________________
શાંતરસુધારમ
અહીં “મારે આ ગ્રંથ સાભળે” એમ કહેવાનો હેતુ જિજ્ઞાસા જાગૃત કરવાનો છે. મેં આ ગ્રંથમાં શાતસુધાનો રસ ઠાસીઠાસીને ભર્યો છે અને એ જેવો “મે જાણો કે અનુભવ્યા તે તમારે માટે અહી સ ગ્રહી રાખે છે.
આ વાક્યમાં કઈ જાતનું અભિમાન નથી. જેવી ભાવના સિદ્ધિ ગણીને થઈ હતી કે જ્ઞાન, દર્શન, ચારિત્ર-વિમળાલક જન, તપ્રીતિકર પાણી અને પરમાન ખૂબ આપવું, પોતાને ભવિષ્યમાં મળ્યા કરે તે માટે આપવુ. આપેલ મળે છે એ ન્યાયે વિશિષ્ટ સ્વાર્થ સાધવા આપવું, એ જ દશામા વતી શ્રી વિનયવિજય ઉપાધ્યાય કહે છે કે તમે આ મારો ગ્રથ સાભળો તમે એ બરાબર સાભળશો તે તમારા સ્થળ સતાપ નાશ પામી જશે અને તમને અજરામર મુખ અન તકાળ માટે અવ્યાબાધપણે નિરંતરને માટે મળશે
ખરી રીતે તે આવા ગ્રંથ સાભળવા માત્રથી પ્રાણનો ઉદ્ધાર થઈ જતો નથી, પણ ઉદ્ધારની દિશાએ તેને દોરવાનો ઉપાય તો એ જ છે આ પ્રાણી જો આવુ આવુ સાભળતો થાય અને જરા અ દર ઊંડો ઊતરે તો પછી એનો માર્ગ અને જડી આવે આ વાત માત્ર માર્ગ ઉપર લઈ આવવા ખાતર કહી છે પ્રાણી માર્ગ ઉપર આવે તો પછી એને અનેક રસ્તા ઉઘાડા છે અને એ એને શોધી લઈ શકે તેમ છે. ભાવનાઓનું બળ એવું છે કે એક વાર જાગી તો પછી અંદર ઊંડા ઉતારી દે અને પ્રાણી વિવેક પ્રાપ્ત કરી લે તો પછી સમજુ માટે જરા પણ ચિંતા રહે નહિ માત્ર એ “હ બગ ધારી દૂર નાસતો ન ફરે તેટલા પૂરતી આ સાભળવાની પ્રેરણા છે અને આ આશય એમા રમણ કરાવવાને છે
૪ ગ્ર થર્ના હજુ પણ પોતાની પ્રાર્થના આગળ વધારે છે બહુ સારા શબ્દોમાં સુંદર રીતે પ્રેરણા કરે છે ઉપરના લોકોમાં પ્રાણીને બુદ્ધિમાન કો બુદ્ધિથી પ્રાણીને વિવેક આવે છે, પણ તે તેને સદુપયોગ કરે તે. અહી એ સુ દર બુદ્ધિવાળાના મનના વિચારે પણ સુંદર હોય છે, તેને ઉદેશીને કહે છે. પ્રાણીને સબોધન કરતા તેને “સુદર ચિત્તવાળાસુંદર ચિત્તમ દિરના માલિક ” એવા મધુર શબ્દ બોલાવે છે આ પ્રાણી અત્યારે તો સંસારમાં રખડતો ફરે છે અને બુદ્ધિનો દુરુપયોગ કરે છે, છતા થર્તાનો આશય એને રસ્તે લાવવાને છે, તેથી એ તુચ્છ શબ્દોમાં આમ ત્રણ કરતા નથી, એ એને નરકાધિકારી કે ભ્રમિત ચિત્તાવાળા કે વિષયવિધ્યામાં રમનારા કીડા કહીને બોલાવતા નથી, પણ એને મધુર ભાષામાં કહે છે કે તમે સુદર મમ દિરના માલિક છો, તમે સારાસાર સમજી શકો એટલી બુદ્ધિશક્તિના સ્વામી છો, તમે પોપકાર–સદાચાર–નીતિમાગે તમારા વિચારે દોરવી શકે એટલી તમારી બુદ્ધિ છે અને એવા વિચારો તમે કરી શકે તેમ છો તમે એવા નિર્મળ મનના માલિક છો અને ધારે તો બુદ્ધિનો સારો ઉપયોગ કરી શકે તેવા છો તેથી જ તમને આમ ત્રણ કરી, વિજ્ઞપ્તિ કરી. પ્રાર્થના કરી આ અનુભવસિદ્ધ, સાચા સાદા અને તમારા પિતાના માર્ગ પર આવવા તમને પ્રાર્થના કરવામાં આવે છે . પ્રાચીન મહાન લેખકે તુચ્છ ભાષામાં આમત્રણ કરવાની રીત પસંદ કરતા નહોતા વાચનાર કે સાંભળનાર પ્રથમ દૃષ્ટિએ વિરુદ્ધ પડી જાય અને ગ્રથમા આગળ ન વધે તો