________________
૧૬૯
દનમાં શુદ્ધ માના સાચા ખ્યાલ અને તે ધેારણે જે માર્ગ ન પહાચે તેને છેડી દેવાના દેઢ સ કલ્પ.
4
ચારિત્રમાં વિશિષ્ટ વર્તન, સદ્ગુણાનુ ગમે તે ભેગે આસેવન અને ભવચેષ્ટાના ત્યાગ. દનને શ્રી સિદ્ધષિએ તત્ત્વપ્રીતિકર જળ નામ આપ્યુ છે અને ચારિત્રને મહાકલ્યાણ (ક્ષીર) ભેાજન'નુ નામ આપ્યુ છે
આ ત્રણ ચીજ જ્યાં હોય ત્યા ચેતન! તુ છે, એ ત્રણ–મય તુ જ છે. એ સિવાય સર્વ અન્ય છે, પર છે, તારાથી જુદુ છે, પારકુ છે, દૂરનુ છે પારકાએ તારા ઘરમા પેસીને તારા કેવા હાલહવાલ કર્યા છે તે તે જોયુ
પારકાને સમજુ માણસ ઘરવાસ કરાવે નહિ. તેમાં પણ જે ચાર હાય, ભરાડી હાય, ઘર ફાડનાર હાય, દગાખાજ હાય, ઘરધણીને ઊંઘતા વેચનાર હાય તેને તેા કદી વિશ્વાસ થાય જ નહિ અને તુ જાણે છે કે પારકી આશ સદા નિરાશ.' ઘરના મૂલ્યવાન રત્ના છાડી પારકા રોટલાને ખચકા ભરવા જવુ એ તે વાનવૃત્તિ કહેવાય મહામૂલ્યવાન રાના માલિકને એ શેાલે નહિ, છાજે નહિ, ઘટે નહિ
અન્યવભાવના
ત્યારે તારુ શુ છે અને પારકુ શુ છે તે તારા સમજવામા આવ્યુ. તુ ખાલી ભરમાઈ જઇ કેફ્ કરી મૂઝાઈ ગયા છે, છતા મહાતિમિરમાં પણ તારી આખે સાચી વાત દેખાણી છે, સાચી વાત સમજાણી છે, તારાં પેાતાનાંની તને પિછાન થઈ છે અને પર તે પર છે તે સમજાણુ છે.
હવે તારુ હિત થાય તેને માટે પ્રયત્ન કર જે રસ્તે તને પ્રગતિ લાગે તે માર્ગ પકડી લે અને તારા પેાતાના હાય તેને તારા કરી લે અને તારી આસપાસ અત્યારે જે કરે જામ્યા છે તેને ખરાખર દૂર કરી નાખ અને તારી પેાતાની ઇસિદ્ધિ જ્યા તને જણાય ત્યા તુ પ્રયત્ન કર પસ દગીને તને અવકાશ છે અને તે માટેનું સાહિત્ય તને સાપડયુ છે. ઊઠે, જાગ્રત થા અને સાચે માગે લાગી જા
n