________________
ce
ગાંતસુધારસ
આપે તેવી વસ્તુને ટેકેા તરત લઈ લે છે ખાળકામાં આ તત્ત્વ સહજપણે પ્રતીત થાય છે. એને કપડા પહેરવામા, ક્રવા જવામાં કે કેાઈ પણ કામ કરવામાં આધાર વગર ચાલતુ નથી. આવી રીતે સ્ત્રી-પુરુષને ઘણીવાર આધાર-આધેય સબધ અને છે
પણુ માણુસ જ્યારે મૂંઝાય છે ત્યારે તે એને ટેકાની બહુ જરૂર પડે છે. એ વખતે એને ટૂંકા મળે, કોઈ સાચા દિલાસા આપે, કોઈ એના દુખમા ભાગ પડાવે તે તે તેના સાચેા મિત્ર કે સખા સમજવા કહેવત છે કે Prosperity brings frıends and Adversity tries them · સ પત્તિ મિત્રાને લાવી આપે છે, આપત્તિ તેની સાટી કરે છે. આ દૃષ્ટિએ આપણે આપણા સ ખ ધેા વિચારીએ તે ખરી અણીને વખતે તેઓ તદ્ન કસોટીમાથી નિષ્ફળ નીવડે તેમ છૅ. આપણે એક બે દાખલા લઈએ કહેવાય છે કે-નવ ન દરાજાએ સાનાની નવ ડુંગરીએ ખનાવી હતી પણ એ જ્યારે મરવા પડ્યા ત્યારે એ ડુંગરીએ અહીં જ રહી ગઈ અને કોઈ પ્રકારના ઉપચેાગમા આવી હિ માટા રાજઓની સ્મશાનયાત્રા નીકળે છે ત્યારે એની આખી રિયાસત પ્રથમ ચાલે છે એના હાથી, ઘેાડેસ્વાર, ચાકીઢાર, ખદુધવાળાએ, આરએ, કાતલના ઘેાડા, મ્યાના, પાલખી, ડ કા–નિશાન સર્વ દેખાય છે અને છેવટે એક પાલખીમા એનુ શખ દેખાય છે એના ઉપર કીનખાબના કપડા પહેરાવેલા હાય છે અને હાથ ઉઘાડા હાય છે. આ શુ ખતાવે છે ? આ સ રિયાસત હાજર હતી છતા પણ રાજા-મહારાજાને કોઈ ટેકા આપતુ નથી. એ સર્વ છતા એ ગયા અને કયા ગયા અને કોણ લઈ ગયુ ? — તેની પણ ખખર નથી એના ઉઘાડા હાથ ખતાવે છે કે એ જન્મતી વખત ખધ હાથે આવ્યા હતા અને મરતી વખત ખાલી હાથે–ઉઘાડે હાથે ગયા, ચાલ્યા ગયા અથવા કોઈ તેમને ઘસડી ગયુ
કેાઈ શેકીઆના મરણુ વખતે તૈયુ હાય ! એ લાખા વાસડા, વીશેક ખપાટીઆ અને ચાર અથવા એક નાળીએર અને ઉપર ઢાકેલ એકાદ રેશમી વસ્ત્ર, પણ એની સર્વ ઋદ્ધિ સપત્તિ અહી રહી ાય છે અને એને ચિતામા સુવાડે છે ત્યારે તા ઉપરનું ઢાકણુનુ વસ્ર પણ કાઢી લે છે એનુ શેગ્મા, એનુ સટ્ટાખજાર, એના લાખાના સરવાળા, એના લાખા સરવયા, એના નેકર-ચાકરા અને એની મેટા, ટેલિફાને અને સેક્રેટરીએ સ અહી રહી જાય છે. એની ખરી પણ અહી જ રહે છે અને કરા-ટેકરી હિસાબે કરવા અને વિલની શેાધમા પડી જાય છે. આ સર્વ શુ ? કેવાં તેાાન અને કેવા હાલહવાલ ? કાઈ ટેકો ? કાઈ આશા ?
કેઈ સાધારણ માણુસની વાત લઈ એ તેા ત્યા પણ એ જ વાત દેખાશે એને માટે કોઈ આડા હાથ દેતુ નથી અને એને કેાઈની પર ગણતરી ખાધવાના હક્ક નથી. એટલે આવ્યા તેમ ચાહ્યા ાય છે, પણુ મેટા કે નાનાને સર્વને જવાનુ તે ખરુ જ ! એ વાતમા મીન-મેષ નથી, એમા શા નથી, એમા અપવાદ નથી.