________________
અનિત્યભાવના : : ગેયાષ્ટકપરિચય
લેખક મહાશય આ આત્માને એના સર્વ સ મ ધે!, એના આનદ ઉત્સવા કેવા ? કેટલા વખતના છે ? અને છેવટે કેવા પરિણામવાળા છે – તે બતાવવા ઇચ્છે છે. તે એ સર્વ વસ્તુઓ અને ખુદ શરીર પણ અનિત્ય હૈં એમ બતાવી એને ઊડા ઉતારી દે છે. તે એ કાર્ય ખૂબ સરસ રીતે ગેયાષ્ટકમા દર્શાવે છે તે આપણે એઈએ,
ધ્રુવપદ—અરે ભાઈ! તું તારા સગાસ ખ ધીએની ચિ ́તા કર્યા કરે છે, તેનુ શું થયુ હશે ? શુ થશે ? તેના વિચાર કરી મનમા મૂઞયા કરે છે જેલમાં પડઘો પડવો પણ કરાએ, ભાઇઓ, વડીલો શુ કરતા હશે એની ચિંતા કરે છે' અરે તારી ચિતાની તે વાત શી કરવી ? જગ કેાઈનુ માથુ દુઃખવા આવે ત્યા તે દોડાદોડ કરી મૂકે છે અને ડૉકટરાને ઉપરાઉપરી ટેલીફાના કરવા માંડી જાય છે. કેાઈના લગ્નની, કેાઈના સગપણની, કોઈની નેાકીની, કોઈના વ્યાપારની, કેાઈના કકાસની, કેાઈની ખટપટની કાઈની નિદાની, કાર્યના ભવિષ્યની તુ ચિંતા કરે છે અને મનમા મૂંઝાયા કરે છે.
તારી દુનિયા ઘણી નાની છે. તેની પ્રશ સા–નિદા માટે નિર તર ધૃ ચવાયા કરે છે. તેઓની ચિંતા કરી તુ અટવાયા કરે છે અને જાણે તારા વગર દુનિયા ચાલવાની નથી એવા તુ ખ્યાલ કર્યાં કરે છે, પણ એ તારી મૂઝવણ તદ્દન નકામી – ફેકટ છે. શા માટે ખેાટી છે ? – એ
આપણે હમણા જ જૅશુ
એવી જ રીતે તારા વૈભવની તુ ચિંતા કર્યા કરે છે અને તેની ખાતર પાતળો પડી જાય છે. વૈભવ જાણે ચાલ્યા જશે, લૂંટાઈ જશે કે વેડફાઈ જશે એવા તને ભય રહ્યા કરે છે. જાણે કે મેટર કે હવેલી ચાલી જશે અથવા તેા વેપારમા મેટી નુકસાની થશે એવી તારા મનમાં મૂંઝવણું થયા કરે છે,
વૈભવને માટે એવુ છે કે રાજાને રાજ્યને વભવ મીઠા લાગે તેટલેા વેપારીને વેપારના લાગે છે, અમલદારને અમલદારીને લાગે છે, મુનીમને મુનીમગીરીના લાગે છે અને જરા પણ અતિશયેાક્તિ વગર કહી શકાય તેમ છે કે ભિખારીને તેના માગવાના ઠીકરાનેા લાગે છે. આ વાત ખારીક નિરીક્ષણથી બેસે તેવી છે, અપને અપને તાનમે, ગઠ્ઠા ખી મસ્તાન' એ કહેવત સાવ સાચી છે. નિશાળના માસ્તર, ઓફીસના આખા દિવસ ઘસડમેળેા કરનાર કારકુન, ચાકી કરનાર ભૈયા કે ચારી કરનાર અઠે ગખાને સર્વ પેાતાના તાનમા મસ્ત રહે છે અને નાની શેરડીમા પણુ વેભવ માને છે અને એ એને વૈભવ ચાલ્યેા ન ાય તે માટે ફિકર-ચિતા કર્યા જ કરે છે
પૈસાની મૂઝવણુની તે વાત શી કરવી ? એને મેળવતાં પીડા, જાળવતાં પીડા, વાપરતાં પીડા, ખેાતાં પીડા, જતાં પીડા અને સર્વાં પ્રકારે એના સ ખ ધી પીડાને પાર આવે તેમ નથી,