________________
એકવભાવનાં
૧૫૫
“આ આત્મા એકલા જ સ્વર્ગમાં જાય છે અને ત્યાં જઈ દેવાગનાના મુખકમળ ઉપર ભ્રમરરૂપ થઈ ભાગ ભોગવે છે. એ એકલા જ અધેાલેાક-નરકમાં જાય છે અને લેાહી પીએ છે અને તરવારાથી કપાય છે એ અદરથી ક્રોધથી સળગી ઊઠીને એકલા જ ક ખાધે છે. એ જ્ઞાની–પડિત થઈ યારે સર્વા આવરણના નાશ કરે ત્યારે એકલા જ જ્ઞાનસામ્રાજ્યના ઉપભાગ કરે છે” મતલબ કહેવાની એ છે કે સારા ફળ પણ તેને એકલાને જ ભાગવવાના છે અને મહાયાતના પણ તેણે એકલાએ જ સહેવાની છે. મુદ્દાની વાત એ છે કે એ સર્વ ખાખતમાં એકલે છે અને મેક્ષે પેણુ એ એકલા જ જાય છે. ત્યારે હવે તે શુ ધાયુ" છે? તે મિરાજષિ જેવા પ્રત્યેક્ષુદ્ધની વાત સાંભળી, વાચી તે જોયુ કે મેાટા અલેકઝાંડર જેવા શહેનશાહા પણ હાથ ઘસતા ચાલ્યા ગયા તે જોયુ કે મેટા શાહસાદાગરા રૂખજાર, ચાદીબજાર, શેર-બજાર મૂકી ચાલ્યા ગયા. અને તે જોયુ કે અનેક ખટપટ કરનાર પણુ અતે તદ્દન નાગા પાયા ! ત્યારે તારા વિચાર શેષ છે? કાઈ વિચાર કર. જો તારા વિચાર માટે ચિદ્યાન ધ્રુજી લખી ગયા છે કે
-
ભૂલ્યા ફિરે ફૂલ્યા માહ મદિરાકી છાક માંહિ ધાર્યા નહિ આતમ અધ્યાતમ વિચારક, ૫ હિત કહાયેા ગ્રંથ પઢી આયા નાહિ સાચા ભેદ પાસેા અરુ ધાયા ઢહકે વિકારક ; પ્રભુતાઈ ધારે નવ પ્રભુક્ જ્ઞાન તેા ઉચ્ચારે નવ મારે મન જાર, ખાટે ઉપદેશ ધ્રુવે અતિ અતિચાર સેવે તે તેા નવ પાવે ભવ ઉદધિકે પારકું
સભારે મુખ
તુ પડિંત કહેવાયા, તુ ગ્રથા પચો, પણ તુ સાચા ભેદ પામ્યા નથી અને ભણીગણીને અતે વિકારો તરફ દાડ્યો જાય છે. આ તે કાઈ રીત છે ? ભણુવાગવાનુ પ્રત્યેાજન શુ ? અતરમા ઊતર, આત્માના વિચાર કર અને તારી જાતને ઓળખ મન માર્યાં વગર અને અદરની હકીકત સમજ્યા વગર કાઈ છેડા આવે તેમ નથી ખૂખ આત્મ-વિચારણા કર, ખને તેટલા વિચાર કર અને જે પ્રશ્નોના નિકાલ ન થઈ શકતા હૈાય તે પર ખૂબ ચિંતવન કર, વાર વાર વિચાર કર તુ ખાસ ધ્યાનમા રાખજે કે તારે અતે એક દિવસ આ સ છેડીને ચાલ્યા જવાનુ છે તેની તને પ્રથમથી નેટિસ મળવાની નથી, તે વખતે તુ શુદ્ધિમા હાઈશ કે નહિ તે પશુ કહી શકાય નહિ, તે પછી આ સવ ઘડભાજ કરીને અતે શુ કરીશ ? અને કદાચ શુદ્ધિ હશે તે પણ તારે માથા પછાડવા પડશે, હાઇ’ એ વાતને તુ સિદ્ધ કરીશ
‘આખર પછતાવા
એટલા માટે મળેલ સામગ્રીના લાભ લઈ આત્માને ઓળખી લે એનુ એકત્વ સમજી લે અને એને ખૂબ ખહલાવ, એ એટલે તુ અને પેાતાની જાતને તે કાઈ વારવાર ભલામણુ