________________
શાંતસુધારસ
૧૨૬
જવાનુ જ, અને અન તકાળથી ચાલી આવતી આ સૃષ્ટિમા સેા વર્ષે શા હિંસાખમા છે ? અતે આપણા મનથી તેા આપ મુએ સારી સૃખ ગઈ દુનિયા' એ અધારામા પણ ગેાથા ખાવાનુ જ છે
તે ઘાર અધારી રાત્રી જ છે સાચી વાત છે. પણ આને તે
આખા સસારને ખ્યાલ કરે. ઘેાડાની જિદગી જુએ. એની પરાધીનતા વિચાશ, આપણે ઘેાડા માસ માટે જેલમા આવ્યા ત્યા વિચારમા પડી જઈએ છીએ, ઘેાડાની શી દશા ? એની પરાધીનતા કેટલી ? એને અનેક તર ગા થતા હશે, પણ એકે કામ એ સ્વાધીનતાથી નહિ કરી શકે મન ન હેાય ત્યારે પણ જોડાવુ પડશે અને ફરવાને શેખ થાય ત્યારે ખીલેખ ધાવુ પડશે એવી સતિય ચાની દશા છે. અને ઇયળ, ડાંસ, માખી, માકડ એવા એવા પાર વગરના જીવાના જીવને કેવાં છે? એ સર્વમા તુ જઈ ને અહી કાઈ મહાપુણ્યચેાગે આવ્યેા છે તે નારકીમા પરમાધામીની વેદના સહી છે, ત્યા ક્ષેત્રના દુખે, ગરમી, ઠંડી અને અગ્નિની ભયકર યાતના ખમી છે. અત્યારે તુ એ સર્વ વીસરી ગયા છે, કારણ કે આ સ સારને તે કી ખ્યાલ કર્યાં નથી, વિચાર કર્યા નથી અને ખાલી માથાકૂટમા પડી તને પ્રાપ્ત થયેલી અનેક સગવડાને તુ સદુપયેાગ કરવાને ખલે એને વેડી રહ્યા છે.
ખૂબ વિચાર કરવાને આ સમય છે, આખા સસારને સ્પષ્ટ સમજી લેવાની આ તક છે. એમા જે સ્વાધીનતા તને મળી છે તેટલી પણ અન્યત્ર અપ્રાપ્ય છે તે વિચારી તેને ખરાખર એળખ અને આળખીને તેના ઉપર ચાલ્યા જવાના માર્ગ શેાધ આ ભવમા મેાક્ષ નહિ જઈ શકીશ તેા પણ તારા વિકાસ(Evolution)ને સરસ એક તે જરૂર આપી શકીશ
સ સારને વિચાર કરતા તારે આ વિકાસમાર્ગ ખૂબ ધ્યાનમા રાખવાના છે કાઈ નહિ તે તેને સારા ઝોક આપવાથી પણ આ ફ્રેશ સફળ થશે. પ્રત્યેક પ્રાણી કર્માધીન છે, પણ ઝોક આપવા પૂરતા પુરુષાર્થ પ્રત્યેક જરૂર કરી શકે તેમ છે અને તે ખાસ વ્યૂ છે
સમરાદિત્યના ભવા તે વિચાર્યા હશે ભુવનભાનુનું આખુ ચિરત્ર મનનપૂર્વક વિચારી જગે અનાથી મુનિએ પેાતાને માથે કાઈ નાથ નથી એવુ જે આબેહૂબ ચિત્ર શ્રેણિકરાજાને ખતાવી આપ્યુ છે તે વિચારી જજે અને છતા તને સસાર પર રાગ થતા હેાય તે ભલે કરજે, પણ વિચારજે કે આ ચેારાશી લક્ષ ચેાનિમા અનેક વાર ફરી, અનેક રૂપા લઈ, અનેક નાટકા કરી અત્યારે તુ અહી આવ્યા છે અને હજુ પણ એવા જ ચક્રભ્રમણના તને શેખ હાય તેા તુ તે કરી લેજે, કિન્તુ એટલુ ધ્યાનમા રાખજે કે દ્રવ્ય ક્ષેત્ર–કાળ–ભાવ અને ભવના કારણે આ આખા સંસાર દુખથી ભરેલા છે અને જે કે એને આખા પ્રપચ સમજવા મુશ્કેલ છે, પણુ અશકય નથી અને આવી તક અનત કાળે કાઈક વાર જ હાથમા આવે છે એ તક ગુમાવી બેસવી હાય તા કેાઈ આડે આવનાર નથી અને આઠે આવે તેા તેનું તુ માનનાર પણ નથીપુ તુ અવસર ગયા પછીને પસ્તાવા નકામા થશે અને તને કચવાટ ઘણા થશે આવે અવસર ફરીને હાથ નહિ આવે એ ધ્યાન પર લેજે
!