________________
સ'સાભિધનો
૧૧૭
ત્રણ દૃષ્ટિએ આ અઢારસ બધા ખૂબ વિચારવા ચેાગ્ય છે, અને આ જીવે આવા સમ ધે! ભવપ્રપ ચમા તે અનેક વખત કર્યા છે
'
સસારની આ વિચિત્રતા વિચારીને હજુ તારા મનુષ્યભવ ખાકી છે ત્યા સુધીમા એ સને તુ તજી દે તને આવી વિચિત્રતા જોઈ આ સમાર પર ચીતરી ચઢતી નથી ? તું કયા મેાહ કરી રહ્યો છે ? કાના ઉપર માહ પામ્યા છે? એ કાણુ છે? એના પૂર્વ સખધા તારી સાથે શા છે? એ સર્વ જરા વિચાર અને હવે ખાકી રહેલા આયુષ્યના ભાગમા એ સર્વ વિચિત્રતાએ છેાડી દે અથવા એવી વિચિત્રતાઓ વધે નહિ એવા મા શેાધ
સસારની અનેક વિચિત્રતા તે. અત્ર (આ ભાવનામા) જોઈ, પશુ તેમાં આ વિચિત્રતા તા શિખરે ચઢે એવી છે, એનેા વિચાર કરતાં ત્રાસ આપે તેવી છે અને મગજને મેં ઝવી નાખે તેવી છે, પણ સાચી હાઈ મગજને ઠેકાણે લાવે તેવી અને તે દ્વારા તને માર્ગ પર લઈ આવે તેવી પણ છે પુનરાવર્તનને ભાગે તને કહેવાની જરૂર છે કે સસારની આ મહા વિચિત્રતા ખૂબ વિચારજે અને વિચારીને નરભવના ખાકીના ભાગને સારા ઉપયાગમા લેજે
'
અહી જે વાર્તા લખી છે તે જરા તવાઈ જેવી લાગે તેવી છે, પણ વિચિત્ર સસારચક્રમા મનવાજોગ છે, અને અનત સ સારમા સર્વ વિચિત્ર સખ ધેા થાય છે તેની દિવ્યજ્ઞાનવાળા સાક્ષી આપે છે. ખૂબ વિચારવા જેવી આ વાત એની વિચારણામા સસાર પર જય છે અને ઉપેક્ષામા સસારના તારા પર જય છે એ વાત તુ ખૂબ ધ્યાનમા રાખજે ન ગમે તેવુ સત્ય હાય પણ જ્યારે વિચારણા કરવા બેઠા ત્યારે એને એના નગ્ન આકારમાં રજૂ કરવુ જ રહ્યુ, અને આ તેા ન ગમે તેવી પણ બહુ મુદ્દાની વાત હાઈ ખાસ વિચારવા ચેાગ્ય છે
૬ માહરાજએ આ પ્રાણીની કેવી દશા કરી છે તે જોવા જેવુ છે એક માણસ દારૂ પીએ અને પછી બેવડા કેફમા લડથટી ખાય, ગટરના પડે, પેાતાનાને પણ ન આળખે અને તદ્દન ગાડા થઈ ગમે તેમ વર્તે તેના જેવી આ પ્રાણીની દશા મેાહરાજાએ કરી દીધી છે, એને તદ્ન મૂઝવી નાખ્યું છે અને એની વિચારણાશક્તિ, પૃથક્કરણુશક્તિ અને સાસ/િવેક શક્તિ પર હડતાળ લગાવી છે આ પ્રાણીનુ વર્તન જોઇએ એટલે એના પર માહની કરેલી કેફની અસર કેટલી થઈ છે અને તેથી એ ‘ક્ષી’–તન પરાધીન, બુદ્ધિહીન, વિચારણાશૂન્ય કેવા થઈ ગયા છે તેનેા ખ્યાલ આવશે
આ જીવનમા જોવામા આવશે તેા ઉપાધિને પાર નથી, દુખનેા અત નથી અને અગવડાને પાર નથી જીવનકલહ એટલેા આકરા છે કે એની ખાતર પ્રાણી કઈક પાપે સેવે છે અને આઘાતા ખમે છે, પારાવાર મુશ્કેલીઓમાથી પસાર થાય છે એ ભૂખ સહે મળવા શ્રી પ્રશ્નચિતા
૧ આ પ્રમાણે બીજા ત્રણને પણ ૧૮–૧૮ સબંધ થયા છે, તેથી કુલ છર મણિમા સવિસ્તર બતાવ્યા છે
·