________________
અનિત્યભાવના
પ
અત્યારે ઓછી થઈ ગઈ છે—અવાઈ ગઈ છે પણ અંદર ભરેલી છે અને તે ત્યા ખરાખર છે. આ પ્રકાશમય રૂપ અદર છે તેને બહાર લાવવાનુ છે પણ તે ત્યા છે અને તેના અસલ સ્વરૂપમા અજ્ઞાનને-મૂતાને સ્થાન નથી એ ખીજી વાત કરી
અને ત્યા નિરંતર આનદ' વર્તે છે. પ્રથમ સાસારિક સર્વ ભાવેાને દરિયાના ઉછાળા સાથે સરખાવ્યા એવી વાત અહી નથી ત્યાં દોડાદોડ નથી, ધમાલ નથી. ૬ ખ નથી, સ પૂ સાચા નિરવધિ આનંદ છે. માજ છે, સુખના ઘરડકા છે. આ ત્રીજી વાત કરી. પરમાત્મસ્વરૂપે આત્મા ૧. ‘સત્’૨‘ચિત્' અને ૩ આન દ’મય છે. એ એનુ સાચું સ્વરૂપ છે. આ સચ્ચિદાન દ સ્વરૂપ તારુ પેાતાનુ જ છે, તારા ઘરનુ છે, એને પ્રાપ્ત કરવામા—પ્રકટ કરવામા તારે કોઈની પાસે યાચના કવી પડે તેમ નથી, કેાઈની પાસે વર માગવે। પડે તેમ નથી, ફાઇની પાસે હાથ નેડવા પડે તેમ નથી.
આ સચ્ચિદાનન્દ સ્વરૂપના ખરાખર ખ્યાલ કરી તું હંમેશને માટે એક અવ્યાબાધઅપ્રતિહત–નિત્ય સુખ પ્રાપ્ત કર આ નાનકડા માની લીધેલા સુખમા મૂ`ઝાઈ જઈ એક ખાડામાથી બીજામા પડે હૈં અને વારવાર મૂંઝાય છે એ તારા જેવા સચ્ચિદાન દસ્વરૂપવાળાને ઘટે નહિ—Àાભે નહિ–દીપે નહિ અનિત્ય વસ્તુઓ, સબ ધે! અને શરીશ કાડી તારુ પેાતાનુ શાશ્વત સુખ છે અને તારા ઘરમા જ છે, તારી પાસે જ છે તેનેા અનુભવ કર, એ સુખમા પેસી જા, એને! આનદ ભાગવ અને હું મેશને માટે સર્વ ઉપાધિના ત્યાગ કરી ઘૂંટડા ભરી ભરીને એ સાચા સુખને ભાગવી લે એને તુ ચાલુ ભાગવ્યા કન્શે એ વાતની તને એ માગે ચઢતા જ ખાતરી થશે. ‘સચ્ચિદાન દ’શબ્દ જ એવા સુદર છે કે એને સમજતા એનામા પ્રાણી આકણુ પામી' જાય છૅ તુ સચ્ચિદાન દમય છે, પ્રકટ થઈ જા. સ ત પુરુષોને ત્યા ઉત્સવ હા, અહીં આ સસારમાં જ હા~એમ ગ્રંથકર્તા મહાત્મા આશીર્વાદ આપે છે સ ત કાણુ કહેવાય ? જે સાચે માર્ગે વન કરી રહ્યા હૈાય તે સત–સજ્જન કહેવાય ખાલી વાતે કરનારા નહિ, પણ વાતાને ઝીલનારા વાત કરે પ્રમાણે વનારા આમા દંભને કેઢાંગને
સ્થાન ન હેાય
1
ઉત્સવમા પાન વગર ચાલે નહિ, પીણુ તે જોઈ એ અહી પ્રશમરસ-શાતસુધારસનું તાજુ પીણુ ( Drink) આ ઉત્સવમા મળવાનુ છે એ અમૃતરસનું પાન કરવા રૂપ ઉત્સવ સજ્જન પુરુષોને હૈ। વિનય એટલે આકણુ ( ચિતવન )
આ Ùદ્યા ઉદ્ગારમા ગ્રથકર્તાએ પેાતાનુ નામ પણ જણાવી દીધુ અને ‘સુધારસ’ ગ્રંથના 'ઉત્સવ કેવા છે તેનુ દન પણ કરાવી દીધુ છે પ્રશમરસ-શાતરસ કેવા છે તેનુ વર્ણન પ્રવેગકમા થઈ ગયુ છે
X
X
સસારની અસારતા જણાવવા સારુ લેખકશ્રીએ ઘણી અગત્યની હકીકતા કહી દીધી છે. તેમણે નાના—મેટા વૈભવ ખાતર ફસાવાની ના કડી, પરિવાર. ખાતર મૂઝાઈ જવા સામે
*