________________
શાંતસુધારસ
આ સ સ ખ ધા, વસ્તુ અને શરીર અનિત્ય છે, ક્ષણસ્થાયી છે એ ભાવ ો મનમા જામી જાય તે આખી ગુચવણુના નિકાલ થઈ જાય તેમ છે. એને સમજવામાં મુશ્કેલી છે તેના કરતા પણ એની સાથે કામ લેતા એ વાત સતત લક્ષ્યમા રહેવી વધારે મુશ્કેલ છે, પણ એ રીતે જીવવામા આત્માનă છે અને સાથે અમર્યાદિત લહેર છે, એ ભાવને અતરથી વિચારી જોતા અનેક મુમુક્ષુઓને માર્ગ પ્રાપ્ત થઈ ગયા છે. ચિદાન દમયઆત્મસ્વરૂપની આખી કરાવનાર અને આત્માના શાશ્વત સુખને એના સાચા આકારમા ખતાવનાર આ અનિત્ય ભાવના વાર વાર વિચારવા-ભાવવા જેવી છે પુગળ સાથેના સખધ એવા તેા જકડાઈ ગયા છે કે એનાથી છૂટવાના પ્રયત્ન કરવાનુ એને સૂઝતુ નથી અને સૂઝે તે અમલમા આવતુ નથી પણ તે આ સર્વ સ↑ સ ખ ધ છૂટવાના છે, છેડવાના છે, ખસી જવાના છે, પરાધીનપણે થઈ ગયેલા ત્યાગની કિંમત નથી, સમજી વિવેક વાપરીને કરેલા ત્યાગની કિ મત છે એ ત્યાગ પ્રાપ્ત કરવા, એ જીવન જીવવા આતરવૃત્તિથી નિ ભપણે આત્મસાક્ષીએ પ્રયાસ કરે એને આ વિચારણા અમૃતરસના પાન (પીણા) સમાન છે એ પીણાના નશામા ચકચૂર થવા આત્માથી મુમુક્ષુ યત્ન કરે એવા ઉપાધ્યાય શ્રીમદ્ઘિનયવિજયજીના ઉપદેશ હૈ
અ
૫૮
અનિત્યભાવનાના વિષય ‘જ્ઞાનાવ મા સુંદર રીતે ચર્ચ્યા છે. તેની બે ત્રણ પ્રસાદી જરૂર વિચારવા યાગ્ય છે શુભચ દ્ગાચા સ સાર–સમુદ્રના સર્વ સખધાને વિપત્તિના ઘર ખતાવી પછી કહે છે કે
वस्तुजातमिदं मूढ ! प्रतिक्षणविनश्वरम् । जानन्नपि न जानासि ग्रह कोऽयमनौषधः ॥
તે તે સામાન્ય રીતે જખરા ચાખખા લગાવે છે કે-હે મૂઢ પ્રાણી ! ઉત્પન્ન થયેલી સર્વ વસ્તુ પ્રતિક્ષણુ નાશ પામ્યા જ કરે છે, આ વાત જાણે છે છતા જાણે જાણતા જ નથી તને તે ઉપચાર ન થઈ શકે એવા (ઔષધ વિનાના) કયા ગ્રહ (વ્યાધિ) લાગુ પડયો છે?
આ વાત તદ્દન સાચી છે આપણે જાણતા છતા પણ જાણુતા નથી. આપણુ જાણ્યુ કામનુ શુ ? વિનશ્વર જાણવા છતા સમધ, ધન અને વસ્તુને ચાટતા જઈએ એ જ્ઞાન શા કામનુ ? ખરેખર આપણા વ્યાધિ આકરા છે, વળગાડ ચીકણા છે અને એનુ એસડ નજરે પડતુ નથી
એને દાખલેા આપતા તેઓ કહે છે કે
वह्नि विशति शीतार्थ, जीवितार्थ पिवेद्विषम् । विपयेष्वपि य : सौख्यमन्वेपयति मुग्धधी ॥
·
· જે મૂઢ બુદ્ધિવાળા પ્રાણી વિષયમાથી સુખ મેળવવા ઇચ્છે છે તે ઠંડક મેળવવા માટે અગ્નિમા પેસે છે અને જીવવા માટે ઝેર પીએ છે' અગ્નિમાથી ઠંડક મળે ખરી ? અને ઝેર પીને જીવાય ખરું ? છતા આપણે માહઘેલા ખરાખર તે પ્રમાણે જ આચરીએ છીએ.