________________
નિત્યભાવના
પ
ખૂબસ ભાળ લઈ ને રહેતા હતા, પણ લગભગ ૫ચાવન વર્ષની વયે લાકડી લઈને ચાલતા હતા અને છપ્પન વર્ષની ઉમ્મરે લાકડી મૂકીને આ દુનિયામાંથી ચાલ્યા પણ્ ગયા આ વાત એટલી સાદી, જાણીતી અને સ્પષ્ટ છે કે એના ઉપર વિવેચનની પણ જરૂર ન હેાય. મુદ્દો એ છે કે આ પ્રમાણે ઘડપણ વગર નાતğ —માગ્યુ –મેલાન્ટુ આવે ત્યારે આધાર કેને ? શુ પ્રાણીના નસીખમાં રાખ પીવાની જ સરજી હશે અને ગાઠીના ભૂકા કરીને ખાવાના ગેટા વાળવાનુ એનુ પ્રારબ્ધ જ હશે। મમ યષ્ટિકા ' કહી ઠણુક ણુક કરતા, ટેકો આપીને ચાલતા, આંખનાં તેજ વગર ખીજાથી દારાતા આ એક વખતના ઈશ્કી યુવકોને જોતાં કેમ વિરાગ ન આવે ? અને એમના કો-ધમાલ-દમ અને વાતા વિચારતાં તેમની દયા કેમ ન આવે? તેએ ‘યા ’ શબ્દ સામે જરૂર વાંધા લેશે, પણ તેઓ પ્રત્યેક પળે યા માગી રહ્યા છે અને પેાતાના ઘડપણને શાપ આપી જુવાનીને યાદ કરતા રહ્યા છે, એ તેમના અતરને પૃવામાં આવે તે જવાખ આપે તાત્પર્ય એ છે કે આવે વખતે આધાર કોના એ વખતે કયા ટેકો મળે ? કઈ ખબતમાં જીવને શાતિ વળે ?
કોઈ વૃદ્ધને પૂછશેા તા જણાશે કે એ સ વ્યવહાર કરતા હશે પણ એને કોઈ સ્થાને નિરાત વળશે નહિ એ આગેવાન હશે તે તેના ક્રમ નીકળી જતેા હશે, એ ઘરના વડીલ હશે તા એક રાત એને નિરાતે ઊંઘવાની મળતી નહિ હેાય એછુ ખાવુ અને ઘણી ચિ તા કરવી એ ઘડપણની નિશાની છે, પણ જે એ ધનુ શરણ લે તે એને મજા આવે આવડત અને પ્રાથમિક તૈયારી પ્રમાણે એ ધર્મસ્થાનકમાં જઈ વાચન, મનન, ચિંતવન, ઉપાસના કે ધ્યાન કરશે તેા તેને ઘડપણમાં કાઈક ટેકો મળશે. રાસ વાંચવા, ધર્મચર્ચા કરવી, સામાયિક, પૌષધ કરવા વગેરે સાદી વાતા છે, પણ એમા એને ‘શરણુ’જમાવેલી સ્થિરતા પ્રમાણે મળે છે અને ટેકો એ વખતે ધર્મને જ મળે છે, એ ખરાખર અવલેાકન કરવાથી માલૂમ પડે તેમ છે
'
૭. આપણે આ ખાખત બીજી રીતે વિચારીએ મરણુ અને ઘડપણને અનેક આકાશ્મા આપણે તપાસી ગયા જ્યારે પ્રાણીને ઉગ્ર-આકરા વ્યાધિ આવી પડે છે અને વધતા જાય છે ત્યારે એને શરણ કોનુ ? આપણે ન્યુમેનીઆના કેસ જોયા છે શ્વાસ વધ્યે જાય અને અન્ને ફેફસા જવાબ ન આપતાં હાય, સનેપાતનેા શાકોર ચાલતા હાય અને એશીકા અને એછાડ ખેચાતાં હૈાય ત્યારે ટેકો કોના ? ભગંદરની અસાધારણ પીડા થઈ હાય કે હડકવા ઊછળ્યેા હાય, કે પેટમા અસહ્ય દુખાવા ઉપડવો હાય કે છાતીના પાટિયા ભીસાઈ જતા હાય અગર શરીર ખળી જવાની પીડા સહેતુ હેાય તે વખતે ટેકો કોના ?
જે વખતે ૧૦૫ ડીગ્રી તાવ આવ્યા હાય, જે વખતે આખુ શરીર ગડગુમડથી તવાઈ ગયુ હાય, જે વખતે મુખમાંથી લાળા પાડતી હાય, જે વખતે માથાના દુખાવા ઉપડયો હાય, જે વખતે કેન્સર જેવા વ્યાધિથી ગળુ અટકી પડ્યુ હોય તે વખતે આધાર માટે ચકળવકળ થતી આખાને ટેકો કોને ?