________________
અન્યત્વભાવના : ગેયાષ્ટપરિચય
૧. ઉપઘાત કરી દીધું. વિગતવાર મુદ્દાઓ રજૂ કર્યા. હવે ચેતનજી! તું તારું ઘર તપાસ. તારી પાસે માલપૂછ કેટલી છે તેના સરવૈયા કાઢ. તું બરાબર સાચા સરવાળા કરજે અને બાદબાકી મૂકવામાં પણ જરા યે પાછો પડીશ નહિ કે સંકોચ કરીશ નહિ ઘણું પારકી પંચાત કરનારા માટે કહેવાય છે કે “પ ચાતીઆનાં છોકરા ભૂખે મરે.” તું એવો ડાહ્યો, દોઢ ડાહ્યો થઈશ નહિ સમજુ માણસ પોતાનું ઘર સભાળી બેસે છે અને એ આખી દુનિયા દીવાની થાય તો સર્વની સાથે સામાનની ફેકાફેક કરે છે પણ એની કે કાફે કમાં દક્ષતા હોય છે. બીજા ઘરમાથી માલ બહાર કે કે ત્યારે એ બહારનો સામાન ઘરમાં કે કે છે તારામાં આવું ડહાપણ આવશે ત્યારે તુ તારુ ઘર સાજુ કરી શકીશ, તેથી તારુ ઘર શોધ, એની સભાળ લે એના ખૂણા-ખાચરાઓમાથી પણ કચરો કાઢી નાખ અને તારા પિતાના સામાનની યાદી કર ઘરનો વીમો ઉતરાવવો હોય ત્યારે જેટલી વિગત તૈયાર કરે છે તેટલી બારીકીથી તારુ ઘર જોઈ જજે
જે ! પ્રથમ તો તપાસ કર કે તારું શરીર, તારા પૈસા, તારા છોકરા, તારા ઘર, તારાં સગા, તારી સ્ત્રી, તારા મિત્રો અને તારા સ બ ધીઓ કે જેની ખાતર તુ અનેક ઉન્માદ કરી રહ્યો છે તેમાથી કેણ તારુ છે? એની કસેટી એક બતાવીએ જ્યારે તું અહી થી ઉચાળા ભરીને મોટા ગામતરે જઈશ, જ્યારે તુ મહાપ થે પડી જઈશ, જ્યારે તુ મહાનિદ્રામાં પડીશ, ત્યારે તુ મહાયાત્રાએ નીકળીશ ત્યારે તને કુગતિમાં પડતાં એમાના કેણું રક્ષણ આપશે? તે વખતે તારા જમે બાજુએ કરેલા સરવાળાની રકમો કે તારી તિજોરીમાં પડેલા ઘરેણાંઓ કે તારા સ્ત્રી, પુત્ર, પરિવારમાંથી કોઈ આડે હાથ આપશે ?
અરે ! પરભવની વાત જરા થોડો વખત બાજુએ મૂકીએ તો અહી પણ એ નેહ સ્વાર્થ સુધીનો જ છે એ વાતમાં શ કા રહે તેમ નથી. ઘરડા માબાપ તરફ પુત્ર કે પુત્રવધૂઓ કઈ નજરે જુએ છે તે ઉપર ઉલ્લેખ કરવાની જરૂર ન હોય સાત-સાત દીકરે ડોસાએને અકળાઈ જવુ પડે છે અને એને જમવાના “વારા કરવા પડે છે એ અજાણી વાત નથી. આ કદાચ આકરી વાત હોય તો નોધાયેલા દાખલાઓને પણ પાર નથી, પર તુ એક વાત તો સિદ્ધ છે કે એમાના કેઈ પણ પરભવમા સાથે આવનાર નથી અને દુર્ગતિમા પડતા રક્ષણ કરનાર નથી
! તેઓ ખાતર તે ઉજાગરા ક્ય, ચિતાઓ કરી, આત્મત્યાગ કર્યો, ભેગો આપ્યા અને તેની ખાતર રજો, એને ભાગ વહેચવા સર્વ આવશે, પણ અતે તારી મહાયાત્રા નીકળશે ત્યારે તારી સાથે કઈ આવનાર છે? તારી કરણ કેવી છે તે તો તું જાણે છે અને તેને પરિણામે તારી ગતિ કેવી થવી જોઈએ તે તુ કલ્પી શકે તેવી બાબત છે તે ત્યા તને કેઈ બચાવી શકશે? કઈ તને રક્ષણ આપશે? આ રીતે તારુ ઘર તપાસ અને તારી