________________
અનિત્યભાવના
સમજુ માણસ આથી વિશેષ શું કહે ? તિરસ્કારનો ટૂંકો શબ્દ મૂકી દઈ લેખકે કમાલ કરી છે તેજી માણસને ટુકાર હોય, પછી વધારે આકરા શબ્દો તો નકામા છે, બિનજરૂરી છે. કહેવત છે કે તેજી (ઘડા)ને સુકારો અને ગધેડાને ડફણા.”
ચારે બાજુ અનિત્યપણુ જોઈ રહ્યો છે તે ઉપર પૂર્ણ વિચાર કર આ વાત ખૂબ વિચારવા જેવી છે અને વિચારતા જચી જાય તેવી છે. .
દ. આ તો મિત્રો, વડીલો અને સ્નેહીઓની વાત કરી, પણ સર્વ ભાવો એવા જ પ્રકારના છે તે પણ તું જરા જોઈ લે.
એક પ્રાણી આજે રાજા થાય, હાઈ કેર્ટને જજ થાય, વ્યાસપીઠને ધ્રુજાવનાર વક્તા થાય, બજારને ખળભળાવનાર માટે વેપારી થાય કે ગમે તે થાય, પણ પછી છેવટે શુ ? છે કઈ પાચ ઈદ્રિયવાળો થાય, કોઈ ચારવાળે થાય અને એ પ્રમાણે વધતી-ઓછી ઈદ્રિયવાળા થાય. કોઈ રૂપવાન થાય, કઈ કીર્તિશાળી થાય, કેઈ પ્રભાવશાળી થાય, કઈ સિનેમાના “સ્ટાર’ થાય, કોઈ નાટકમાં સાત વાર “વન્સમોર’ કરાવનાર થાય–આ સર્વ ચેતનભાવ છે હાલતાચાલતા ત્રસ જીવો અને રિથર રહેતા એકે કિયે સારા અથવા ખરાબ વિચિત્ર ભાવો પ્રદર્શિત કરે છે એ પણ સર્વ ચેતનભા છે.
સુદર રાજમહેલ, ભવ્ય હવેલી, મૂલ્યવાન ફરનીચર, સોનારૂપાના પાત્ર, આકર્ષક કોકરી (રકાબી, પ્યાલા, પ્લેટ વગેરે), હીરામેતીના ઘરેણાનાને અલ કારે, ઝરૂખા, મહેલ કે મઢી, છત્રીપલગ કે હાડગુમર, છબીઓ કે ચિત્ર, પૂતળાંઓ કે રમકડાઓ–આ સર્વ અચેતન ભાવે છે
એ સર્વ ચેતન અને અચેતન ભાવ દરિયામાં મજા આવે તેમ એક વખત ઊછળે છે અને પાછા પડી જાય છે, એમ અનેક વાર ઉછાળા મારે છે અને પાછા મહાસમુદ્રમા લય પામી જાય છે. જ્યારે ચઢે છે ત્યારે એ સપાટી ઉપર દેખાય છે અને વાસ વાસની ફલાગો ભરે છે, પણ આ તે થોડા વખતમાં શમી જાય છે અને શમે ત્યારે એનું નામનિશાન પણ રહેતુ નથી, એ મોજુ ઊછળ્યું હતું એમ કેઈને યાદ પણ આવતું નથી અનેક મજા તો એવા હોય છે કે એ ઊછળ્યા અને શમ્યાં એની વાત કેઈ જેતુ કે જાણતું પણ નથી આ દુનિયામાં ધમાલ કરતા અને દેખાવ કરતા ચેતન અને અચેતન સર્વ ભાવોની આ સ્થિતિ છે
પરમાણુઓના સ્કંધે અનેક રૂપ ધારણ કરે છે પ્રાણુ અનેક જન્મ લે છે એ એના જુદા જુદાં રૂપ છે એક રૂપ મૂકી બીજુ લે છે, બીજુ મૂકી ત્રીજુ લે છે, એમ અનેક વાર ઉપર આવે છે અને પાછા લય પામી જાય છે
સ્ત્રીઓ ટેળે મળીને કૂટે ત્યારે ચાર બાઈએ ટોળા વચ્ચે આવી છેડી વાર ઘૂમે છે અને પાછી ટેળામાં ભળી જાય છે, તેમ આ પ્રાણી પણ તારાની પેઠે જરા વખત ચમકારે