________________
૮૯
અશરણભાવના
એના સબ ધમા એક બહુ સુદર વિચાર સધરાવૃત્તમા જ્ઞાનાણ્વકારે ખતાન્યેા છે, તે ખાસ વિચારવા ચૈાગ્ય છે
पाताले ब्रह्मलोके सुरपतिभवने सागरान्ते वनान्ते, दिक्चक्रे शैलगृहे दहनवनहिमध्वान्तवज्रासिदुर्गे । भूगर्भे सन्निविष्टं समदकरिघटासंकटे वा वलीयान्, कालोsय क्रूरकर्मा कवलयति वलाज्जीवितं देहभाजाम् ॥
પ્રાણી પાતાળમા પેસે, બ્રાલેાકમા જાય, ઇન્દ્રના ભુવનમાં આશરેા લે, દરિયાને પાર જઈ ને બેસે, જ ગલને ખીજે ઇંડે વાસ કરે, દિશાઓના છેડા પર જઈ અટકે, મેટા પર્વતના શિખર પર ચાલ્યા જાય, અગ્નિમા પેસે, વનમા છુપાઈ જાય, હિમમા ઢંકાઈ જાય, અધકારમા લપાઈ જાય, વજ્રના ઘરમાં પેસે તલવારના પહેરામાં રહે કિલ્લામાં ભરાઈ જાય. પૃથ્વીના ગર્ભમાં (ખાડા ખાદીને) ઊતરી જાય, બળવાન હાથીઓની ઘટાની વચ્ચે ઘેરાઇ ને બેસે પણ કર કર્મ કરવાવાળા કાળ પ્રાણીના કોળીએ એક ઝપાટામા અને પૂરા ોરથી કરી જાય છે.”
આ ગણતરીમાં ખાળ તેમ જ વૃદ્ધ, ધનવાન તેમ જ ગરીબ, ખળવાન તેમ જ બીકણુ, સમર્થ તેમ જ રાંક, વક્તા તેમ જ શ્રોતા, પાટ પર બેસનાર કે સામે બેસનાર, દાન આપનાર કે દાન લેનાર, કૃણુ કે ઉડાઉ – સના એક સરખી રીતે સમાવેશ થાય છે. કાળ તા સને સરખા ગણે છે.
આ વસ્તુસ્થિતિ છે અનેક આકારમાં બતાવાય તેમ છે, અનેક સયેાગેામાં જુદા જુદા નામેા લઈ તેના પર વિવેચન થાય તેમ છે, પણ વાતને સાર એ છે કે –એક દિવસ એવા આવશે’ જ્યારે આપણે જવાનુ છે, મરવાનુ છે, પ્રયાણુ કરવાનુ છે
પણ તમે મરવાની વાત સાભળી ચાકથા કેમ ? તમને એ શબ્દ અપશુકનભરેલા લાગ્યા એટલે ? અરે 1 પશુ કાઈ મરવાનુ નામ લેવાથી મરી જવાતુ નથી! જરા હિંમત પકડી આ ચાક્કસ આવનાર મરણને વિચાર કરે. એમા કાઈ ગભરાઈ જવાનુ નથી અને વિચાર કરવાની ના -પાડવાથી પશુ એ તમને છેાડવાનુ નથી
(
મરવુ એ કર્માધીન વાત છે. પ્રાણી આ સસારમા આવે છે ત્યારે તેનું આયુષ્ય નિર્માણુ થયેલુ હાય છે. આયુ પૂરું થાય તે વખતે તેનુ કામ પૂરુ થયુ હાય કે ન થયુ` હાય પણ તેણે જવાનુ જ છે. અને કર્મના સિદ્ધાત છે કે શુભ અશુભ કર્મો ભાગવ્યે જ છૂટકા છૅ, એટલે મરણની વાતથી ડરવામા ડહાપણ નથી મરવાને માટે ત્રણ વાત કરવા જેવી છે. મરણુ ઇવુ નહિ, મરણુથી ડરવુ નહિ અને મરણુ માટે હ મેશા તૈયાર રહેવુ આ આખા અલગ વિષય છે . આપણે મરવા તૈયાર છીએ? છાતી પર હાથ મૂકી જવાબ આપવા એ વાત બહુ જરૂરી હાવા છતાં અત્રે ખાસ મૂળ મુદ્દાની નથી પણ વિચારવા જેવી તેા જરૂર છે જ,
૧