________________
૧૧૩
સંસારર્ભાવના
(પ્રત્યેક પ્રાણી અહીં પોતાના જીવનને યાદ કરી જાય તે તેને શરમાવે તેવા અનેક પ્રસ ગેા – દરેક નાના–મેાટા અનેક – અન્યા હશે ! ) આવા પ્રસ ગેા તરફ ધ્યાન ખે ચવાનુ ખાસ કારણ છે. દરેક પ્રાણી સસારમા ઘણે મસ્ત રહે છે તે માને છે કે એના જેવા માનચેાગ્ય માણુમ ખીજે કાઈ નથી અથ્યા બહુ ચેાડા છે. આ જોશ પર તે દુનિયામા ચાલે છે અને પ્રાણી પોતાના પગભવના પ્રસગે! વારવાર ભુલી જાય છે. આ સમાહરાજાના ચાળા છે. આપણા આ ભવને અનુભવ જ બે ખરાખર જોઈ જવાય તેા આપણી ઘણી ગરમી ઠંડી પડી જાય તેમ છૅ, માત્ર વિચારધારા પ્રામાણિક અને દીર્ઘકાલીન જોઈ એ આવા અનુભવાના ધ્યાન્તા અહી નહિ આપીએ પ્રત્યેક પ્રાણીની પ્રામાણિક વિચારણા પર તે છોડીએ. આ સર્વ માહરાજાના નાટક ઇં એ સમજી સસારને એના ખા આકારમા સમજ
૩. હવે જન્મ તારી વિચારધારા આગળ ચલાવ આખરે તુ કર્મને અધીન છે અને ને નચાવે તેમ તારે નાચવાનુ છેં તુ કેાઈ કાઈ ભવમા ઉન્નતિના શિખર પર પણ એઠા હાઈશ, ભારે ગૌરવથી ખડૅાવ ખડેાવ થયા હાઈશ, તારી આગળ બિરુદાવળી માલાણી હશે અને તને ખમા ખમા થયુ હશે આ એક વાત વળી કેાઈ ભવમા તુ તદ્દન હીન થયો હાઈશ કાઈ તને અડે તેમા પણ પાપ મનાતું હશે તુ જાતિચ ડાળ થયો હઈશ, તુ નારકીના પરમાધામીથી કુટાયેા હાઈશ તે શરણુ માટે રાડો પાડી હશે. તું શાકને ભાવે વેચાયા હાઈશ, તુ જગલમા પુખ્તપણે જન્મી કાઈ ન જાણે, ન સ થે તેમ મરી ગયા હોઈશ અને તને કાઈ એ પગે રગદાળ્યો હશે, કેાઈ એ ચાંપ્યા હશે અને કેાઇએ સૂધીને ફેંકી દીધા હશે અનેક ભવામા પરિભવના સ્થાનેા ત અપર પાર ગણાવી શકાય તેમ છે આ આખે ખેલ જોવા જેવા છે, જેઇને વિચારવા જેવા છે, વિચારીને ચિતવવા જેવા છે.
ભાઈસાહેબ ઈગ્નીટાઈટ થઈ ને ચાલતા હાય, કપડા પર ડાઘ પડવા દેતા ન હાય, મ્હા પર માખી બેસવા દેતા ન હેાય અને સ્ટીફ કૌલર, નેકટાઈ અને બૂટ-માજામા, ખીસામા રૂમાલ, માલમા સે ૮ અને સેટની સુગધમા મ્હાલતા હોય ત્યારે એ કઈ કઈ સ્થિતિમાથી પસાર થઈ અહી આવેલ છે તેના ભાગ્યે જ ખ્યાલ કરે છે એના મનુષ્ય તરીકેા રૂપે વિચારી જઇએ તેા પણ એના અભિમાન ઉતારી નાખે એવી વાતેા છે, અને આ ભવમા પણુ ચાર ચાર મેટર ફેરવનાર અને દરવાજા પર સિપાઈ ખડા રાખનારને ઘેર ઘેર ફરી ભીખ માગતા, તિરસ્કાર પામતા, હડધૂત થતા નજરે જોયા છે પછી આ નાટક શા ? અને આ ઠણુકેા શેના ? અને એ કેાના ઉપર ?
અનેક વિકૃત, તિરસ્કૃત, ભય કર રૂપ લેનાર, તિય ચામા પાટ્ટુ અને પાણી ખાનાર, પારકા મલીદ્યા ઉઘરાવનાર, વિષ્ટા ઉપર બેસનાર, ટુકડા રોટલેા ખાનાર, જારના દાણા ચણુનાર, ચાખખાના માર સહનાર, ડફણાના ઘા સહનાર-તુ તે કઈ ખાખતનુ ગૌરવ કરે છે ?
૧૫