________________
[ ૧૨ ]
નથી, એમા ઇતિહાસના આંદેલને નથી, એમા લડાઈનાં રસભર્યાં વર્ગુના નથી કે એમાં કરુણા ઉત્પન્ન કરે તેવા હૃદયદ્રાવક પ્રસ ગેા નથી. નથી એમાં શૃંગાર, નથી એમા ભય કે નથી એમા હાસ્ય. એમા શાંત નામના દશમા રસની પાણા છે, એમાં આત્મા સાથે વિહાર છે, એમાં હૃદયચક્ષુને ખેાલવાના જુદા જુદા પ્રસ ગેસ સાર-અટવીમા ભુલા પડેલા, જ્યાં ત્યાં અથ કે પરિણામને ખ્યાલ કે તેની તુલના કરવાની દરકાર કર્યા વગર દોડાદોડી કરનાર કાં જાય છે અને શેની પછવાડે દાડે છે એ બતાવનાર આ ગ્રંથ ઇં બાહ્ય વિષયને એના યથાર્થ સ્વરૂપે એળખી એના અને ચેતનજીને! સબધ શા કારણે થયા છે તેના મૂળ તરફ લક્ષ્ય ખેચી, એને એમાંથી હું મેશને માટે કેવી રીતે દૂર રખાવવા એનુ માર્ગદર્શન કરાવનાર અને વધારે ઊંડા ઊતરનારને એની ખરી ચાવીએ સપડાવનાર આ ગ્રંથ છે. જીવનના અનેક ગૂચવણભરેલા પ્રસગેામાં આ પ્રાણી અટવાઈ જઇ સૌંસારમા ધેારણ કે હેતુ, આદર્શ કે સાધ્યને જાણ્યા વગર ભટકા કરે છે. તેને માર્ગ પર લાવનાર, સામાને જોવાને બદલે પાતા તરફ જોવરાવનાર, દરેક ખાખત કે બનાવના મૂળ તરફ લક્ષ્ય કરાવનાર અને આ હેતુ વગરના ચક્રભ્રમણના છેડા લાવવાના માર્ગો બતાવનાર અથવા તે તરફ ધ્યાન ખેચનાર આ ગ્રંથ છે એનુ મૂલ્ય કેટલુ આંકવુ એ તે આકનારની આવડત પર છે. આત્મપ્રદેશમાં એની કિમત મહે છે અને એની વાટિકામા પ્રવેશ થઇ જાય તે મુક્તિફળની પ્રસાદી અપાવે એવા એમા અનેક સાધને હાવાથી એની કિમત અલૌકિક હેાવા સાથે દુનિયાથી પર છે, સામાન્ય જનતાથી ન માપી કે આપી શકાય તેટલી માટી છે અને વિચારમામાં અનુપમેય છે.
ગ્રંથની ભાષા~
શ્રીશાતસુધારસ ગ્રથની ભાષામાં ખૂબ મીઠાશ છે, કાઇ કાઇ ક્ષેાકે તે અદ્ભુત શાતરસથી ભરેલા છે. એમાં આત્મા સાથે ભારે યુક્તિપૂર્વક વાત કરી છે. કૉમા હૃદયને ઉદ્દેશીને સફ્ળ વાત કરવાની ભારે ધાટી જાય છે. દરેક ભાવનાના વિષયને એમણે ભૂખ અપનાવવા યત્ન કર્યા છે એમના ભાષા પરના કાબૂ લગભગ દરેક ભાવનાના પરિચયમા ખૂબ જણાઈ આવે છે આપણે એમનો હૃદય ગમિતાના એકબે દાખલાએ જોઇએ यावदेहमिद गदैर्न गदित नो वा जराजर्जर यावत्त्वक्षकदम्बकं स्वविषयज्ञानावगाहक्षमम् । यावच्चायुरभद्गुर निजहिते तावद्बुधैर्यत्यता, कासारे स्फुटिते जले प्रचलिते पालि. कथं वध्यते ॥
-
(માધિદુર્લભભાવના–૧૨, પરિચય ક્ષે ૬ પૃ ૩૪૭) એ ભાષામા ખૂબ મીઠાશ, હૃદયસ્પર્શિતા અને સરળતા એનુ ભાષાસૌષ્ઠવ લગભગ ભર્તૃહરિના વૈરાગ્યશતકને મળતુ આવે છે.
શાત સ્થાનમા શાત ચિત્ત નીચેના સ્રગ્ધરા ગાઇ જુએ—