________________
ગાંતધાર્મ ભાગવીએ એમા પણ સુખ શુ ? અને ભ્રમરની જેમ ગમે ત્યા રખડીએ એવા ચારીના ધધામાં પણ આન શે ? આ પ્રાણી ખરા સુખને એળખતા નથી અને સમજ્યા વગર સુખના આભાસ પછવાડે દાવા કરે છે, વાસ્તવિક સુખ તે આત્મિક આનદમા છે. એ ચિરસ્થાયી છે અને પછવાડે કચવાટ વગરનુ છે. એ સુખ શાતરસ વગર નામમાત્ર પશુ મળતુ નથી. આવુ ખરુ સુખ મેળવવાના ઉપાય હવે વિચારીએ.
સુખ મેળવવા માટે કેાઈ ગજમાર્ગ સાપડે તે મજા આવે એ સુખ ભાવનાથી સાપડે છે એમ જેતે અતુલ્ય સુખ મળ્યુ છે તે અનુભવથી કહે છે. આપણે કઈ વસ્તુ પ્રાપ્ત કરવી હાય તા તેના મૂળા શેાધવા પડે છે ત્યારે આ ભાવના તે શી ચીજ છે ? તે ખરાખર સમજવુ ઘટે. માળ્યત્તે ત્તિ માવના “સ સાર ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે મનમા વાવાર જેનુ સ્મરણ કરવામા આવે અને તે દ્વારા આ સસારખ ધનથી આત્માને મુક્ત કરવામાં આવે અથવા આત્માને મેાક્ષ સન્મુખ કરવામા આવે તે ભાવના
સમજણ અને જ્ઞાન વગર કાઈ પણ ક્રિયા એના વાસ્તવિક આકારમાં થઈ શકતી નથી, આપણે કેણુ છીએ ? કયા છીએ? અને શા માટે છીએ ? અને આ આખા નાટકને ખો અર્થ શું છે? એ ખરાખર વિચારવાનુ ક્ષેત્ર ભાવના છે. આપણે પ્રવેશકમા જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે તેને જવાખ ભાવના આપે છે એ ભાવનાને ખરાખર વિચારવાનુ કારણ એ છે કે એ દ્વારા આપણે સામે જોવાને બદલે અદ૨ દ્વેતા શીખીએ છીએ અન્યથા આપણને કાઈ પીડા કરે તે આપણે તેના ઉપર ચીડાઇએ છીએ. એવી રીતે દરેક ખાખતમા ઉપર ઉપરના ખ્યાલ કરવાની જ આપણને ટેવ છે.
આ ટેવ ભાવનાથી મટે છે ભાવના આપણને અદર શ્વેતા શીખવે છે. વસ્તુને બદલે વસ્તુના કારણ તરફે આપણુને લઈ જાય છે. કૂતરાને લાકડી પડે એટલે એ લાકડીને કરડવા દાડે છે, એ તેનુ અજ્ઞાન છે લાકડી કયા ગુન્હાને ખદલે પડી તે શેાધવાનુ તેને મન જ થતુ નથી માહરાજાએ પણ આ જગતમા એવુ અજ્ઞાન ફેલાવ્યુ છે કે આપણી દશા તેણે લાકડીને કરડવા દેાડનાર કૃતરા જેવી જ કરી નાખી છે જ્યારે આ ગ્રંથમા કહેવાની ભાવના ઉપર વાવાર સ્મરણ–ચિતવન થશે અને વસ્તુ તેમ જ સબધે ખરાખર એળખવા પ્રયત્ન થશે ત્યારે ાનવૃત્તિ અટકશે શાતરસની જમાવટ ખરાખર કરવા માટે આ વૈરાગ્યને ઉત્પન્ન કરનાર અને આત્માને મેાક્ષ પમાડનાર ભાવનાએ ભાવવી ઘટે
"
ભાવના વગર વિદ્વાન માણસના મનમા પણ શાતરસ જાગતા નથી, ઊઠતા નથી અને જામતા નથી અને શાતરસ વગર જરા પણુ સુખ નથી, તેથી જેને દુનિયાદારીના શૃગાર, હાસ્ય, વીરરસ કરતા પણુ બહુ આગળ લઈ જનાર શાંતરસનું મહત્ત્વ સમજાયુ હેાય તેને માટે ભાવના ખહુ અગત્યની ચીજ છે એ ભાવનાઓ વગર વિદ્વાન પણ સસારમા રખડી પડે છે, એ વગર ભણેલા માણસે પણ સ`સારમા આટા માર્યા કરે છે અને એના શાતરસને મહિમા એના મગજમા કે વિચારભૂમિકામા આવતા નથી.
વાર