________________
પ
શાંતમુધારણ
ચેતવણી આપી, જીવનને અસ્થિર બતાવ્યુ, વિષયસુખ સાથેની દોસ્તી નિરર્થક ખતાવી, સસાર નાટક ક્ષણુભગુર્ખતાવ્યુ, જુવાનીના ૨૧ અલ્પકાલીન મતાન્યેા, ઘડપણુના ચાળા વર્ણવીને ખતાવ્યા, સુખની સીમા ખતાવી. સાથે રમનારા ગયા એમ બતાવ્યુ, સાસારિક ભાવેા ઇંદ્રજાળ જેવા અસ્થિર ખતાવ્યા અને દેવને સદાના ભૂખ્યા બતાવ્યા. છેવટે નિત્ય સુખ અનુભવવા ભલામણ કરી,
આ પ્રત્યેક વાત નવીન છે, નવીન નજરે જોવા જેવી છે અને ખૂબ વિચારમા નાખી દે તેવી છે નીચેના ત્રણ દાખલાએ વિચારીએ –
જુદી જુદી જગ્યાએ ચરી રાત્રી રહેવા માટે એક ઝાડ પર ૫ ખીએ સાજે એકઠા થાય છે તેવી રીતે કુરૂપ વૃક્ષમા આ જન્મમાં પ્રાણી એકઠા થાય છે. સર્વ પક્ષીએ સવાર થતા રસ્તે પડી જાય છે તેમ પ્રાણી આયુષ્ય પૂરુ થતા રસ્તે પડી જાય છે. આવે! અત્રેને મેળાપ છે સવાર ક્યારે પડશે એટલેા જ સવાલ છે. આ દૃષ્ટિએ સ`સાના મેળાને કદી વિચાર્યા છે ?
સવારે જે ઘરમા મ ગળગીત ગવાતા હેાય અને નાસ્તા ચાપાણી ઊડતા હાય ત્યા ખપેારે પ્રાણપાક મુકાય છે અને સુખ ને આનને ખલે છાજીઆ ગવાય છે એવા અનેક દાખલા અનુભવ્યા છે પણ તેની અદરના રહસ્યને વિચાયુ છે ?
જેને સવારે રાજ્યાભિષેક થાય તે જ દિવસે સાજ પડતા ચિંતામા પડતા અને એ જ ચિતામાથી એના ધુમાડા નીકળતા સાભળ્યા છે અને છતા આ જીવનને મેહ છૂટતા નથી અને સંસાર સાથે વળગવાનુ મન થાય છે એમા કયા મનેાભાવ વર્તે છે તેના કદી વિચાર કર્યો છે ?
વિચાર કરે, સમજો, ખ્યાલ કરા–આપણે શેના ઉપર પડી મરીએ છીએ? કઈ જાતની સ્થિરતા સમજીને આખી રમત માડી બેઠા છીએ ? એ માડેલી રમત ક્યારે ખ ધ કરવી પડશે ? અધ થશે ત્યારે આપણને ભાન હશે કે પોઢી ગયા હશુ ? અને આ સર્વ શુ થાય છે ? કેમ થાય છે ? સમજુના લક્ષણ આ હાય નહિ, ચાક્કસ સમજ્યા વગર એ કામ કરે નહિ, દીર્ઘકાલીન લાભ જાણ્યા વગર એ પ્રવૃત્તિ કરે નહિ અને તારી તે આખી રમત ખોટી છે જેને તે ઘરનું ઘર ધાર્યું છે તે તારુ નથી જેને તે તારાં સખ ધી માન્યા છે, તે તારા નથી, જેને તે તાગં સગાં માન્યા છે તે સ્થાયી રહેવાના નથો અને જેની ખાતર તુ પાપ સેવે છે; પ્રાણ પાથરે છે; જીતુ થ્રુ કરી નાખું એમ ધારે છે તે તારા નથી તારુ શરીર પણ તારુ નથી તુ એને ગમે તેટલુ ષે તે પણ તે તારુ રહેવાનુ નથી અને તારી સાથે આવવાનુ પણ નથી
આખી માજી તે વસ્તુસ્થિતિ સમજ્યા વગર માડી છે તુ પૈસા અને સ્વજન ખાતર અનેક અગવડા અને પાપા સેવે છે, પણુ તે તારી પાસે રહેવાના છે ? તારા રહેવાના છે?