________________
૧૦૬
શાંતમુધારસ
માની યુિ લેવા જાએ છે તેને તમે ખરા સુખી માનતા હૈ। તે એ વાત ફરી તપાસી જવા ચેાગ્ય છે વાત પાછી ત્યા જ આવે છે. આ પ્રાણીના ઉદ્વેગને છેડો આ સસારમા કાઈ પણ રીતે આવતા નથી, આવી શકે તેવા સચાગેા દેખાતા નથી અને એ ખામતમા બીજો કેાઈ પણ નિર્ણય કરવાનુ ખની શકે તેમ નથી.
આ આખા વિવેચનમા સુખ અને અતિ એના સાચા તેમજ ઊંડા અર્થમાં સમ
જવાના છે
(૧૩) આતર વિકારામા લાભ, તૃષ્ણા અને મનનુ વલણ અતાવનાર ચિતાની વાત કરી આ સર્વ આતરરાજ્યની વાત થઈ અંદરની પ્રવૃત્તિ જોતા કાઈ રીતે ઠેકાણુ પડતુ નથી હવે જરા સ્થૂળ દૃષ્ટિએ બાહ્ય સુખની વાતેા કરીએ ત્યાં કાઈ સુખ દેખાય છે? જગ અવલેાકન કરીને જોઈએ
એક પ્રાણીનુ આ ભવનુ જીવન તપાસીએ માતાના પેટમાં નવ માસ લગભગ દરેકને રહેવુ પડે છે તે સ્થળના ખ્યાલ કદી કર્યા છે ? ત્યા તદ્દન અધાતુ છે ચારે તરફ લેાહી, મળ, હાડકા, ચરબી, મૂત્ર, આંતરડા પુરુ વગેરે અપવિત્ર પદાર્થાની વચ્ચે નવ માસ દબાઈ ચપાઈ આટા મારવા પડે છે. પછી જન્મ થાય એટલે તે અનેક પ્રકારની ઉપાધિ શરૂ થાય છે પ્રથમ આખ પણ ન માટે, દાત ન હેા, પરાધીનતાનો પાર નહિ પછી ખાળપણુ, તે ત્યા પણ પરાધીનતા અને વડીલેાની સત્તાની ત્રાડો પછી નિશાળમા માસ્તરોને ત્રાસ પરણવાની ચિતા, આર્થિક સરખાઈ હાય તે માનસિક ચિંતા અને તે સરખાઈ ન હેાય તેાય તે ઉપાધિના પાર નહિ પછી વ્યાપાર-ધંધા કે નાકરી–કમાવાની ચિતા, પરદેશના રખડપાટા
આવી આવી તે પાર વગરની વાત છે આમા કદાચ સાએ એકાદ ટકાને સરખાઈ મળી જાય, પેસા, સ્ત્રી, પુત્ર, હવેલી ∞ાપાર સં અનુકૂળ થઈ જાય અને જે કે એમાની કોઈ વસ્તુમા નામમાત્ર પણ સાચુ કે સ્થાયી સુખ નથી અને ઉપાધિના પાર નથી, પણુ સહજ સુખ-વ્યવહાર–દૃષ્ટિએ, પ્રચલિત લેાકમાન્યતા પ્રમાણે એવી સરખાઈવાળાને સુખી ગણીએ એવા માનેલા સુખમા એના બે-ચાર વર્ષ જાય ત્યા તેા કાન દુખવા લાગે છે, આખે ચશ્મા આવે છે અને દાતની પીડાની તે વાત જ કરવી નહિ ચાળીશ વર્ષની આસપાસ નાળા ઊતરે છે એટલે દાતની જે પીડા થાય છે તેનુ વર્ણન કરવુ મુશ્કેલ છે અને પછી તે જે સ્થિતિ થાય છે તે આપણે અશરણભાવનાના બે શ્લોકેા(ગેયાષ્ટક ક્ષેાક ૫–૬)મા જોઈ ગયા છીએ એ સુખાભાસને – ઉપર ઉપરના સુખના ખ્યાલને – ભુલાવી દે છે અને પ્રાણીના શરીરને સીધુ સપાટ કરી મૂકે છે સુકલકડી જેવા શરીર એને જવામદાર જિદગી મહાઉપાધિમા પૂરી કરવી પડે છે. માથે ફરતે મેાટી અને ખાવામા કાઈ દમ નહિં મ્હોંમાંથી લાળ પડે, શરીર પરનેા અંકુશ જાય અને ઘરના સર્વ અવગણના કરે આ જરાવસ્થા એ માતની મ્હેનપણી છે–સખી છે, મિત્ર છે ઘણીવાર ઘરડા માણસને જિદગી એટલી ખેાજારૂપ