________________
શાંતસુધારસ છ દેનું પુનરાવર્તન કરી ગયા પછી એ કાન સાથે અથડાયા જ કરશે, અંદર ગાન ઉત્પન્ન કરશે અને ભૂલવા પ્રયત્ન કરવા છતા પણ સમરણમાં ચૂંટી જશે આનુ નામ “શ્રુતપવન” કહેવાય.
(૨) એમા બીજે પણ ભાવ છે એ શ્રત એટલે સાભળી હોય તે સાંભળનારને પવિત્ર કરે છે. કાન અને કાનનો ધણી એક જ છે, છતા કાનને પવિત્ર કરવા એ જુદી વાત છે, સાભળનારને પવિત્ર કરે એ જુદી વાત છે, તે વિચાર કરવાથી સમજી શકાશે.
(૩) શ્રત એટલે જ્ઞાન તીર્થાધિરાજે કહેલું અને ગણધરોએ ગુ થેલુ આખુ અનુગનુ શાસ્ત્ર જૈન શાસ્ત્રમાં એને “શ્રુતજ્ઞાન કહેવામા આવે છે ને થતજ્ઞાનથી આ બારે ભાવના પવિત્ર થયેલી છે. ટૂંકમાં કહીએ તો એ કોઈએ પોતાની કલ્પનાથી ઊભી કરેલી–જેડી કાઢેલી વાત નથી, પણ શ્રતનો વિષય થયેલી છે અને સિદ્ધ વસ્તુઓમાંથી સિદ્ધહસ્તદ્વારા સાંભળીને નોધાઈ ચૂકેલી છે
(૪) અથવા કેઈનું જ્ઞાન બરાબર ન હોય તો તેને બરાબર કરી આપનાર, તેનામાં વિવેક ઉત્પન્ન કરનાર અને તેના ઉપરચેટીઆ કૃતજ્ઞાનને યથાર્થ શ્રત કરી પવિત્ર કરનાર હાઈ એ જાતે પરમ પવિત્ર છે. જ્ઞાન અને અજ્ઞાનનો ફેર અહીં સ્પષ્ટ માલૂમ પડે છે. આવા અનેક અર્થ નીકળી શકે એવો એ શબ્દ છે. ભાવ સમજાય તેવું છે
આવી શ્રતને પવિત્ર કરનારી બાર ભાવનાઓ મનમાં ધારણ કરો એમ લેખક મહાત્મા કહે છે. ઉપરના (ત્રીજા) શ્લોકમાં ભાવનાને સાંભળવાની સૂચના કરી. આ (ચાથા) લોકમાં મનમાં ધારણ કરવાની વાત કરી વાત એ છે કે માત્ર સાભળવાથી લાભ તો થશે, પણ ખરો લાભ તે એને મનમાં ઊડી ઉતારી, એને જીરવવાથી થાય તેમ છે. ભાવના જીરવાય કેમ? એની કળા પણ આ ગ્રંથ વાચવાથી અને એમાં ઊડા ઊતરવાથી સાપડશે
આવી ભાવનાઓને મનમાં ધારણ કરવાથી લાભ શ? અને એનું પરિણામ શું ? એ વાત હવે લેખકશ્રી પોતે જ કહે છે
આ સ સાર-અરણ્ય જેનુ વર્ણન પ્રથમ શ્લોકમાં કરવામાં આવ્યું તેમાં અનેક જાળાંઝાખરા વગેરે છે, પર તુ એમા કપલડીઓ પણ છે એ શોધવી પડે તેમ છે પણ શેાધનારને જરૂર મળે તેમ છે અને સમતા કલ્પવેલડી તો એવી છે કે એક વખત શોધ કરવાથી એ મળી જાય તો પછી તેની પાસેથી સમતા-શમ–સ વેગ વગેરે અનેક ફળ મળી શકે તેમ છે. કલ્પવૃક્ષનો એવો સ્વભાવ છે કે એ માગનારને માગ્યા ફળ આપે સમતાલતા પાસેથી તે ચારિત્રરાજના પરિવારના અનેક ફળ મળે તેમ છે એના ફળનું વર્ણન ઉપમિતિ-ભવપ્રપંચા-સ્થાના પ્રસ્તાવમા વિસ્તારથી કર્યું છે એ સમતા-કલ્પવેલડીના ફળ પ્રાપ્ત કરવા માટે એ વેલડીને ઉગાડવી જોઈએ અને ઉગાડવા પહેલા એને ઓળખવી જોઈએ.
એ સમતાલતામાં અસાધારણ શક્તિ છે. એ કહેવાય છે તે ઠડી-શાંત, કારણ કે સમતાના વાતાવરણમાં શાતિ હોય છે, પણ એની ગતિ અદ્ભુત છે એને અ ગ્રેજી ભાષામાં