________________
१४६
શાંતસુધારસ
૩. આ પ્રાણી અનેક પ્રકારની મમતાઓને તાબે થઈ ને જેટલો પરિગ્રહ વધારે છે, જેટલો માલદાર બનતો જાય છે તેટલો તે ભારે થતો જાય છે અને વહાણ કે સ્ટીમમાં જેટલો ભાર ભરે તેટલી તે પાણીમાં ઊડી ઊતરતી જાય છે તે પ્રમાણે પરિગ્રહના ભારથી તે જેટલો લદાય છે તેટલો તે ઊંડે ઊતરતો જાય છેઆમાં યાદ રાખવાનું એ છે કે એની પોતાની સ્ટીમર જ તેટલી ઊડી ઊતરે છે બીજાના વહાણને એની અસર નથી. જેમાં ભાર ભરવામાં આવે તે સ્ટીમર જ ભારના પ્રમાણમાં તેટલી પાણીમાં ઊતરે એ તદ્દન સ્વાભાવિક છે. , મમતાની વિવિધતા હવે વિચારવાની બાકી રહે છે તે તો આપણે પ્રથમથી જોતા જ આવ્યા છીએ આ પ્રાણીને સ સારો એવો મેહ લાગે છે કે એ ચેટકનો કાંઈ છેડે દેખાતો નથી ધનની પુત્રની, સ્ત્રીની, માબાપની મમતા તો જાણીતી છે. પણ એ ઉપરાંત એના બીજા ઉછાળા પણ જોવા જેવા છે એને દુનિયામાં નામ કાઢવાની ચીવટ ઓછી નથી, નામમા કાઈ માલ નથી એમ એ સમજે તો પણ એને એનો મોહ ઓછો થતો નથી એને મારુ મારું કરીને આખી દુનિયાનું પાણી પોતાના દરબાર તરફ વળવુ છે એને કપડાની મમતા છે ખાવાની મમતા છે, મોટરમા ફરવાની મમતા છે છત્રી પલંગમાં ભૂવાના કેડ છે. સસ્થાઓમાં જોડાઈને નામ કાઢધુ છે. ગમે તેમ કરીને તાનું વ્યક્તિત્વ પ્રકટ કરવું છે અને પછી એના આચકા આવે ત્યારે પિક મૂકીને રડવું છે ત્યા પરભવમા રમણતા થઈ અને તેને અને આત્મવિચારણા દર થઈ ગઈ તો પછી મમત્વ બધાય છે અને એના ચક્કરમાં ચડ્યો એટલે એ ભારે થતે જ જાય છે અને ખાસ કરીને લોકપ્રશ સામાં આત્મભાવ વીસર્યો તો એની સ્ટીમર જરૂર ભારે થઈ જવાની એ નક્કી વાત છે વિચારપરવશતા, અસ્પષ્ટ વિચાર, ધ્યેયની અસ્પષ્ટતા અને ક્તવ્યનિષ્ઠાને અભાવ એ જાહેર સેવાને અગે પણ પરભાવમાં રમણતા કરાવે છે અને સાપેક્ષ દૃષ્ટિ ધ્યાનમાં ન હોય તે સ્ટીમરને જરૂર ભારે બનાવે છે જાહેર સેવા કરનારે આ વાત ખૂબ ધ્યાનમાં રાખવાની છે પ્રામાણિક કર્તબુદ્ધિ હોય અને લોકપ્રશંસા તરફ ઉપેક્ષા હોય અથવા તેની સ્પૃહા ન હોય તો આ નાના જીવનમાં ઘણા કાર્ય થઈ શકે છે પણ આવડત અને આત્મલક્ષ ન હોય તો સ્ટીમને ખૂબ ભારે કરી દેવો અને અધપાત મેટ થઈ જવાનો ત્યા પણ ભય છે એ વાત ધ્યાનમાં રાખવી 'ખાસ લક્ષ્યમાં રાખવાનું કે “જિસ ઘર બહેનત વધામણા. ઉસ ઘર મોટી પોંક ' ' . . !
વહાણનુ દેખાત ખૂબ વિચારવાનું છે અને તેમાં ખાર મુદ્દો એ ધ્યાનમાં રાખવાનો છે કે જેનાં વહાણમાં માલ ભરાય તે જ વહાણ ભારે થાય છે અને ભારના પ્રમાણમાં તે જે માત્ર નીચું બેસે છે મમતાની વિવિધતા વિચારી લેવી અને આપણું વહાણ ભવમાં વધારે ડુબાડીએ છીએ કે તેને કાઈ ઉપર લઈ આવીએ છીએ તેની માપણી, માપયંત્ર (થરમે મીટર) પ્રારા તે ખૂબ વિચાર કરીને કરી લેવી છે ?' '' ૪. દારૂડીને તે જરૂર જોયા હશે રાત્રે દસઆર વાગે એમાનો કેઈ બહાર કરવા નીકળશે તે ગમે તેમ લવારે કરતો જશે એ પોતાને અસલ સ્વભાવ તદ્દન મૂકી દઈને એવી