________________
પ્રસ્તાવના
વાતના સાર એ છે કે—પ્રશમસુખ લેાકેાત્તર છે, પૂર્વઅનનુભૂત છે અને આત્મિક પ્રગતિ વધારી દેનાર છે. એ સુખ પ્રાપ્ત કરવાનેા આપણા આશય છે એ પ્રાપ્ત કરવા ચેાગ્ય છે એવા નિય છે. એ નિર્ણય શ્રુતજ્ઞાનના અભ્યાસ ઉપર રચાયેલા છે જ્ઞાન અને વિચારણા ઉપર રચાયેલા નિણુયા ખરાખર ટકી શકે છે એવા સુદર મનમા વિવેક પ્રાપ્ત થઈ ગયા છે એટલે સાચુ-ખાટુ શુ છે? તેના સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. આવી સ્થિતિમા અસાધારણ વી વાન્ લેાકેાત્તર પ્રશમસુખ પ્રાપ્ત થાય અને થયા પછી ટકી રહે એ તદ્દન સમજી શકાય તેવી વાત છે ઊગતા–ામતા નથી. જ્યારે ભાવનાશાળી આ રીતે પાચમા અને છઠ્ઠા શ્લેાકમા ખન્ને પ્રશમળાના ઢગલા કયાથી થાય ?
વિષયલાલુપી પ્રાણીમા સમભાવના અકુશ જ્ઞાની વિવેકી પ્રાણીમાં પ્રશમરસ જામી જાય છે વાત કરી દીધી – શમના અકુરા ઊગે નહિ તે
૩૧
૭–૮, સદ્ભાવનાનુ સ્થાન શુ છે અને તે પ્રાપ્ત કરવાનુ ફળ શુ થાય તે ખતાવ્યુ. હવે આ ગ્રંથમા આપવાની આર ભાવનાનેા નિર્દેશ કરી દે છે. અહીં બાર ભાવનાનાં નામ આપશે તે વાત સૂચક છે એ ચર્ચા આપણે ઉપાદ્ધાતમા કરશુ. આ બન્ને લેાકેામાં ખાર ભાવનાનાં નામેા આપ્યા છે. આ સસારની રખડપટ્ટીથી તુ છૂટી જ તે માટે નીચેની ખાર ભાવનાઓ ભાવ, આત્માની સાથે લાગેલા કર્મોથી અને તેથી થતાં ખ ધનેાથી કટાળા ઉત્પન્ન થયા હાય તે આ સદ્ વિચારણાએ કર અતિ સક્ષેપમા તે નીચે પ્રમાણે છે
-
૧ તારા સબધ, તારા સચૈાગા, તારી ચીન્ને નિત્ય તારી પાસે રહેવાની નથી, તારુ શરીર પણ હું મેશનુ તારુ નથી—અનિત્ય’
૨. તને વ્યાધિ થાય તેા પીડામા કાઈ ભાગ પડાવે તેમ નથી દુખમા કોઈ ટૂંકે આપી શકે તેમ નથી, તારે તારા જ આધાર છે-‘અશરણ’
૩. આખા સસારમા કરાા જે નાટક કરાવી રહ્યા છે અને આખા આ ભવપ્રપચ ચાલી રહ્યો છે તેની વિવેકપવતે ઊભા રહી વિચારણા કરવી તે-સંસાર’
૪. આ પ્રાણી–એના આત્મા એકલા જ છે, એવુ કેાઈ નથી, એ કેાઇના નથી, એ એના પેાતાના માલિક છે-એકત્વ
પ. આપણે। આત્મા સર્વાથી અન્ય છે—ભિન્ન છે, એનુ કાઈ સશુ નથી, એનુ શરીર પણ એનાથી અન્ય છે. આ સ્વપરભાવવિચારણા-અન્યત્વ’
૬. માંસ, રુધિર, મેદ, હાડકા, લેાહી અને ચામડીનુ ખનેલુ આ શરીર અપવિત્રતાની પાટલી છે, એના ઉપર મેાહ કરવા જેવુ નથી, એનેા ખરા ઉપયાગ કરી લેવા જેવુ છે-અશૌચ
७
જીવ મિથ્યાત્વથી, અત્રતીપણાથી, કષાયાથી અને મન-વચન-કાયાના ચેાગથી કર્મો ખાધે છે, ભારે થાય છે અને સસારમા રખડે છે-આશ્રવ
૮ ક્ષમાદિ દશ યતિધર્મી, આ પ્રવચનમાતા, ખાર ભાવના, બાવીશ પરિષહેા વગેરે દ્વારા આવતા કર્માને રાકી શકાય છે એ વિચારણા-સવર’