________________
૭૨
શાંતસુધારસ
સમુખતા વખતે આવી દશા થાય છે એને શરણ કેવું? એને આધાર કોને ? એને ટેકે કેને? આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે
(૪ ૨) અમે ઊચા ! અમને કેઈ અડે તો અમે અથડાઈએ ! અમે બ્રહ્માના મુખમાંથી નીકળેલા ! (જાતિમદ).
અમે કુળવાન ! અમે પૂરતીઆ ! અમે ચોસલાવાળા ! અમે અગ્રેસર ! (કુળમદ)
અમે જાતે રળ્યા ! ધન મેળવ્યુ ! વેળુમા વહાણ ખેડડ્યા! લક્ષ્મીને પગે બાધી ! (લાભમદ)
અમારા મહેલ' અમારું ફરનીચર ! અમારી ઋદ્ધિ! અમારી ફોર ! અમારી આબરૂ I (અશ્વયંમદ)
અમારુ બળ! અમારુ લશ્કર અમારા હથિયારો ! અમારો કાફલો | અમારા એરોપ્લેને ! (બળભદ)
અમારુ તેજ ! અમારા નાકને મોટો ! અમારી આખ ! અમારા બાલ ! અમારા પહેરવેશ ! (રૂપમદ)
અમારે અભ્યાસ ! અમારે તક ! અમારી દલીલ 1 અમારુ ગ્રેજ્યુએટલ! અમારા પદ ! (શ્રતમદ)
અમારા માસમણ ! અમારા ચૌવિહારા ઉપવાસ ! અમારા છઠ ઉપર છઠનાં પારણું (તપમદ)
આ પ્રકારના અભિમાને-મદે બહુ સામાન્ય છે વાચતા હસવુ આવે તેવા છે પણ પ્રત્યેક મનુષ્યમા ભરેલા છે તે બહુ બારીકાઈથી અભ્યાસ કરવા જેવા છે ભિખારીમાં પણ એની માગવાની કુશળતા માટે મદ ચેલ છે મેટા માણસે તે સિફતથી કરે છે, પણ પિતાની નાની-મોટી વાતને એ મોટુ કે નાનું રૂપ આપે અને તેની વાતને બીજી જાણ વખાણે એને માટે એને તાલાવેલી લાગેલી જ હોય છે અને બીજાની પાસેથી એ પ્રશસા સાભળે ત્યારે જરૂર રાજી થાય છે અને પિતાને પ્રયાસ ઊગી નીકળે એમ ઊંડાણમાં માને છે.
એક સાધારણ એકાસણું કર્યું હશે તો તે પણ કહીં દેખાડે ત્યારે એને મજા આવશે અને ઘણી વાર તો “આપણે તે કોણ? સાધારણ છીએ ” એમ દેખાડવાની ભીતરમાં એને પ્રશંસા સાભળવાની રુચિ હોય છે. “અરે ભાઈ' અ ગ્રેજી ભણેલા તો ઘણા જોયા, પણ તમે ખરા ! તમે ભણયા પણ ધર્મ સન્મુખ રહ્યા છે” – આવી વાત સાંભળવાની એની તૃષ્ણ અને સાભળતાં થત સતેષ વિચારતાં એને હંજુ અદરથી માનની દશા ઓછી થઈ છે એમ એ માનતે હોય તે તે ખાલી મનમનામણા છે, મદન વિભ્રમ છે, પણ એ ક્યા સુધી? ( ૧ અમુક શહેંમા વ્યાખ્યાનશાળામાં અમુક શેઠ માટે રીઝર્વ જગા રહે તેને મલુ ” કહે છે ત્યા અન્યથી બેસાય નહિ અને બેઠેલ હોય તો ગંઠ આવે ત્યારે ઊઠવુ પડે, ?