________________
સંસારભાવના
૧૦૫ વિચિત્ર રીતે કરે છે કે જાણે એને વિપત્તિના ખાડામાં પડવાનુ ચેટક લાગ્યું છે એમ જ એને માટે ધારી શકાય
ડગલે ને પગલે આપત્તિમાં પડવા તૈયાર થયેલા આ પ્રાણીને ચિત્તને ઉગ કઈ રીતે મટે ? એની પીડાનો છે આ જન્મમાં આવે તેવું એક પણ કારણ નથી એની વિચારણા, એની ઉચ્ચારવું અને એની કાર્યશૈલી એવી જ રીતે ગોઠવાઈ છે કે એમાં એ વધારે ને વધારે આપત્તિઓને નોતરીને બોલાવે છે અને એ ઊંડા ખાડામાં વધારે ને વધારે પડવાની તૈયારી જ કરતો હોય એમ એનો પ્રત્યેક યોગ સાક્ષી પૂરીને બતાવી આપે છે. એની ચિતા કદી ઘટતી નથી, એની આધિ કે ઉપાધિ ઓછી થતી નથી અને એના સંતાપોનો છેડો દેખાતો નથી
પ્રાણીના શરીરનો વિચાર કરીએ એના સ્ત્રી પુત્ર પુત્રીને વિચાર કરીએ, એના વ્યાપાર-ધંધાનો વિચાર કરીએ, એના સગાસબંધીને વિચાર કરીએ, એના મિત્રોનો વિચાર કરીએ એના તિજોરી ભરવાના મનોરથને વિચાર કરીએ, એના સુખના ખ્યાલો વિચારીએ, એના માનેલા સુખના સાધનો વિચારીએ, એની આગામી ચિતાઓ વિચારીએ અને દ્રકામાં એનુ આખુ વાતાવરણ તપાસીએ તો એક પણ રસ્તે એની આપત્તિનો છેડો આવે તેમ નથી ત્યારે પછી શાતિ શી રીતે મળે?
પ્રથમ પ્રશ્ન તો એ છે કે સંસારસ બધી વિચાર કે યોજના કરવાની બાબતને તે અતિ – પડા માનત જ નથી એ તે જ્યારે પાછા પડે ત્યારે વળી જરા અચકાય છે બોરને ઠળીઓ ગળે અટકે ત્યારે જરા રોકે છે પણ તે પાછે ત્યાનો ત્યા ચીને જ્યારે કસુવાવડ થાય ત્યારે જરા પીડાને ખ્યાલ આવે છે અને તેલ ને ચાળા ખાય છે, પણ પાછા ધર દી ને ધર દહાડા ! આમાં ચિતામાથી મુક્તિ કેમ થાય અને આપત્તિનો છેડો ક્યાથી આવે ? આ પ્રાણીનો સુખનો ખ્યાલ જ એટલો અવ્યવસ્થિત અને અસ્થાને છે કે એની એ પ્રકારની સ્થિતિમાં એની આપત્તિને છેડો આવે તેમ નથી અને એને માટે એને સાચી ખેવના (ચીવટ) હોય એમ પણ લાગે તેવું નથી એ તો એક વાર પાસે નાખે એટલે એ સસારમાં ઘસડાવાનો અને એક ખાડામાથી બીજામાં અને એ રીતે નાના-મોટા ખાડાઓમાં પડયા જ કરવાને એની આ સ્થિતિ અનિવાર્ય છે. - ચિતા કેવી અને કેટલી થાય છે તેને સાચો ખ્યાલ કરવો હોય તો કઈ મોટા વ્યાપારવાળા અથવા મેટા કુટુંબવાળા અને બહારથી સુખી દેખાતા ગૃહસ્થને પૂછવું ત્યાથી બરાબર જવાબ મળશે અત્યાર સુધી એવા સુખી ગણાતા મનુષ્યોમાં કઈ પણ સાચો સુખી મળ્યો નથી કેઈ વાર બાર આનાની દાડી કરી સાજે ઘેર પાછી વળતા, ગીતો ગાતા મજર કે કામદાર વર્ગમા ઉપરટપકેનું સુખ અથવા સ તેષ દેખાશે, પણ જેને ત્યા તમે પૂરા સુખી
૧૪