________________
શાંતસુધારસ
૯. વૃત્તિ પર અકુશ, અનશનાદિ બાહ્ય તપસ્યા તથા વિનય, વૈયાવચ્ચ આદિ આંતર તપસ્યાથી
લાગેલા કર્મોની મુક્તિ વગર ભેગવ્યે શક્ય છે તે વિચારણા–નિજર? ૧૦ આત્માનું સ્વરૂપ, કર્મસ્વરૂપ, બન્નેને સંબધ, મુક્તિમાર્ગ, તેના ઉપાય અને તેનુ ઉપાદેયપણું
ધર્મમાં બતાવ્યું છે તેની પુષ્ટિરૂપ વિચારણા-ધર્મસૂક્તતા ૧૧ લોકાકાશનું સ્વરૂપ, લોકનું સ્વરૂપ તેમાં થતાં આત્માના જન્મ-મરણની સ્થિતિ અને તેના
રખડપાટાને સ્થાની વિચારણા–“લોક પદ્ધતિ સાચા માર્ગની ઓળખાણ, પ્રાપ્તિ અને સ રક્ષણ મુશ્કેલ છે. પણ એ રત્નત્રયીની પ્રાપ્તિ કરવી એ ખાસ કર્તવ્ય છે એની વિચારણું-“બોધિદુર્લભ આ બાર ભાવના આ ગ્રંથમાં કહેવાની છે આપણે કમ નીચે પ્રમાણે રાખશુ
પ્રત્યેક ભાવનાને પ્રકરણ કહેવામાં આવશે એટલે બાર ભાવનાનાં બાર પ્રકરણ અને મિથ્યાદિ ચાર ભાવનાના ચાર પ્રકરણ એમ સેળ પ્રકરણ થશે.