________________
સૌંસારર્ભાવના
૧૨૧
ગ્રંથકર્તા કહે છે કે – તીર્થં કર મહારાજે એ મેાહને જિત્યેા છે, એના ઉપર એમણે મામ્રાજ્ય મેળવ્યું છે અને એમણે એ રાજાને ખરાખર પારખી લઈ ઉઘાડા પાડયો છે અને તેના તાખામાથી નીકળી જવાના, તેના અધિકારમાથી દૂર ખસી જવાના રસ્તા ખતાન્યા છે એમના ધ્યાનમા એવુ સ્થાન આપ્યુ છે કે જ્યા માહ, કર્મ કે કાળ કોઇનુ આધિપત્ય ચાલતુ નથી. વળી ત્યાં જવાના માર્ગ પણ તેમણે જોઈ, જાણી, અનુભવી, ખતાવી રાખ્યા છે અને એ મા લેવાથી ઉપર જણાવેલા સ ભયેાના ભેદ થઈ જાય એવી આશા છે. એ આશા તે માહરાજાની જાળ જેવી દભી કે ગેટાવાળી નથી, પણ ખરાખર અનુભવથી સિદ્ધ થયેલી એ વાત છે એ માર્ગ એમની વાણી અને એમની રચનામા છે. એમણે માહરાજાને ખરાખર પત્તો મેળવ્યેા છે અને એને પીછો લીધા છે એમના વચનને તું ખરાખર તારા મનમા ધારણ કર
માહરાજાનું સ્થાન કયા આવ્યુ છે? તેની સસાર પર શી અસર છે? તેના પજામાથી નીકળવાના ક્યા રસ્તા છે? એ સર્વ ખાખતની આખી શેાધ એ જિનપ્રવચને કરી છે રાગ-દ્વેષને જિતનાર ‘જિન’ કહેવાય છે મેાહના બે પુત્ર રાગ, દ્વેષ – તેમને જિતનારહાવાથી ‘વીતરાગ’ કહેવાય છે, સ સારમા રહી પુરુષાર્થ કરી મેાક્ષ સાધનાર હેાવાથી ‘અર્હત્' કહેવાય છે, અને એ મેાહરૂપ મેટા દુશ્મનને અને ખાસ કરીને કમ્મરૂપ દુશ્મનાને સામાન્ય રીતે હણનાર હેાવાથી ‘અરિહ'ત' કહેવાય છે એના વચનોને તુ મનમાં ધારણ કર, ગાઢવ અને તે પર સારી રીતે વિચાર કર સસારનુ આખુ સ્વરૂપ તે તને ખતાવી માગે ચઢાવી આપશે.
ખીજી કાઇ જગ્યાએથી તને સ સારની ખરાખર એળખાણ થતી હૈાય તે તે વચન સ્વીકારવાનો અત્ર નિષેધ નથી લેખકશ્રી કહે છે કે એમણે અનેક પ્રકારની પરીક્ષામાથી જિનવચનને તાવી-તપાસી-ચકાસી જેયુ છે અને તે સ્પષ્ટ અને સસારને ઓળખાવનાર હાઈ તારી આ પ્રકરણમા કહેલી સ ગૂચવણેાનો નિકાલ કરે તેવુ છે. ગમે તે રીતે તેને તુ ઓળખ એ મુદ્દો છે. પણ ઉપરઉપરની વાતેાથી વળવાનુ નથી. એને મનમા ધારણ કરી તે પર ખૂબ વિચાર કરવાનો છે.
ખીજી વાત એ છે કે શમામૃતનુ પાન કરીને તુ મેાક્ષ સાથે તન્મયભાવ કરી દે. તને સ સાર અનેક ઉપાધિથી ભરપૂર, ચિતાનુ સ્થાન લાગ્યા છે તે તારે માક્ષર મેળવવા જ રહ્યો. સ'સારથી છૂટવુ એનુ નામ જ મેાક્ષ છે તને આખી વિચારણા – ભાવના વિચાર્યા પછી એમાંથી નાસી છૂટવુ જરૂરી લાગતુ હાય તે શાતાસનુ પાન કરવા મડી જા, લાટા ભરી ભરીને એને પી અને તે રીતે મુક્તિ સાથે તારી એકતા તુ સ્થાપક વિનય ! તુ ખરા વિનીત હા, તારે સાચે માર્ગે ચઢવુ જ હાય અને આ સસારથી તુ ખરા કટાળી ગયા છે! તે તારે આ બન્ને વાત કરી ખાસ અગત્યની છે અને આ સસારભાવના ભાવવાનુ એ
સાચુ ફળ છે,
1
1