________________
અશરણભાવના :: ગેયાષ્ટકપરિચય
૧. માતા પુત્રના દરરાજ ખખ્ખર પૂછે છે એનુ માથુ ખે તેા એ એસડ કરવા મડી જાય છે. માદા પડે ત્યારે હાફળીફાફળી થઈ જાય છે, રાત્રે નિરાતે ઊંઘતી નથી પુત્ર ઉપર એકાત પ્રેમ-વાત્સલ્ય બતાવનાર માતા પુત્રના હિતને જ વિચાર કરે છે પિતા બાળકી ખાતર રળે છે. ભાઇએ ભાઈને મળે ત્યારે હિતની સલાહ આપે છે સ્ત્રીનુ હિત તેા પતિ સાથે જ જોડાયેલુ હેાય છે. પુત્રા પિતા ધન કેમ વધારે મેળવે તેના ખ્યાલ કરી તેનુ' લાંબુ આયુષ્ય ઇચ્છે છે. સગાઓને પણ કુળમા કેાઈ સારી હાય તેા કામના છે એ નજરે પણ એના હિતની આકાક્ષા રહે છે. આવી રીતે સર્વ સ્વજનેા હિતની કામના કરે છે અને હિતના આદાલના આપે છે. દુનિયાને સારામા સાશ અ કરીને આ વિચાર ગ્રંથકર્તાએ ખતાન્યેા છે. સર્વથા એમ જ હોય છે એવુ નથી એમ આપણે જાણીએ–જોઇએ છીએ પણ એવુ હાય ત્યા પણ અદરની વાસ્તવિક શી સ્થિતિ છે તે બતાવવા સારા અથ લીધેા જણાય છે, અને એ સર્વ સ્વજને આ ભાઈસાહેબ પર એકાંત પ્રીતિ રાખનારા હોય છે. માના પ્રેમ તે અચૂક હોય છે . છેકરા ખરાબ હોય તે પણ એ તે પ્રેમના ઝરા કહેવાય છે અને છે।રુ કારુ થાય પણુ માવતર કમાવતર કહી થતા નથી’ એ સર્વથા તે નહિ પણ બહુધા સાચી વાત છે. પિતા પુત્ર ઉપર પ્રીતિ રાખે જ. એણે તેા હાથે પાયેલ એના મનનુ રત્ન છે સ્ત્રીની પ્રીતિ હોય તેમા નવાઈ નથી. આ કુળવધૂના સવ સુખના આધાર તેના પતિની પ્રીતિ ઉપર જ છે અને એના સૌભાગ્યને! રક્ષક પણ એ જ છે મ્હેન તે! દેશ વાગે તેા ચે ખમા મારા ભાઈ ને” કહે છે . એની પ્રીતિ જરૂર હાય. ખાકી પુત્રા, પુત્રીએ તે એના સામુ જ જોનારા એટલે એમની પ્રીતિનેા સવાલ શે! હાય ? અને સગાએ તે જરૂર સારામા જ રાજી થાય, એને ઉત્કર્ષ દેખી પ્રીતિસમા એકલા ન્હાય એમા નવાઈ નથી આ સર્વ તા જીવનની ઊજળી બાજુ વર્ણવી છે.
આવી રીતે આખી સારી સૃષ્ટિ જામી હાય, ચારે તરફથી હિતના આશીર્વાદૅા મળતા હાય, પ્રેમના એવારણા લેવાતા હેાય, પરદેશ જાય તે પત્ર પાઠવાતા હેાય, જેલમા હાય તે ઇન્ટરવ્યૂ લેવાતા હાય, પાચ દહાડા સમાચાર ન આવે તેા તારથી સુખસમાચાર મગાવવાની ઉતાવળ થતી હાય-એવા પ્રાણીને પણ જ્યારે મરણ આવે ત્યારે એનુ કાઈ રક્ષણ કરી શકતુ નથી, એને કાઇના ટેકા મળતા નથી અને કેાઈ એને ખદલે પથારીમા સૂતા નથી
એક વાત છે એક સાચા ઉપદેશક–સ ત સાધુને એક પ્રાણી મળ્યા ઘરનેા સુખી હતા ગુરુની વાત સાભળી સહેજ વૈરાગ્ય થયા પણ મેાહ ન છૂટે. સ તે ખરા સ્નેહ કેવા હોય છે તે ખતાવવા તાકડા રચ્યા. મુમુક્ષુ (પ્રાણી) ઘરમા એઢીને સૂઈ ગયા. અસહ્ય પેટની વેદનાના ઢાંગ કર્યાં ગામના ખાવા, ભૂવા, વૈદ્યો ખાલાવ્યા ઉપચાર ચાલ્યા પણુ ઢાગીની પીડા વધતી જ ચાલી. વ્યાધિ હેાય તે મટે ને ? અતે સત આવ્યા ભગવેા વેશ અને ટીલાટપકાને પાર