________________
સ’સાર્ભાવના
૧૧૧
સસારમા પડ્યા પડ્યા તેા માહરાજાનુ શત્રુપણુ અને ડગલે પગલે વિપત્તિ તરફ ઘસડાવાનુ ચિત્ર્ય સમજાય તેમ નથી અથવા સમજવુ મુશ્કેલ છે, કારણ કે એ તા અંદર રહીને ગૂઢપણે કામ કરે અને પ્રાણીને મેાટા વમળમા નાખી તેની બુદ્ધિને પણ ફેરવી નાખે છે. આખા સસારને ખરાખર ખ્યાલ કરવામાં આવે અને જરા તેના ઉપર જઈ નિષ્પક્ષ દૃષ્ટિએ તેને જોવામાં આવે તે જ મેાહરાજા ખરાખર એળખાય તેમ છે. બાકી તેા એના ચાળા અનેરા છે, એના માર્ગો અનેરા છે અને એનાં સાધના અગમ્ય છે. એને સમજવા પણુ મુશ્કેલ છે, સ્વીકારવા વધારે મુશ્કેલ છે અને તેને બરાબર સમજીને પોતાનો સ્વતંત્ર માર્ગ કાઢવા સર્વથી વધારે મુશ્કેલ છે. સ સારમા તે ઘણુ જોવાનુ છે, એનો વિચાર કશ્તા તે મહિનાએ અને વર્ષો થાય તેમ છે, પણ એને ઓળખવામા સર્વથી વધારે અગત્યનો ભાગ માહરાજાનો હાઈ તેને ઓળખવા, તેની જીવ સાથેની ખાસ શત્રુતા સમજવી અને તેના કાર્યો અને પરિણામે એળખવા એ સસારભાવનાને અગે મુખ્ય જરૂરી ખાખત છે. મેાહને યથાસ્વરૂપે ઓળખ્યા એટલે આખા સસારને મેળખ્યા એમ કહેવામા અતિશયેાક્તિ લાગતી નથી.
એ માહુરાજાનુ જ્યા શાસન વર્તતુ હાય, એ માહરાજ તારેશ પાકા દુશ્મન હાય, એ દુશ્મનના રાજ્યમા તારે જીવવાનુ અને મરવાનુ... હાય—તેવા આ સ સારને તુ શુ જોઈ ને વળગતા જાય છે? એ સસાર કેવા છે તે તુ ો, વિચાર, સમજ. એમાં માહરાજા કેવા છે તે સમજ, એ માહરાજાનુ ત્યા સામ્રાજ્ય છે એ ધ્યાનમા લે, એ રાજા તારા દુશ્મન છે તે વાત સ્વીકાર, એ રાજાએ તને ગળેથી પકડયો છે એ વાત ધ્યાનમા લે અને તારી સ મુશ્કેલીએ એણે ઉત્પન્ન કરી છે તે વાત સમજી લે એણે શુ શુ સંસારભાવના એટલે મેહરાજાના વિલામેાની એળખાણ જ છે તે મમજવામા આવશે તુ આગળ ચાલ
કર્યું છે તે તુ જોતે જશે. આ ભાવનાને અતે તારા
૨. પ્રથમ તે તુ આ સ`સારમા કેવી રીતે બધાઈ જાય છે તેના વિચાર કર એટલે તુ એ માહરાજાની ગોઠવણેાના કાઈક ખ્યાલ કરી શકીશ તારે પોતાને ખાવા માટે જોઈ એ તેટલી વસ્તુ અથવા રહેવા માટે જોઈએ તેટલી જગ્યા સારુ તુ આ બધા પ્રયાસ કરે છે ? તને એમ લાગે છે કે તુ ભૂખ્યા રહી જઈશ કે તારે કેાઈ ઝાડ નીચે સૂઈ રહેવું પડશે ? પણ તને તારી ચિંતા નથી તારી આવડતથી તુ એક દિવસમા એક વર્ષ ચાલે તેટલુ ખાવાનુ મેળવી શકે અને તારું સૂવાએસવા જોઈ એ તેટલી – વરસાદ, તડકા અને ઠંડીથી રક્ષણ આપે તેટલી – જગ્યા મળે તા તેથી તને સતાષ છે ?
તારે તા તિજોરી ભરવી છે, સાત પેઢી ચાલે તેટલુ દ્રવ્ય એકઠુ કરવુ છે, ઘરના એક, ઘરથી તને સ તાષ થવાના નથી, તારે તેા ગામગરાસ એકઠા કરવા છે, તારે આખા ગામનું પાણી તારા ઘર તરફ વાળવુ છે અને લાખો થાય તેા કરાડો કરવા છે અને કરોડો