________________
એકવભાવના
૧૪૫
તે વખતે હસ એકલા કેમ જતા હશે તેની જે કલ્પના કરેલી તે અત્યારે યાદ આવે છે.
'
શેરી સુધી મા વળાવવા આવે, સ્મશાન સુધી સગાએ આવે પણ પછી ? અરે ! હવે તે સમજ્યા કે એમા પછીને સવાલ જ નથી હું સ તા ચારને ઊડી ગયા છે! શુ ભવ્ય કલ્પના છે પણ વાત એ છે કે હુંસ અતે એક્લા ઊડી જાય છે અને જવાના વાર, તારીખ કે મુહૂર્તને જોતા નથી. એક ખીજી સજ્ઝાય એક રે દિવસ એવા આવશે' એમા કરેલુ કલ્પનાસ્પર્શી વન પણુ ખાળનજરે ખડુ થાય છે એમાની ‘એખરી હાંડલી એના કૅની’ એ વાકય હજુ પણ કરુણારસ ઉત્પન્ન કરે છે, કાંઈક વિષયાંતર થાય છે વાત એ છે કે આ પ્રાણી એકલા જાય છે આપણે એકલાને સ્મશાનમા પેાઢતા જોઈ આવ્યા છીએ. ‘ એકલા ’ જવાનુ છે એ વાતમા જરા પણ શક પડતા નથી, છતા અદર ખાતરી તે છે ને ? કદાચ આપણા માટે દુનિયાનેા ક્રમ-સિદ્ધ નિયમ ફરી જશે એમ તેા નથી લાગતુ ને ?
આ પ્રાણી એક્સેા કર્મ કરે છે અને એના ફળ પોતે જ ભાગવે છે તે પોતાની ખાતર કર્મ કરતા હોય કે ગમે તેની ખાતર કરતા હાય, પણ સારા કે માઠા આચરણના ફળેા તેણે એકલાએ જ ભોગવવાના છે. ધનમા ભાગ પડાવવા ઘણા આવશે, ઉજાણી જમવા સેકડા આવશે, વરઘેાડામા સાજનમાજનની શેાભામા વધારો કરવા ઘણા આવશે, પણ વરરાજા તે માનતા હૈ। કે તારી રમતમા
(
તુ એકલા જ છે અને ઘરસ સાર તા તારે જ ચલાવવાના છે ભાગ પડાવનારા તારા પાપના કે પુણ્યના ભાગીદાર થવાનું કબૂલ કરશે તે તુ ભૂલ ખાય છે. એ તે જેના પગ પર કેશ પડે તેને જ તેની પીડા ભોગવવાની છે. તેમા ખીજા કાઈ ભાગ પડાવવાના નથી, એને અગે તારે ખૂબ વિચાર કરવાની જરૂર છે. એક વિશિષ્ટ લેખક કહે છે કે જેમ વનને દાવાનળ લાગે ત્યારે પક્ષીએ ઊડી જાય છે તેમ ધનની વહેચણી વખતે તારા આશ્રયમાં રહેનાર તારા છત્રની પ્રા સા કરનાર પણુ, જ્યારે તારે જવાબ આપવા પડશે ત્યારે પક્ષીઓની જેમ નાસી જશે અને પછી તુ કેાઈની આશા રાખતા નહિ' યાદ રાખજે કે નાના—મેાટા, સારા ખરાબ તારાં સ કૃત્યોને જવાખ તારે જ આપવેા પડશે, માથુ નીચુ કરીને આપવા પડશે અને ગમે કે ન ગમે પણુ ખરાખર આપવા પડશે, તેમ જ તે તારે એકલાએ જ આપવા પડશે. વળી ખીજુ પણ યાદ રાખજે કે કપરિણામ-રાજાને
મંદિરે સેા મણુ તેલના દીવા ખળે છે. ત્યા જરા પણ પોલ ચાલી જાય કે ગેાટા વળાય તેવું નથી ત્યા તારે એકલાએ હાજર થઈ સર્વ કર્મોના મદલે લેવાના છે, ભોગવવાના છે અને સરવૈયા ત્યા નીકળવાના છે તારા ખાતાની અત્યારે ખતવણી ચાલે છે. ગભરાઈશ નહિ, પણુ વાત ખરાખર ધ્યાનમાં રાખજે. ત્યા તારુ ખાતુ અલગ છે અને જમે તથા ઉધાર સના ફળ તારે એકલાને જ ભોગવવાના છે એમા એક ખાજુમાથી બીજી બાજુ ખાદબાકી થતી નથી ( ખાતાના આ આખા હિસાખ કસામ્રાજ્યની પદ્ધતિને અલ કારિક ભાષામા ખતાવે છે તે ખૂબ વિચારવા ચેાન્ય છે) એ સર્વ કળા તારે એકલાએ જ ભોગવવાના છે એ વાત અત્ર ખાસ પ્રસ્તુત છે. આ વિચારણા વિચારવાની છે,
૧૯