________________
૪૫
અનિત્યભાવના
અને કેવી છે ? તેનેા ખ્યાલ તને આગળ છઠ્ઠી ભાવનામા લેખકશ્રી ખરાખર આપશે, પણ તારા જેવા સમજુ આવા તુચ્છ ઇન્દ્રિયસુખની સાથે મૈત્રી કરે ત્યારે તે પછી તને મૂઢ’ જ કહેવા પડે. તુ ખરાખર વિચાર કરીને એ પાચે ઇન્દ્રિયના વિષયાને અને આખા સસારના નાટકને યથાસ્વરૂપે ઓળખજે અને પછી તેમા તને કાઈ સ્થાયી, કાઈ ગ્રહણ કરવા ચૈાગ્ય, કાઈ સ'ઘરવા ચેાગ્ય જણાય તા મારી સાથે વિચાર કરજે, ખાકી અત્યારે આવા ઉપર ઉપરના ચમકારાને જોઈ તુ સાઈશ નહિ.
વીજળીના ચમકારા સાથે સરખામણીમા અત્યારના પાઉડર આદિ કૃત્રિમ સાધનાથી સુÀાભિત ( Butterfly or flapper) ખનેલી ફેશનેબલ' ગણાતી સ્ત્રીએ આવી શકે. કામદેવની પૂતળીએ સ સારનુ સત્યાનાશ કાઢે છે એ હકીકત હવે તેા પશ્ચિમને વિચારકવર્ગ પણ જોઈ શકે છે, પણ ઉપરચાટીઆ કહેવાતા સુધારાએ આખા ચારિત્રના પ્રદેશને કેટલા શૌણુ વિશી કરી નાખ્યા છે તેના ઇતિહાસ તા હવે પછી લખાશે . હિંદ એ માર્ગે જ ચાલવા લાગ્યુ હતું, પણ એને એના ઇતિહાસ જુદા લખાય એવી સાદાઈ શીખવનાર હતા અને છે એથી નસીબે એ ધસારાથી કઢાચ ખચી જશે એમ લાગે છે
આ વીજળીના ચમકારાની લાલચમા ભૂલેચૂકે કેાઈ ભૂલ ન ખાઈ જાય, એ વાત પુનરાવર્તનના ભાગે પણ વારવાર હસાવવા ચાગ્ય છે. વીજળીના વિલાસ અને નાચનારીના વિલાસ ખરાખર સરખાવવા ચેાગ્ય છે. મૂળ લયમા હજુ આગળ વધીએ. ત્યા એ જ સૂરની વાત હેજુ કરવાની રહે છે
૨. આવી રીતે જીવન અનિત્ય સમજાવ્યું, વિષયસુખની દાસ્તી અનિત્ય ખતાવી, આખા સ સારના પ્રપચને વીજળીના ઝમકારા સાથે સરખાવી ક્ષણસ્થાયી સ્થાપિત કર્યાં, પણુ આ ભાઈસાહેબને જુવાનીના તાર છે, એને એ વાતમા હજુ તે‘હુ ખગ' જેવુ લાગે છે એ અત્યારે જેને ગદ્ધાપચીશી કહે છે તેમા છે અને વાકાચૂકા ચાલે છે, માથે વાકી ટોપી મૂકે છે અને જુવાનીના અનેક અત્યાચારા કરે છે. એના ચાળાના વત કર્યા હાય તેા હસવુ આવે તેવી વાત છે એ સમાજમા કપડા પહેરી ડાહ્યોડમરા થઈને બેઠા હાય ત્યારની વાત જુદી છે, પશુ એની જુવાનીના રંગ જ્યારે એ ઘરમા અથવા રાત્રે રખડીને ખતાવે ત્યારે એની વાત, એના મિજાજ, એના દમામ એર થઈ જાય છે, અને એ સ્ત્રી સાથે એકાતમા હેાય ત્યારે તા તદ્દન ઘેલા થઈ જાય છે ત્યારે એ જુવાની શી ચીજ ઇં એ વિચારીએ,
મેાહરાજા વસ ત’ના મિત્ર તરીકે યૌવનને મેલે છે. એના દેખાવ માહક છે પણુ એની પછવાડે આપત્તિએ ભરેલી છે એ જુવાનીના જોશમા પ્રાણીને વિવેક, મર્યાદા કે વિચાર રહેતા નથી, એ પેાતાની જાતને અમર માની માજશેાખ અને તેાફાન કરે છે, જુવાનીના મહમા અનેક દુષ્કૃત્ચા કરે છે, પાપા સેવે છે, સટ્ટા ખેલે છે, દારૂ પીએ છે અને પશ્ત્રીમાં રમણ કરે છે એના ખાવાપીવામા ઠેકાણુ રહેતુ નથી, વખત–વખતે ગમે ત્યા મુખને સ્વાદિષ્ટ લાગે તેવું ખાય છે અને જાણે શરીરની એ સ્થિતિ કાયમ રહેશે એમ માની તે દ્વારા પાર