________________
૪૬
વગરના અત્યાચાર કરે છે, પણ એ જુવાની ખરેખર કૃતાની એના સપાટામા આવનાર પણ વાકાટેડા થઈ ન્તય છે, પણુ ચાર ો' એ વાત ખરેખરી બને છે એ જુવાની તા જેતશ્વેતામા ચાલી ય ઇં અને પછી ચશમા આવવા માડે, દાત હાલવા માટે આલ સફેદ થવા માડે ત્યારે આ જિંદગીમા જુવાનીના જુસ્સામા કરેલા અત્યાચારોના ફળેા ભેગવવાં પડે છે પછી અપચા થાય, દાવની દવા કરવી પડે, છાતી દુખે, ઘસારા થાય વગેરે. પણ આ ડહાપણુ ઘણાખરાને બહુ માફ આવે છે જુવાનીને ‘દીવાની' એટલા માટે જ કહેવામા આવે છે, પણ એ આવેલી ચાલી જલ્દી જાય છે અને જરૂર ન્તય છે.
આ
શાળાગ
પૃછડી જેવી વાકી જ છે.
તેખનીના લટકા દહાડા
(
એ જુવાનીને વશ થઈ પ્રાણી તદન પરવશ ખની ાય છે પાતે કેથ્યુ છે ?-એનું પત્ર એને ભાન રહેતુ નથી. પેાતાનુ વિશિષ્ટ તત્ત્વ એ ભાળતેા નથી અને એની મુદ્ધિમાં પણ એટલે ફેરફાર થઈ જાય છે કે એને સ્વપ્ના પણ ખાટા માર્ગના જ આવે છે, એનાં મનેરાજ્યમા ચારે બાજુએ યુવતીએ રામડા લે છે અને એ સારું સારું ખાવાનું, સીસેવનનું, રખડવાનુ, નાટક-સિનેમા જેવાનુ અને ધમાલ કરી દરેક ઇંદ્રિયને તૃપ્ત કરવાનું જ ચિંતવન કરે છે. આવી રીતે એ દ્રિયેાને વળ કરવાને બદલે પાતાની કલ્પનાગક્તિના દુરુપયેાગથી ઇટ્ટાને વશ બની જાય છે અને બધા વખત એની તૃપ્તિના વલખા માર્યા કરે છે. અની નજરની તુમાખી, એની વચનની બિનજવાબદારી, એના વર્તનની અચેાસતા અને ‘પરવશ' ખનાવે છે અને જાણે એનામા કેાઈ જાતનુ ભૂત ભરાયુ હાય એમ વિચારશીલને જરૂર લાગે છે.
થેાડા દિવસ રહેનારી દીવાની જુવાનીને વળ થઈ આવી રીતે વિચિત્ર વર્તન કરનાર કડવાં ફળ કેમ ન પામે ? પરભવની વાત ખાજુ ઉપર રાખીએ તે આ ભવમાં પણ એને અત્યાચારના ફળેા કેમ મળ્યા વગર રહે? અને જુવાનીના શેાખ ઘડપણમા કેવા નાચ નચાવે છે તે કાઈ આપણુ અાણ્યુ નથી ખાઈ ન શકાય એટલે મનમા કચવાટ થાય, ખાય તે અપચા થાય અને પછી તેા ગાઠીઆને ભૂકા કરીને પણ ખાવે! પડે અને રાખડી પીને દ્વિવસા કાઢવા પડે' પરવશ પ્રાણી શુ શુ ન કરે? અને કરે એટલે પછી ફળ તા જરૂર પામે એમા કાઈ નવાઈ નથી અને રસપૂર્વક સેવેલા ઈંદ્રિયના વિષયે પેાતાનુ વેર ખાખર લે છે. કેટલાક તાત્કાલિક લે છે અને કેટલાક લાએ વખતે લે છે આટલા ઉપરથી જણાય છે કે ચાર દિવસના ચાદરડા જેવી જુવાની પણ દેખીતી રીતે અનિત્ય જોતજોતામા આવીને નાશ પામી જાય તેવી છે અને જાય ત્યારે પેાતાની પાછળ ઘણા કચવાટ મૂકી જાય તેવી છે. એને પરિણામે ગમે તેવા આકરા દુખે। અહી અને આગળ ખમવા પડે તેમ છે તે ચાક્કસ સમજાય તેવી વાત છે
'
કદાચ મદ્દભાગ્યે કાઈ પ્રાણી જુવાનીમા પણ ભાજન કે સ્ત્રીના પાશમાં પડતા નથી અને સ્વત્વ જાળવી રાખે છે તેની પણ જુવાની અતે જરૂર જાય છે. અહીં કહેવાની વાત એ છે કે જુવાની જેવી સ્થિતિ જેના ઉપર અનેક સ્ત્રી-પુરુષના મદાર ખધાયલા હોય