________________
અશરણભાવના
૯૧
એકઠા થયેલા સગાસ ખ`ધીએ નવકાર આપે, શરણા આપે, દિલાસા આપે, પણ આ જીવની દશા શી વર્તાતી હૈાય ? દિલાસે આપવા સહેલા છે તેટલા લેવા સહેલા નથી, પણુ એમાં શરણ જેવુ તે કાઈ છે જ નહિ તે વખતે જીવન શાંત, પ્રામાણિક નિર્દે ભ, સ્વચ્છ ગાળ્યુ. હાય, સત્યને અહિંસાથી અપનાવ્યુ` હાય, મનોવિકારા પર કાબૂ મેળવ્યેા હાય, વાસ્તવિક અસ્થિરતા સમજાણી હાય, આંતરવૃત્તિથી ધર્મીમાની આરાધના કરી હેાય અને ટૂંકામાં ઉચ્ચ જીવનની અવસ્થા અનુભવી હેાય તે એ વાત ટેકે આપે છે કરેલા અને કરવા ધારેલા સાચા ધર્મ તે વખતે ટેકે આપે છે, બાકી ખીજી કેાઈ વાતમા સાર નથી.
એવી જ રીતે ચાલી આવતી જરાને કાણુ અટકાવી શકે ? કલપ લગાડવાથી કાઈ ઘડપણુ અટકે? અને અતે કપાળે કરચલી અને ગાલમા ખાડા તેા પડયા વગર ન જ રહે, એવી રીતે ભય કર વ્યાધિની વાત જાણીતી છે એ અને એવા અનેકજીવનપ્રસ ગેામા કોઈ ટેકો આપી શકે તેમ છે જ નહિ, કરેલા ધર્માં આડા આવે, અજાવેલી ફરો માર્ગ સુઝાર્ડ અને બ્યભાવના રસ્તા ઉપર રાખે કી કઢી કરેલા ધર્મ એ જ આવી આપત્તિ વખતે શરણ આપે છે. ધ શબ્દ સકુચિત અર્થમા અથવા માત્ર ક્રિયાકાડના અર્થમા સમજવાના નથી. સાચા ધર્મ ઓળખવા જોઈ એ, શેાધવા જોઈ એ અને બહાર આણવા જોઈ એ આત્મધર્મ થવાને સર્વ ધર્મો સરજાયલા નથી હેાતા, પણ જ્યા આત્મા એના સાચા આકારમા સાપડે અને એની પ્રગતિ જરૂર દેખાય ત્યા તેટલે અશે ધર્મ છે અને એવા આત્મધર્મ અણીને વખતે શરણુ આપે છે. બાકી તેા પખીના મેળેા છે, સવાર થતા સૌ પાતાતાને માગે જવાના છે અને સાથે હાય ત્યા સુધી અમુક દૃષ્ટિએ પેાતાના દૃષ્ટિબિન્નુથી કામ કરનારા છે. એ ખરે વખતે ઊભા રહેનારા હોય, તારા ખાટલામા સૂઈ તારી આપત્તિમા ભાગ પડાવનારા હાય તેા તે તુ તેમની ખાતર તારા આત્મા હારી જજે, પણુ નહિ તે! તને જ્યા શરણ મળે તેમ હાય તેવા તારા પેાતાના આત્મધમ મા સ્થિર થઈ જજે.
ધૂન અરુ ધામ સહુ પડયો હિ રહેગા નર, ધાર કે ધામે તુ તા ખાલી હાથ જાવેગા; દૃાન અરુ પુન્ય નિજ કરથી ન કર્યાં કર્યુ, હાય કે જમાઇ કાઇ દુસરા હિ ખાવેગા. કૂંડ અરુ કટ કરી પાપમધ કીના તાતે,
ધાર નકાદિ દુ:ખ તેરા પ્રાણી પાવેગે; પુન્ય વિના દુસરે ન હેાયેગા સખાઈ તમ,
હાથ મલ મલ માખી જિમ ધસતાવેગા,
ચિદાનદજીએ એક એ સવૈયા ખૂખ સુદર આ મુદ્દા પર ગાયા છે, તે વિચાર.
અહી ‘જમાઈ’વિશાળ અર્થમા સમજવા. માખી મધમાખી સમજવી. સાખીઓએ મધ કીધું, ન ખાધુ ન દાન દીધુ, લૂંટનારે લૂટી લીધું રે ! આ ! જીવ
જોને.