________________
૧૬
શાંતસુધારસ ભવાટવીમાં ભૂલા પડેલાને ખરેખર આન દ ઉપજાવે અને તેમને હંમેશને માટે સર્વોત્કૃષ્ટ સ્થાનકે પહોચાડે તેવી સુ દર પરિસ્થિતિ આ થઈ. આવી વાણી જે કાઈની હોય તે ખરેખર તે વ ઘ છે અને આ દપ્રદ છે. આવી વાણીનો પ્રસાદ જ એ અપ્રતિહત છે કે એનું વર્ણન કરવું મુશ્કેલ છે. સર્વ રખડપટ્ટો અટકાવનાર આવી વાણી તમારું રક્ષણ કરે!
આ સ સાર એ ખરેખર અટવી છે. હિદમાં ગાઢ જંગલો પૂવે ઘણા હતાં ને માઈલ સુધી એટલા લાબા હતા કે એક વાર જે મુસાફર એમાં ભૂલો પડે તો એનો પત્તો લાગે નહિ એ અદર ને અ દર રખડયા કરે-ભમ્યા કરે એની ગાઢ ઝાડી અને આ દર રહેલા ભય કર પ્રાણીઓને એ અનેક રીતે શિકાર બને અને હેરાન–હેરાન થઈ જાય. અત્યારે બહુ થોડા જ ગલો રહ્યા છે, તેમાં પણ દરેકમાં રસ્તા બનાવ્યા છે, છતા અટવીની ગાઢતા અત્યારે પણ મુ ઝવે તેવી હોય છે જર્મની અને અમેરિકામાં ઘણા મેટા જ ગલો હાલ પણ મેજુદ છે.
આ સસારને અટવી સાથે બરાબર સરખાવી શકાય તેમ છે 2 થર્તાએ ચાર વિશેષ મૂક્યા છે તે સાર્થક છે અને સમજવા ગ્ય છે આપણે તે સ ક્ષેપથી જોઈ લઈએ. “નિરંધ: આ સ સાર–અટવીમાથી બહાર નીકળવાનો માર્ગ જડે તેમ નથી એ એવી મોટી વિશાળ અટવી છે કે અદર અદર આટા માર્યા જ કરે, પણ એમાંથી નીકળવાનો માર્ગ જ જડે નહિ. “ધ” એટલે બહાર નીકળવાનો માર્ગ
પરિગલત પચાવા રે વળી એ સ સાર-અટવીને પાચ પાચ પ્રકારના આશ્રવરૂપ વાદળા નિર તર વરસ્યા કરે છે પાચ આવો એટલે આત્માની સાથે કમને ગ્રહણ કરવાનુ કાર્ય કરનાર પ્રસ ગે એ કર્મને આવવાના નળે છે અથવા પરનાળીઆ છે જેમ કૃવામાથી કાઢેલ જળ નીક અથવા પરનાળ કે નળ મારફત ખેતરમાં આવે છે તેમ આત્મક્ષેત્રમાં આ આવો દ્વારા કર્મો આવે છે એ આશ્રવ બહુ આકરા અને સમજી રાખવા જેવા છે. એના મુખ્ય પાચ પ્રકાર છે અને ઉપભેદ ૪૨ છે. એને વિસ્તાર સાતમી ભાવનામાં આગળ ઉપર થશે ૪૨ ભેદ અત્ર ટૂંકામાં કહીએ તો (૧) પાચ મિથ્યાત્વ એટલે અજ્ઞાન (૨) પાંચ
અવિરતિ એટલે ત્યાગભાવને અભાવ (૩) ચાર કષાય એટલે ક્રોધ, માન, માયા, લોભ (૪) ત્રણ “ગ” એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ અને (૫) ૨૫ “ક્રિયા' એટલે શારીરિક વગેરે પ્રવૃત્તિ કરતી વખત થતા દોષો આ પાંચ પ્રકારના આશ સ સારઅટવી માથે નિર તર લટકી રહેલા છે. એ ખરેખર વાદળાનુ કાર્ય જ કરે છે વાદળાના કાર્ય બે છે વરસવુ અને પ્રકાશને અટકાવવો આ આખો વખત આ બે કાર્ય બરાબર બજાવે છે એ આત્મભૂમિકા ઉપર વરસ્યા જ કરે છે અને વરસીને ભવાટવીને લીલીછમ રાખે છે અને આત્માને કર્મવડે ભારે બનાવે છે. એ એના ભાવને બરાબર ભજવે છે અને આત્મતિના પ્રકાશ ઉપર એ અધિકારની છાયા નાખે છે એ એનું કાર્ય કેવી રીતે કરે છે તે આપણે
૧. આશ્રવતત્વમા પાચ પ્રકારના મિયાવને બલે પાચ ઈદિ કહેલ છે અને કર્મબંધના હેતુમાં પાચ મિથ્યાત્વ લીધેલ છે