________________
૧૧૬
શાંતસુધારા માતાના આગ્રહથી બન્નેને પેટીમાં મૂકી નદીમાં છોડી દીધા. વેગ્યાએ બનેના હાથમાં વીટી પહેરાવી એક પર નામ લયુ કુબેરદત્ત. બીજી પર કુબેરદત્તા નદીમાં ઘસડાતી પેટી દર ગઈ બીજે ગામે બે વાણીઆના હાથમાં આવી એક દીકરો લીધે, બીજાએ દીકરી લીધી બને મોટા થયા બ-નેના માબાપે તે બનેને જ પરણાવ્યા પતિ–પત્ની રમતા હતાં ત્યા એકની અ ગૃઠી નીકળી પડી. બન્નેએ સરખાવી જોઈ એક કારીગની બનાવેલી જાણી વિચારમાં પડ્યા. બાપાને પૂછ્યું ભાઈ-બહેન છીએ એમ સમજાયુ. ખેદ થયે કુબેરરત્ત ઘર છોડી ચાલી નીકળે. દુર્ભાગ્યે કુબેરસેના–માતાને ગામે જ આવ્યો માતા તે હજુ વેશ્યા જ હતી. પિસા કમાઈ કુબેરદત્ત વેશ્યા તરીકે તેની પાસે ગયો ફસાય. તેનાથી એક છેક થ. પરસ્પર એકબીજાને ઓળખતા નથી.
કુબેરદત્તાએ વિરાગ્ય પામી દીક્ષા લીધી તે જ ગામે આવી કુબેરસેનાને ઘેર ઊતરી. નાને છેક રડવા લાગ્યો તેને તેણે છાનો રાખતાં નીચેના સગપણ બતાવ્યા –(પુત્રની સાથે સગપણ) ૧ તારી માતા ને મારી માતા એક છે એટલે તું મારા “ભાઈ ' રે મારા પતિ કુબેરદત્તને તુ પુત્ર છે તેથી તુ મારે “પુત્ર ૩ મારા પતિ કુબેરદત્તને નાનો ભાઈ એટલે મારી “દિયર ૪ મારા ભાઈ કુબેરદત્તને પુત્ર એટલે મારે “ભત્રીજો” પ. કુબેરદત્ત મારી માને પતિ–તેનો તુ ભાઈ એટલે મારે “કોકો ૬ કુબેરસેના મારી શેક્ય કુબેરસેનાનો દીકરો કુબેરદત્ત, તેનો તુ પુત્ર એટલે મારે અને
કુબેરસેનાને તુ પોત” (પત્ર)
(કુબેરદત્તની સાથેના સંબંધ) તેને ઉદ્દેશીને બોલી – ' ૭ આપણી બની માતા એક જ છે એટલે તુ મારે ‘ભાઈ’ ૮ મારી માતાનો તુ પતિ એટલે તું મારો “પિતા” ૯ આ બાળક માટે કાકે (ન ૫) તેને તુ બાપ તેથી તુ મારા દાદા ૧૦ આપણે પરણ્યા હતા તેથી તેટલા વખત માટે તુ મારે “પતિ' ૧૧ કુબેરસેના મારી શક્ય, તેને તુ પુત્ર માટે મારે પણ “પુત્ર” ૧૨ આ કરે મારા દિયર (ન ૩), તેને તુ બાપ માટે મારો સસરો'
(કુબેરસેના સાથે સ બ ધ) તેને ઉદેશીને બોલી – ૧૩ મને જન્મ આપનાર તુ, તેથી તુ મારી “માતા” ૧૪ કુબેરદત્ત મારા પિતા (ન ૮), તેની તુ માતા માટે મારી દાદી” ૧૫ કુબેરદત્ત મારો ભાઈ તેની તુ પત્ની, એટલે મારી “ભાભી” ૧૬. મારી શેના પુત્ર કુબેરદત્તની તુ પત્ની તેથી મારી “પુત્રવધૂ” ૧૭ મારા પતિ કુબેરદત્તની તું માતા તેથી તુ મારી “સાસુ. ૧૮ મારા પતિ કુબેરદત્તની બીજી સ્ત્રી તેથી તું મારી શક્ય