________________
૨૯
3. પારકા ધન કે ચીજને ઉપાડવા, તેની રજા વગર ચારી કરવી, ઘાટ ઘડવા-ચૌર્યાનુખ ધી. ૪. લાલને તાબે થઈ તૃષ્ણા વધારવી, પરિગ્રહ આશા-તૃષ્ણાના વિચારા કરવા તે-પરિગ્રહાનુખ ધી, આ આર્ત્ત-રૌદ્ર ધ્યાનનુ સ્વરૂપ વિસ્તારથી જૈન દૃષ્ટિએ યાગ’માં (પૃ ૧૩૧માં) આપ્યુ છે. આવા આર્ત્ત-રૌદ્રધ્યાનના પરિણામે–વિચારઘટનાએ–ચાલતી હેાય તે ખરેખર અગ્નિ જેવી છે. એ ભાવનાશીલ (ભાવુક) વિવેક–સદસદ્વિચાારૂપ સુદર મંદિરને મૂળમાંથી ખાળી નાખે છે. જ્યાં આર્ત્ત-રૌદ્રધ્યાન એના કાઈ પણ આકારમા મનમાં વર્તતુ હેાય ત્યા ભાવનાશીલ વિવેકરૂપ સૌદર્યના નાશ થઈ જાય છે.
જે મનમાં આન્ત-રૌદ્ર ધ્યાન એના એક પણ પ્રકારમાં વર્તતુ હાય છે ત્યાં વિવેકના નાશ થાય છે.
પ્રસ્તાવના
આ પ્રાણી વિષયમાં લેાલુપ છે. એને ઇન્દ્રિયાના વિષયામાં ખૂબ આનદ આવે છે, એના અનત ગુણવાળા આત્મા એટલે ખધા વિભાવદશામા પડી ગયા છે કે એને સ્રીસ ગ કે સુંદર ભાજન, નવનવ પદાર્થોંદન કે સુદર શ્રવણાદિકમાં રાગ થાય છે, તેમા એ મસ્ત થઈ જાય છે, તેમાં એ એકરૂપ થઈ જાય છે. આવા વિભાવદશામાં લપટી ગયેલા આત્માના મનને! વિચાર કરીએ તે! એ આર્ત્ત-રૌદ્ર ધ્યાનમા પડી જઈ એના મળતા અગ્નિમાં ભાન ભૂલી જાય છે, એને વિવેક નાશ પામે છે અને એ એમા એટલેા લુબ્ધ થઈ જાય છે કે એનામાં સમતા આવતી નથી. અરે ! વાત ત્યાં સુધી થાય છે કે એનામાં સમભાવના અંકુરા પણ ફૂટતા નથી. જ્યાં મૂળીઆને અંકુરો પણ ન ફૂટે ત્યાં ઝાડ ઊગવાની તે વાત શી કરવી ? અને નાના છેડ ઊગવાની પણ આશા કેમ રહે?
કોઈ પણ સાદો દાખલા લઈ એ મનમાં કાઈ ઉપર વૈર થયુ એટલે પછી શા શા વિચાર આવે ? કેવા કારસ્થાને સૂઝે ? કેવી ચાજનાએ ઘડાય? કેટલા ગેાટા વળે ?
અથવા માન મેળવવાની આશા થઈ પછી કેટલા ૪ ભેા કરવા પડે ? કેવા દેખાવા કરવા પડે? કેટલા ઢાંકપિછાડા કરવા પડે? કેટલા ગેાટા વાળવા પડે ?
દુનિયાદારીના એક દાખલેા લઈ એ આત્માના વિભાવરમણની એક સ્થિતિ પીએ. પછી જુએ તે એમા ગૂચવણુ, ગોટાળા, દભ, ધમાલના પાર નહિ રહે વિષયમાં રમવાની લાલુપતા હાય અને મન વિકારથી ભરેલુ હાય, વિવેક ખળી ગયેા હાય પછી એમા સમતા કયાંથી આવે ? કેમ આવે? કયે રસ્તે આવે ?
ધ્યાનમા રાખવાનુ છે કે આ સર્વ વાત વિદ્વાનાને પણ એકસરખી રીતે લાગુ પડે છે. એ ગમે તેટલુ ભણેલ હાય, એણે દ્રવ્યાનુયાગ કે ગણિતાનુયાગના ગ્રંથા વાચ્યા હોય, એણે જ્ઞાનવિજ્ઞાનના અભ્યાસ કર્યાં હાય, પણ જે તે વિષયમા આસક્ત હાય અને એના મનમા કાઈ પણુ મનેાવિકાર હાય તે એનામાં સમભાવને અકુર પણ ઊગતા નથી.
આ શમાકુર ઉગાડવા માટે પ્રયત્ન કરવા, એની દિશા સમજાવવી—એ આ ગ્રંથના ઉદ્દેશ છે. હવે એ શમાંકુર જગાડવા-ઉગાડવા માટે ભાવનાની જરૂર છે એ વાત તેા ઉપર ખતાવી દીધી