________________
ગાતસુધારસ
હવે એનો અ કુર–એનું બીજારોપણ થવોમાં ઘણું વાધા છે તે બતાવે છે. બધી વાતને સાર એ છે કે ગમે તેમ કરીને “સમભાવ પ્રાપ્ત કરવો જોઈએ આ જ ઝ થના લેખક ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય પુણ્યપ્રકાશના સ્તવનમાં કહે છે કે –
સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુણ્યના કામ; છાર ઉપર તે લીપણું, ઝાખર ચિત્રામ;
ધનધન તે દિન માહ. એમના સમકાલીન ઉપાધ્યાય શ્રીઅદ્યશવિજયજી મહારાજ ફોધની સક્ઝાયમાં
*ઉપશમ સાર છે પ્રવચને, સુજસ વચન એ પ્રમાણે રે, એ સમ અથવા શમ શું છે એનો ખુલાસો પણ સમાષ્ટકમાં શ્રીમદ્યશવિજયજી આપે છેતેઓ કહે છે –
विकल्पविषयोत्तीर्ण', स्वभावालम्बनः सदा ।
ज्ञानस्य परिपाको यः, स शमः परिकीर्तितः ॥ “વિકપના વિષયથી ઊતરી ગયેલ અને સ્વભાવના અવલબનને ગ્રહણ કરનાર જે જ્ઞાનને પરિપાક તે શમ કહેવાય છે ?
મતલબ, સમભાવ વગર સર્વ કિયા વસ્તુત નકામી થાય છે કચરા ઉપર લી પણ જેવી થાય છે યુદ્ધ કરેલી ન હોય તેવી ભી ત ઉપર ચિત્રામણ જેવી થાય છે, એ સમ છે એટલે એમાં કોઈ જાતના વિષે થતા નથી આત્મા એના મૂળ સ્વભાવનું અવલબન કરે છે. ભણયાગયાનુ–સર્વ જ્ઞાનપ્રાપ્તિનુ ફળ છે અને આખા જૈન શાસનનો સાર છે. કઈ પણ પ્રકારના વિકારરહિત અને એકસરખા પરિણામ થાય તેને “સમ” અથવા “શમ” કહેવામાં આવે છે.
હવે મનને વિચાર કરીએ તો સાસાકિ પ્રાણીઓના મનમાં આર્ત અને રૌદ્ર ધ્યાન ચાલ્યા કરે છે બહુ સક્ષેપમાં કહીએ તો તે બન્ને ધ્યાન અપધ્યાન છે અને તે નીચે પ્રમાણે વ્યક્ત થાય છે. આત્તિ ધ્યાનના ચાર પ્રકાર – ૧ ગમે તેવી વહાલી ચીજોનો નાશ થાય તે પછી અથવા પહેલા તેનું ચિતવન–ઈષ્ટનાશ ૨. નમે તેવી વસ્તુ કે માણસોના સાગ–ભૂતકે ભાવીના ચિતવન-ચિતા–“અનિષ્ટસંયોગ કુ વ્યાવિ થઈ ગયો હોચ તેની ચિતા, દવા, વ્યાધિ થવાની કલ્પના, મરણભય
ગપ્રતિકાર? ૪. મારું શું થશે ? હું એના ઉપર ગુજારે કરીશ? દુ ખ આવશે તો શું થશે ? “નિદાન
કરણ–આગામીચિંતા. રૌદ્રધ્યાનના ચાર પ્રકાર – ૧ અન્ય જીવને મારી નાખવાના, દુખ દેવાના, કર્થના કરવા-કરાવવાના વિચાર–હિસાનુબ ધી. ૨ જૂઠું બોલવું, છેતરપિંડી કરવી, ખોટો આરોપ મૂકો વગેરે વિચાર–મૃપાનુબ ધી.