________________
24
૧૫૨
ગાંતસુધારસ
જતા નથી, ગરીખ, ખાપડા, ખિચારો બની જતા નથી એ સ્પષ્ટ શબ્દોમા ત્રણ વાત કરે છે (૧) હુ એકલા છું, (૨) મારુ કાઈ નથી, ( ૩ ) હુ ખીજા કાઈ ના નથી - આ ત્રણ વાત થઈ. ઘણી ટૂંકી વાત છે, પણ એ વાત કરતા એને મનમા એછુ આવી જતું નથી, એ લેવાઈ જતા નથી, એ રડવા બેસતા નથી. મેાટા જ ગલમા સિહુ એકલેા ાય, પણુ એની ફાળ જખરી અને એની ત્રાડ પણ જખરી જ હોય છે. એને કદી એમ થતુ નથી કે અરેરે ! આવડા મોટા ભય કર જ ગલમા મારુ કાણુ ? આ સવાલ જ સિંહને ન હેાય. એમ આત્મા પોતાને અનુશાસન કરે ત્યારે એનામા–એના મનમા–જરા પણુ દીનતા આવતી નથી એ એના મનેારાજ્યમા હાલ્યા જ કરે છે આવુ અનુશાસન કરીને પછી વિચાર કરે છે કે - મારો આત્મા એક જ છે એનુ વ્યક્તિત્વ સ્વતંત્ર છે. એ જ્ઞાનદર્શનથી યુક્ત છે ખાકીના સર્વ ભાવે। સચૈાગથી થયેલા છે અને આ સયેાગા જ પ્રાણીને સસારમાં રખડાવે છૅ. પણુ તે તેના મૂળ ગુણુના નથી, પરંતુ આવી પડેલા છે, પરભાવમાં રમણતા કરીને એણે મેળવેલા છે અને એના સર્વથા ત્યાગ કરવા એ એનુ કર્તવ્ય છે,
સ થારાપોરિસીમા સ્પષ્ટ કરેલી આ વાત એકત્વભાવનાની છે અને તેને જો અદીનપણે, પૂર્ણ ઉત્સાહથી, સાધ્યને લક્ષીને વિચારવામા આવે તે શમામૃતનુ પાન જરૂર થાય અને પરભાવરમણતાના ગ્રાસ છૂટી જાય આમાં કેાઈ જાતની દ્વીનતા ન હેાવી જોઈએ એ વાત ફરી ફ્રીને લક્ષમા લાવવા જેવી છે
સયેાગને વશ પડી પોતાના ચેતનભાવ વીસરી જઈ પ્રાણી કેટલેા પરભવમા રમણુ કરી રહ્યો છે તે ઉપર વિશેષ વિવેચન કરવુ ખિનજરૂરી છે એ પર એક ઘણુ સુદર પદ્મ શ્રીમચ્ચિદાનદજીએ લખ્યુ છે તે અત્ર નાધી લઈ એ વિષય પર સહજ આલેાચના કરીએ તેઓશ્રી ગાય છે...
(રાગજ ગલા કાફી )
જગમે ન તેરા કાઇ, નર દેખહુ નિહચે જોઈ, ટેક ચુત માત તાતા અરુ નારી, સહુ સ્વારથકે હિતકારી; બિનસ્વાર્થ શત્રુ મેાઈ, જગમે ન તેરા કાઈ. ૧ તું ફ઼િરતા મહા મદ–માતા, વિષયન સગ મૂર્ખ ગતા; નિજ અંગકી સુધ બુધ ખાઇ, જગમે ન તેરા કાઈ, ૨ ઘટ જ્ઞાનકલા નવ જાકુ, પુર્ નિજ માનત સુન તાકું; આખર પછતાવા હાઇ, જગમે ન તેણ કેાઈ. ૩ નવ અનુપમ નરભવ હારા, નિજ શુદ્ધ સ્વરૂપ નિહારે; અતર મમતા મલ ધાઈ, જગમેં ન તેરા કેાઈ, ૪ પ્રભુ ચિઢાન દકી વાણી, ધાસ્ તુ નિહુચે જગપ્રાણી; જિમ સફલ હાતભવ દાઈ, જગમેન તેરા કાઇ, પ્
1