________________
એનિત્યભાવના થાય. તેને ખાતર તુ પડી મરે છે, સુખે ખાતો નથી, ઊ થતો નથી, કરીને ઠામ બેસતો નથી અને આ વખત ઉપાધિ કર્યા કરે છે, પણ તે કોને માટે અને કેટલા વખત માટે?
જે તારું સુખ – માનેલું સુખ નિર તર રહે તેવું હોય, તારે એને કદી છોડવું પડે તેમ ન હોય અને તુ જ્યા ત્યા સાથે આવે તેવું હોય–ત તો તુ તેની ખાતર ગમે તેટલુ કર. બાકી યાદ રાખજે કે દેવતાઓ મેટા આયુષ્યવાળા હોય છે છતાં તેને પણ આયુષ્યના છ માસ બાકી રહે છે ત્યારે વૃથા જન્મ વ્યતીત કર્યા સ બ ધી માથા પછાડી પસ્તાવા કરવા પડે છે અને તેને તે એના કરેડમા ભાગનું સુખ નથી અને કરેડમા ભાગ જેટલો વખત ચાલે તેવું પણ નથી–ત્યારે તું તે શેના ઉપર મોહ્યો છે? આ પ્રશ્ન ખૂબ વિચારવા જેવો છે વળી તારે તો આગળ ગીત ગવાતા હોય, પડખે બિરુદાવળી બેલાતી હોય બે બાજુ ચામર વીંઝાતા હોય તો તે સંસારમાં માથું, પણ આ તો વાતમાં કોઈ માલ નથી, મહાસીમુબતે જમે-ઉધારના ટાંટી મેળવનાર તું શેન ઉપર આ સર્વ ધમાલ કરી રહ્યો છે? કઈ સ્થિર વસ્તુ તને મળી છે અને તે કેટલી ચાલશે? જરા વિચાર, ખૂબ વિચાર, ઊ ડો ઊતર. વાસ્તવિક રીતે તે તુ માને છે તે સુખ જ નથી, પણ હોય એમ માનીએ તો પણ એ કેટલું અને ક્યાં સુધીનું ?
પ. હવે તારી આજુબાજુ જે, તો ત્યાં પણ તને ક્ષણભ ગુરપ-અનિત્યભાવ દેખાઈ આવશે જરા વિચાર, તારા મરણો તાજા કર અને ખ્યાલમાં લે.
બાળપણમાં જેની સાથે તે રમત બેલી, જેની સાથે તુ ગીલીદ ડા (મોઈદાંડીઆ) રયે, જેની સાથે સાત ટાપલીઆ દા લીધા, જેની સાથે લખોટા કે છૂટદડીના છૂટા ઘા ર–તેમાના ઘણાએ સ્મશાનમાં પોઢયા તે તેમને રાખ થતા જોયા તારા વડીલે, જેની તે પૂજા કરી, ભાવભક્તિથી સેવા કરી અથવા તારા ગુરુઓ, જેમણે તને કઈક જ્ઞાન આપ્યું અને તે જેમને ભાવથી પચાગ પ્રણામ કર્યા તે પણ ભસ્મ થઈ ગયા તેઓ માને કેઈ કોઈની ચિતા તો તેં તારે હાથે સળગાવી (તાવ).
વળી તારા અનેક મિત્રો, દોસ્તો અને સંબંધીઓ જેની સાથે તે ચર્ચા–વાર્તાઓ કરી, વાતેના ગપ્પાં માર્યા, અલકમલકની કથાઓ કરી, જેમની સાથે તકરાર અને વાદવિવાદ ક્ય, જેમની સાથે ભાષણો કર્યા, જેમના ભાષણો સાભળ્યા, જેમની સાથે ડિબેટીગ સોસાયટીના મેબર (સભ્ય) થઈ પ્રીતિપૂર્વક પક્ષવાદ કર્યા–તેમાના પણ ઘણાખરાને તે તારે હાથે સ્મશાને પહોંચાડવા અને એની બળતી ચિતાના ભડભડાટ અવાજ તે સાભળ્યા અને તેને બાળની અગ્નિની જવાળાઓને રાતા–પીળા રંગના ભડકાઓ સાથે તે આકાશમાં ચઢતી અને તેને વ્યાકુળ કરતી અનુભવી
તારે જેના વગર ન ચાલે એવા તારા અનેક સ બ ધીઓ ગયા કંઈકની અતિ સુ દર આદર્શ પત્ની ગઈ હશે, કઈક પત્ની વિધવા બની ઝૂરતી હશે, એકને એક છોકરો ચાલ્યા