________________
૨૦
શાંતસુધાÁ
નમસ્કાર કરવામા આવે છે અથવા ગ્રથમા કયા વિષય છે તેના પ્રસ્તાવ કરવામા આવે છે આ પ્રાચીન આર્ય પદ્ધતિ સધા પૂર્વકાળના ગ્રંથેામા સ્વીકારાયેલી જોવામાં આવે છે
ગ્રંથકાર શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયે આ ત્રણે ખાખતાને સમાવેશ આ પ્રથમના શ્લેાકમા કર્યાં જણાય છે ‘તમારુ રક્ષણ કરે' એમ કહીને તેએશ્રીએ હૃદયપૂર્વક આશીર્વાદ મહાપુરુષ તીર્થાધિરાજને નામે આપ્યા છે. આ આશીર્વાદ થયા.
તીર્થાધિરાજને ‘કારુણ્યપુણ્ય આત્મા' કરુણાભાવથી પવિત્ર થયેલ આત્માવાળા ખતાવીને અને તેઓશ્રીએ કરેલા વાણીના પ્રસાર રમ્ય છે, આનદ ઉત્પન્ન કરનાર છે, સાભળતા વિનાદ કરાવે તેવા છે અને કાન અને મનને રસમા તરમેળ કરે તેવા છે એ દ્વારા તીર્થાધિરાજને એમણે હૃદયપૂર્વક નમસ્કાર કર્યા છે અને વસ્તુનિર્દેશ તેમણે ‘સુધારસકિર' શબ્દથી કર્યાં જણાય છે. આ ગ્રંથમા શાતસુધા – શમઅમૃત ભર્યાં છે. એનુ નામ શાતસુધારસ છે અને એ વિષય આ ગ્રંથમા આવનાર છે એનેા અત્ર દિગ્દર્શન પૂરતા નિર્દેશ કર્યા છે. આ પ્રસ્તાવનામા એ હકીકત-વસ્તુનિર્દેશ હજુ વધારે કરવાના છે, અત્ર તે માત્ર તેને સુચવેલ જ હાય તેમ જણાય છે. આવી સુદર રીતે ધની શરૂઆત કરવામા આવી છે ભવાટવીની વિષમતા ખરાખર લાગુ પડતા ચાર વિશેષણેાથી ખતાવી તેમા ભૂલા પડેલાને ઠેકાણે લાવનારનુ અદ્ભુત, ટૂંકુ, મુદ્દાસરનુ વન કરી એમની અમૃતસરખી વાણીની પ્રળ સા કરતા અને એને પાલનસ્વભાવ ખતાવતા એમણે વિષયનંદ શ કરી દીધા છે અને સાથે જણાવી દીધુ છે કે પાતે જે ‘શાતસુધારસ’ ગ્રંથની રચના કરે છે તે અસાધારણ આત્મબળવાળા અને કરુણારસના ભ યાર શ્રી તીરાજની અમૃત વાણીને અનુસરે છે અને જે વાણીનેા પરમાત્માએ વિસ્તાર કર્યો છે એ જ વાણીને અનુસરી પાતે પશુ એના ભાવને ખતાવશે. એ સુધારસ–અમૃતરસ કેવી ભૂમિકા ઉપર જામે-જાગે તે હવે બતાવે છે
૨ આ ગ્રંથનુ નામ શાંતસુધારસ’ શાતઞનુ રસત્વ સાહિત્યમા મહાપ્રયામે સિદ્ધ થયુ. એ રસ કાઈ સાધાચ્છુ મતની ચીજ નથી, એ પ્રાપ્ત કરવા એ કાઈ બચ્ચાના ખેલ નથી, એ કાર્ડ હામજી-લામજીના કામ નથી. એ શાતરસ જાગે કેવી રીતે? કાને નમે ? અને ત્યારે તમે ? એ વાત થચકર્તા પોતે જ કહે છે. એને ગ્રંથના વિષય પ્રતિપાદન કરવા છે એટલે એની સાથેના સવ સ ખ વ તેને ખતાવવા જ રહ્યો. અહુ ભવ્ય રીતે એ પાતાની હકીકન રજૂ કરે છે. તેની પ્રતિપાદનરાલી પણ ખરેખર વિચારવા યાગ્ય છે
આ આખા સસાર મેાહ અને વિષાદે ઉત્પન્ન કરેલા ઝેરથી આકુળવ્યાકુળ થઈ ગયેલે છે. કૉવ, માન, માયા, લાભ, હાસ્ય, શાક, કામભાગ વગેરે મનેાવિકારાને પરિણામે પ્રાણીની નિર્ણયશક્તિમાં જે ઉલટભાવ આવે છે અથવા તા નિય-શક્તિ મુક્તિ થઈ જાય છે તે માન્ય-અજ્ઞાનજન્ય છે આ માહ'નુ સામ્રાજ્ય આખા જગત પર ચાલે છે બુદ્ધિ અને નિય ગતિમાં ભેદ પાડવા એ માહનું કાર્ય છે ‘હુ અને મારુ' એ એને મંત્ર છે ‘ વિષાદ ’ પણ મેઝને પરિણામે જ આવે છે. માદા પડીએ ત્યારે ખૂબ વિષાદ થાય છે અને જાણે ફાઈ