________________
૩૪
શાંતસુધાä
૧. ભાઈ! આ શરીર આકાશની લીલાના પરિચય કરાવનાર હાઈ ખરી રીતે શરીર જ નથી અને વળી મનુષ્યાના સમધમા એને એક ક્ષણવાર પણ ભરોસા ન કરી શકાય તેવુ છે વળી એ શરીર ભારે આકરા યૌવનથી છકી ગયેલુ છે. આવુ શરીર સમજુ વિદ્વાન માણસના મહેાદયને માટે કઈ રીતે થઈ શકે ?
-
૩ ર. (પ્રાણીનુ) આયુષ્ય પવનના ઊંચા–નીચા થતા મેાજા જેવુ ચચળ છે, સર્વ પ્રકારની સપત્તિઓની સાથે આપદાએ વળગી રહેલી છે, પાચે ઈદ્રિચના વિષય થઈ શકે તેવા સર્વ પદાર્થો સવાર-સાજની સૌંધ્યાના ૨ગાની પેઠે ક્ષણવારમાં આવે ત્યા તે ઊડી જનારા-ચચા છે, મિત્રો, પત્ની અને સગા-સબ ધીઓના મેળા સ્વપ્નાની સાથે અથવા ઇંદ્રજાળની સાથે સરખાવવા ચાગ્ય છે આ પ્રમાણે છે ત્યારે આ સસારમા કઈ વસ્તુ સજ્જન પ્રાણીને—સત પુરુષને ટેકા આપનારી અથવા ઢેકા લેવા લાયક છે ? ૧૩ ભાઈ! આ સસારમા અત્યંત પવિત્ર રુચિ ઉત્પન્ન કરનાર સ્થાવર અથવા જગમ ભાવે જાતે સુદર હાઈ ને સવારના પહેારમા આખી દુનિયાને મનમાં આનંદ કરાવનાર હાય છે તે જ ભાવેા પરિપાકદશા પામતા વિરસ થઈ જઈ ને તે જ દિવસે (દિવસને અ તે–સાજે) નાશ પામતા-ખલાસ થઈ જતા દેખાય છે, છતા પ્રેતથી હણાયેલુ આ મારું મન સ સારના પ્રેમની ગાંઠને છેડતુ નથી !
* પશ્ચિય કરાવનાર એટલે એને યાદ કવનાર, એની રીતે વર્તના, એના જેવુ વા વાળા અચેાસ તેવુ આ કીટ