________________
પ્રસ્તાવના
( પ્રથમના શ્લોકાના વિસ્તરા )
૧. એક મહાન જગલ છે ગાઢ અરણ્ય છે. ભય કર વન છે એમા ઝાડીને પાર નથી. નિરતર લીલેાતરી ઊગતી જાય છે અને નાશ પામતી જાય છે. એ એટલુ વિશાળ છે કે એનેા પાર આવતા નથી, એના છેડા દેખાતા નથી, એમાથી મહાર નીકળવાના રસ્તા જડતા નથી. એમા વૃક્ષ, લતા અને ાડવાએ એવા આડાઅવળા ચાતરફ વીટળાઈ અંદર અંદર ગૂંચવાઈ ગયા છે કે એ દરેક જગ્યાએ ઘણુ ગહન ઊંડુ દેખાય છે જ્યા જેઈએ ત્યા ઊંડાણુ, આડી અને અચેાક્કસ રીતે વધતી અને વધતી લીલેાતરી દેખાય છે. માથે સખત વાદળા ચઢયા છે, મેઘાડંબર ગાજી રહ્યો છે, પ્રકાશને અટકાવી રહ્યો છે અને વાદળામાથી અવારનવાર વરસાદ વરસી રહ્યો છે. કાઈ કાઈ વાર છાટા પડે છે, કેાઈ કાઈ વાર મુશળધાર વરસાદ પડે છે, કાઈ કોઈ વાર ઝડીના વરસાદ પડે છે, આખા જગલમા ભય કર અધકાર વ્યાપી રહ્યો છે, રસ્તા પણ દેખાય નહિ એવુ તિમિર ચાતરફ પ્રસરી રહ્યુ છે અને અદરની દોડાદોડમા કથા જવુ અને ઈ બાજુએ ચાલવુ તેની કાઈ કળ પડતી નથી.
- આવા ગાઢ જગલમા આ પ્રાણી ભૂલેા પડ્યો છે. તેના જેવા અનેક પ્રાણીએ ચારે તરફ રખડે છે. એ કયાં જાય છે ? – એનુ એમને ભાન નથી એ શા માટે રખડે છે ? – એના એને ખ્યાલ નથી. એ અધકારમા અહીથી ત્યા અને ત્યાથી ખીજે એમ રખડવા કરે છે, નવા નવા રૂપે! ધારણ કરી નાટકો કરે છે અને સાચુ સુખ શુ છે અને કથા છે તેનેા વિચાર કર્યા વગર ક્વચિત્ માન્યતાના સુખમા અને માટે ભાગે રખડપટ્ટીના ત્રાસમા નવા નવા વેશ લઈ આટા માર્યા કરે છે. એને દિશાનુ ભાન નથી, એ કયા છે તે સમજતા નથી અને એને નીકળવાના રરતા સૂઝતા નથી – જયતે। નથી અને ક્વચિત્ કેાઈ વિરલને એવા મા જડે તેને તેએ ગાંડા કે ખાવરા ગણી એની વાત તરફ ધ્યાન આપતા નથી.
',
૬ આવા જ ગલમાં ભૂલા પડેલા અને કેાઈ જાતના ધેારણ વગર ચારે તરફ દોડાદોડ કરનારા પ્રાણીઓને તેઓની દાડાદાડી મટાડનાર કાઈ પુણ્યાત્મા માદક થાય છે એ એની અનુપમ વાણી વડે રખડપટ્ટી અટકાવવાના રસ્તા ખતાવે છે એવા મહાપુરુષને પ્રથમ કણ્ણા આવે છે એમને મનમા એમ થાય છે કે આ બિચારા મહાજગલમા ખરેખર ભૂલા પડેલા' છે અને હેતુ કે સાધ્ય વગર નકામા રખડ્યા કરે છે આવા પ્રાણીઓ ઉપર સાચી ચા લાવી એ કરુણારસના ભડાર મહાપુરુષે અમૃત જેવી વાણી વડે એ રખડપટ્ટા અટકે એવા ઉપાયા બહુ પ્રેમભાવે ખતાવે છે અને તેમ કરવાના તેમના ઉદ્દેશ ભટકનારાની ભટકામણ અટકે અને તેના અચળ સ્થાનમા સ્થિર વાસ થાય એ જ હાય છે.
21