________________
સંસારભાવને
પગલપરાવત એ પારિભાષિક શબ્દ છે એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સૂમ અને બાદરે એમ આઠ પ્રકારનુ થાય છે. એની વિગત “ઉપમિતિ ભ. પ્ર. ભાપાતરના પ્રથમ પ્રસ્તાવની પછી પરિશિષ્ટ ન ખ મા આપી છે (જુઓ પૃ ૨૪૭). મતલબ એ છે કે અન ત પુદ્ગલપરાવર્તન એણે કર્યા, અનેક વેશ ધારણ કર્યા, અનેક ગતિમાં રખડ્યો અને અનેક અભિધાન એણે સ્વીકાર્યા આ મહાનું ચક્રભ્રમણની સ્થિતિનો બરાબર ખ્યાલ કરી આખા સંસારને સમુચય નજરે વિચારો અને તેમાં પોતાના બ્રમણની કલ્પના કરવી એ સસારભાવના ભાવવાનો એક પ્રકાર છે
સ સારનું અનાદિત્વ સમજાય, પિતાનો રખડપટ્ટો સમજાય, પોતે ધારણ કરેલાં રૂપનો ખ્યાલ આવે અને એવા રૂપે અન તવાર ક્યાં છે એ સમજાય ત્યારે પ્રાણી પિતાનું આ અનાદિ સ સારસમુદ્રમાં કેવું સ્થાન છે અને પિતે ક્યા ઘસડાય છે તે બરાબર સમજે. આવા ચકભ્રમણને છેડો લાવે એવી જે એને જિજ્ઞાસા પણ થાય તો તેને આ આખા સંસારને એના અનેક આકારમાં જેઈ જવાનો પ્રબળ પ્રસગ ખારા પ્રાપ્ત થાય છે અને તે વિચારણું આખ ઉઘાડી આગળ-પાછળ, ઊ ચે અને નીચે જોવાથી બરાબર થઈ શકે તેમ છે.
હજુ આ સંસાર કેવો છે ? કે વિચિત્ર છે ? ત્યા આ પ્રાણીએ કેવા કેવા નાચ કર્યા છે ? કેવા કેવા વેશ લીધા છે અને એ કેવો ઘસડાતું જાય છે?—એ આગળ જવાનું છે એ જોઈને વિચારમાં જરૂર પડવા જેવું છે, પણ મૂઝાઈને દબાઈ જવા જેવુ કે આપઘાત કરવા જેવું નથી એવા દારુણ ભવાવમાથી અને આ મહા રખડપટ્ટીમાથી હમેશને માટે છૂટી જવાના માર્ગો છે તે અવશ્ય પ્રાપ્ત થઈ શકે તેમ પણ છે, પર તુ પ્રથમ તો આખો સ સાર કેવો છે અને કેવી ઈમારત પર રચાય છે તેને ખૂબ વિચાર કરે. આખી વિચારણા ખૂબ મજા આપે તેવી, જેવા–સાભળવા જેવી, વિચારતા પિતાને ખૂબ શરમાવે તેવી અને આ ઉપાડી નાખે તેવી છે. આપણે હવે 2 થકર્તાનું ગેયાષ્ટક વિચારીએ એનો રાગ જ શાંત કરી દે તેવું છે એમાં એમણે મહાન યેગી આન દઘનજીના અતિ વિશાળ શાંતિનાથના સ્તવનના લયનું અનુકરણ કર્યું છે ગાતા આ દર ઊતરી જવાય તેવો તેનો લય છે. અને ભૂમિકા સુદર છે. એ ગાનનો ભાવ વિચારીએ