________________
સસારભાવના
૧૧૫
૪. આવી રીતે પરભવમા તે અનેક રૂપે લીધાં છે તે વાત ખાજુએ રાખીએ, તે આ ભવમા પણ તારી કેટલી દશાએ થઈ છે તે તુ જોઈ લે. ખાળક હેા ત્યારે સર્વ ખાખતમા પરવશ -ખવરાવે કાઈ, ધવરાવે કાઈ, ન્યુવરાવે કાઈ, કપડા પહેરાવે કાઈ અને પછી જરા ચાલતા થા ત્યારે તુ ધૂળમા રગદાળાયા, તે ન અડવા યાગ્ય વિષ્ટાએ ચૂથી, તારા ગાલ પર મેસના થપેડા વળગ્યા, નાકમાં ગૂગા, આખામા ચીપડા, નસકેારામા શેડા અને મ્હાંમાથી લાળ ચાલતી તે અનુભવી અને માતાનુ દૂધ ધાવી-ધાવીને તુ ઊછર્યા. પછી તું જવાનીએ થશે. એટલે અભિમાનથી ‘મત્ત' થયા. જાણે ધરણી ઉપર પગ મૂકયા વગર અદ્ધર ને અદ્ધર ચાલતા હાય તેવા, ૨ગરાગમાં ઈસ્ત્રીખ ધ કપડા પહેરીને ચાલે ત્યારે જાણે પૃથ્વીનુ રાજ્ય તારુ ાય એવા તે સ્વાગ ધારણ કર્યા. પછી આવ્યુ ઘડપણુ એટલે લાક્ડી લીધી હાથમાં. ઉધરસ ખાતા, શ્વાસ લેતેા, દમથી શેકાતે, ડગમગતી ડોકીએ પરાધીન દશામાં જીવતે મુવા જેવા, આંખમા પાણી અને મુખમાથી લાળ પડતી હેાય ત્યારે પાછા પરાધીન થઈ ઘરના એક ખૂણામા બેસે છે. છેવટે તદ્ન પરાધીન થઈ જઈ યમદેવને તાકે થાય છે. સર્વને છેડી ચાયે જાય છે આ તે આ ભવમા તારી દશા છે. તુ ખાલ્યવયમાં પરવશતાના પાઠ ભજવે છે, પછી મદમસ્તનેા પાઠ ભજવે છે, પછી ખરખર એડીના પાઠ ભજવે છે અને છેવટે પાછો પરાધીનતાનેા પાઠ ભજવે છે. આ હકીકત પણ તને વિચારમા નાખી દે તેવી-શરમાવે તેવી–મૂ અવે તેવી લાગતી નથી ? શેનાઉપર તારા રાક છે? આ સર્વે મસ્તી તુ શા કારણે કરે છે? તારા આ ભવના તેા વિચાર કર
આવી રીતે ગયા ભવાના ઇતિહાસ વિચારવામા આવશે કે આ ભવમા થતી અનેક દશાએ વિચારવામા આવશે તેા તારા મનમાં કોઈ વાર છતી વસ્તુનુ અભિમાન આવશે અથવા તુ ઉન્નતિના દભ કરતા હાઈશ તે વખત તને જરૂર વિચાર થશે.
આપણે તે આ નાટક જોવાનુ છે પ્રાણીએ કેવા કેવા વેશ લે છે અને એક ભવમા પણ કેવી કેવી સ્થિતિએ કેવા કેવા પાઠ ભજવે છે તે વિચારી સસારને સાચા સ્વરૂપમા સમજવા જેવા છે અને સમજીને તે પરથી ધડા લેવાના છે.
૫. આ સ સારની એક બીજી પણ વિચિત્રતા જોવા જેવી છે. આ સસારમા જે પિતા થયેલ હાય છે તે પુત્ર થાય છે અને પુત્ર પિતા થાય છે આવી રીતે શ્રી મ્હેન થાય છે, માતા થાય છે અને માતા શ્રી થાય છે જુદા જુદા ભવામાં આ પ્રમાણે ખને છે
અન ત ભવાની વિચિત્રતા દ્વિવ્ય જ્ઞાનથી જોઈને વિશિષ્ટ જ્ઞાની કહી ગયા છે કે આ જગતના સર્વ જીવા અરસપરસ માતાપણું, પિતાપણું, ભાઈ પણે, મ્હેનપણું, સ્ત્રીપણું, પુત્રપણે, પુત્રીપણે અને પુત્રની સ્ત્રી તરીકે થયા છે અને તે પણ અનેક વખત થયા છે. એ જ રીતે એકખીજાના વહાલા અને દુશ્મન પણ થયા છે આખા સંસારની રચના જોવામા આવે તે આમા કાઈ નવાઈ જેવુ લાગતુ નથી, એરસેનાએ વેશ્યાકૃત્ય કરી યુગલને જન્મ આપ્યા