચેાગ જરૂર થવાને હાય તેની ખાતર પડી મરવુ ઘટે નહિ, શેલે નહિ, વાસ્તવિક ગણાય નહિ. સથારાપારસિમા કહ્યુ છે કે સગોળમૂલ્ય લીવેળ, પત્તા ટુ લવરમ્પરા | ત્રુન્દાસ લેાગઢ ય ૫, સન્મતિવિàળ વૈચિત્તે ! એની આગળની એ ગાથા આપણે એક્ત્વભાવનામા વિચારી હતી (જુએ પૃ ૧૫૧) આ પ્રણીએ સ યાગને કારણે અનેક દુ.ખની પર પરા પ્રાપ્ત કરી છે તેટલા માટે સ સ યેાગ–સ ખ ધને મન~વચન~ કાયાથી વાસિરાવુ છુ તેની સાથેના સ ખ ધ અત્ર પૂરે કરુ છુ. ' આ ખરી આતર– આત્મદશા છે
સ ચાગ શબ્દ જ વિયેાગને સૂચવે છે. એ કુદરતી છે, ઊભો કરેલ છે અને જે સ્વાભાવિક ન હેાઈ ઊભુ કરેલુ હાય તેને વિયેાગ કોઈ કાળે તા જરૂર અને થાય ત્યારે મૂઝવે, માટે તારે હાથે સ્વેચ્છાથી જ તેને ત્યાગ કરી દે સ્વયં વિપતે । એને સ્વય –જાતે ત્યાગ કર્યા હાય તા ખૂ આનદશાતિ આપે છે, તે છેાડવાના જ છે, ન ગમે તેા પણ આખરે છૂટી જવાના છે ત્યારે શા માટે એના ત્યાગના આનંદ માણતા નથી ? શમરસની મક્ત માણી લે સ યેાગ–સ ખ ધને સ્વયં ત્યજવાની આ
પ્રથમ
વાત કરી
થાય જ.
त्यक्ता ह्येते शमसुखमनन्त
એક બીજી વાત ચેતન! તુ એકાગ્રતા કર અત્યારે અનેક કાર્યો કરવાને કારણે તારી શક્તિઓ વેડફાય છૅ અને તુ એક ખાખત ઉપર શાતિથી વિચાર પણ એકધારા કરી શકતા નથી ચપળ ચિત્ત ન્યા ત્યા ખડે છે અને વાત એવી વિચિત્ર મને છે કે તારામા કોઈ પ્રકારની શાતિ આવતી નથી પછી અહી થી રણુ કે અહી થી લઈ લઉ કે આને ત્યાં જઉં કે પણે ભાષણ કરુ–એવા એવા વિચારા થાય છે, પણ એકે ખાખતમા ચિત્ત લાગતુ નથી એકે વિષયના ગુણુ-દાષ પર કદી પૂરતા વિચાર થતા નથી અને એના લાભાલાભ કદી તપાસાતા નથી એકાગ્રતાને અભાવે પ્રાણી જ્યા ત્યા અવ્યવસ્થિતપણે ભટકયા કરે છે, પણ જ્યારે એકાગ્રતા થાય ત્યારે મનમા શાતિ અને સ્થિરતા થાય છે એમા પણ એ એકાગ્રતા જ્યારે નિર્મળ હેાય ત્યારે એર આનંદ આવે છે
જ્યારે લેાકેષણા જાય, જ્યારે કીર્તિની ચાહના ન હાય, જ્યારે ફરજના સ્પષ્ટ ખ્યાલ હાય અને જ્યારે આત્મપ્રગતિ કરવાનુ સ્પષ્ટ ધ્યેય હેાય ત્યારે જે એકાગ્રતા થાય છે તે નિર્મળ દોષ વગરની કહેવાય છે આ એકાગ્રતા ધ્યાનને વિષય છે અને તે ભાવનાને પરિણામે પ્રાપ્ત થાય છે. પણ અહી તેને પ્રાપ્ત કરવાની ભલામણ કરવાના હેતુ એ છે કે જ્યા સુધી પ્રાણી ચિત્તની સ્થિરતા કરી વસ્તુસ્વરૂપ અને તેને સખધ વિચારતા નથી ત્યા સુધી એ અન્યત્વભાવ ખરાખર જમાવી શકતા નથી અથવા જાણેલ વાત તુરત ખસી જાય છે. એટલા