________________
એકવભાવના
૧૩૭
• આવે! આત્મા છે એ એકલેા જ છે. (વ્યક્તિત્વવાળેા છે.) એ પેાતાની જાતના માલિક છે અને એ જ્ઞાનદર્શનના તરગેામાં વિહાર કરનારા છે. એની અસલ સ્થિતિમા એ સ વસ્તુ, સર્વ ભાવે! અને સર્વ હકીકતને દેખનાર અને જાણુનાર છે. આત્મા એના અસલ સ્વરૂપમા આવે છે ભગવાન એ પોતે છે, એ વાત ખાસ વિચારવા જેવી છે એને પોતાની સાચી સ્થિતિ હજી પ્રાપ્ત કરવાની છે, પણ એ એની પોતાની સ્થિતિ હેાઈ જે જેનુ હાય અથવા પ્રયાસસિદ્ધ હોય તે તેવુ જ કહેવાય એ અપેક્ષાએ એને પોતાને જ ભગવાન કહેવામા આવ્યા છે. એ એનુ ભગવાનપણુ એના ધ્યાનમા રહે તે ખાતર તે કેાઇ ભગવાનને આદર્શ તરીકે નમતા હાય તે તેને આ એના પ્રયાસપ્રાપ્તવ્ય મૂળ ગુણ સાથે વિશધ આવતા નથી વાત એ છે કે એ પોતે જ ભગવાન છે અને મહેનન કરે તે પૂજ્ય (ભગવાન) થઈ શકે તેમ છે. ત્યારે અત્યારે તે એ રગઢાળાય છૅ રખડે છે. ચક્કરમાં પડી ગયેલ છે અને કયાને કયા ઊંડા ઊતરી ગયા છે એ સર્વ શુ ? અને એને ખુલાસેા શેા ? એના જવાખ આપતા સુજ્ઞ વિચારકો કહે છે કે નાન—દનના તરગમાં વિલાસ કગ્નાર આત્માને તેા જ્ઞાન-દર્શનની જ વાતા હાય, તેને બદલે અત્યારે શુ થઈ ગયુ છે?
'
આપણે સ સારભાવનામા અનેક પ્રસગે! જોયા તે પ્રમાણે આ પ્રાણી અનેક નાટકા કર્યા જ કરે છે. જે જેલમા પરિચયના આ અક્ષરા લખાયા છે ત્યા આખા ઇલાકાના ભયંકર ગુન્હેગારાને રાખવામા આવે છે. ૨૫ વર્ષ તેમજ ૧૮ વર્ષની કેદવાળા, પાંચ સાત વખત જેલમા આવેલા અનેક છે અને જો કે અમને તેમનાથી અલગ રાખવામાં આવેલ છે છતાં, તેમની જે વાતેા સીધી કે આડકતરી રીતે પ્રસગેાપાત્ત જાણી તે પરથી મનુષ્યા કેટલા પાપમાં ઊતરી જાય છે તેનો ખ્યાલ આવ્યા ખૂન, છેતરપિંડી, ખળાત્કાર, વિશ્વાસઘાત, ચારી અને તેવા બીજા અનેક ગુન્હા કરાય છે અને તે કરનારને પણ આત્મા છે !
}
'
તેને આત્મા – તે પ્રત્યેકના આત્મા શુદ્ધ સ્વરૂપે ઉપર વણું બ્યા તેવા છે. ત્યારે આ સ રમતા દેખાય છે તે શી? આવી કયાથી એના જવાબ એક જ છે અને તે ચેાથી તથા પાચમી ભાવનામાથી શેાધી લેવાના છે. આત્મા પાતે તા એકલેા જ છે, એક જ છે, જ્ઞાન~ દર્શનના તરગમાં રમનાર છે, અને જાતે પોતે પ્રભુ છે, મહાન્ છૅ, સચ્ચિદાન દસ્વરૂપ છે
તદુપરાત જે સર્વ દેખાય છે, જે આખી રમત મ ડાયેલી છે અને જેના ખ ધનથી ખ ધાઈ આખી રમત માડેલી દેખાય છે તે ખાલી મમત્વ છે, ખાટી મમતા છે, વિના કારણ છાતી ઉપર ધળગાડેલ પથ્થર જેવી એ વાત છે
સચેતત–અચેતન કુલ પદાર્થો અને ભાવા આંત્મા સિવાયના હેાઈ તે મમતામાથી જાગે છે
-
એ સની પાછળ મમતા બેઠેલી છે મમત્વ ખાલી પનાથી ઉત્પન્ન થાય
એ સર્વને પ્રેરનારી એ જ રાક્ષસી છે. એ સ પ્રાણીને પોતાને વશ, ફરી લે છે અને વશ ફરીને
૧૮
અને
છે,