________________
પ્રવેશક
વાત આ ગ્રંથમાં આવવાની છે ત્યારે પ્રસ્તુત હકીકત કહેવાશે. અશુભ ભાવનાઓને પણ ઓળખવાની જરૂર છે તેના પાચ પ્રકાર છે –
(૧) કાંદપી ભાવના સ્ત્રી-વિષયભોગ માટે વિચારણા અને પ્રવૃત્તિઓ, કે s, (૨) કટિબપી ભાવના ક્લેશ કરાવે તેવી, ખટપટ કરાવનારી, રાજનીતિ, ધમાલ
-: ફાનની હકીકત (૩) આભિગિકી ભાવના યુદ્ધ-લડાઈ કરાવે તેવી ખટપટ તૈયારી, ધમાધમ અને
૧, વાતાવરણ. - '!” (૪) દનવી ભાવના આસુરી ભાવના મોહ-મદ-મત્સરાદિ મનોવિકારના ખ્યાલો. (૫) સમ્મોહી ભાવના - રાગ-દેપને વધારનારી, પિપનારી, કુટુંબ-ધનમા મમત્વ
કરાવનારી હકીકત આ પાચે પ્રકારની ભાવનાઓ તજવા યોગ્ય છે એ વાત પણ એટલી જ ઉપયોગી હાઈ ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે શુભ ભાવનાને સમજતા આ અશુભ ભાવનાઓ પણ સમજવી પડશે. વસ્તુવિવેક કરતા તે બરાબર સમજાઈ જશે.
આ ગ્રંથમાં કહેલ બાર ભાવનાને “અનુપ્રેક્ષા” (ભાવના) કહેવામાં આવે છે એ “અનુપ્રેક્ષા શબ્દનો અર્થ જ આત્માવલોકન થાય છે નો અર્થ જેવુ એમ થાય છે અને તેની સાથે મનું અને પ્ર ઉપસર્ગ મળી એને વધારે મજબૂત અને ચારે તરફ જેનાર બનાવે છે. એ ઉપરાંત એક બીજી હકીક્ત એ છે કે સર્વ ભાવનાઓ ધ્યાનના વિશાળ યૌગિક વિષયની પૂર્વગામિની અને ધ્યાનમાં સ્થિર રાખનાર પણ છેધ્યાનનો વિષય ઘણો વિશાળ છે અને તે યોગગ્ર મા ખૂબ ચર્ચાયેલો છે. એ ધ્યાનના વિષયને આપણે અહીં ચચી ન શકીએ, કારણ કે તે વિષય વિસ્તીર્ણ છે અને અવ અપ્રસ્તુત છે એ ધ્યાનની હેતુભૂત ચાર ભાવનાઓ યોગી પુરુષોએ બતાવી છે. એ અનુક્રમે મિત્રી, પ્રમોદ, કાર્ય અને માધ્યશ્ય છે બાર અનુપ્રેક્ષા(ભાવનાઓ પછી આ ચાર ભાવનાઓ પણ બતાવવામાં આવશે અને રોગપ્રગતિમાં તેમના સ્થાનને પણ ખ્યાલ કરવામાં આવશે
મતલબ આપણા વિચારોની સ્પષ્ટતા કરવા, આપણે ક્યા છીએ તે સમજવા, આપણા સબંધો અને આપણા ભાવોનું પૃથક્કરણ કરવા આ અનુપ્રેક્ષા અને ધ્યાનહેતુભૂત ભાવનાઓને ઘણું અગત્યનું સ્થાન છે અને અત્યારના અતિ પ્રવૃત્તિમય જીવનમાં તે ખાસ સ્થાન છે આપણે કઈ જાતનો ઊ ડે વિચાર કર્યા વગર દોડ્યા જ કરીએ છીએ અને શું કરીએ છીએ તેનો ખ્યાલ થાય છે. પહેલાં તે પ્રમોદમાં પડી જઈએ છીએ આપણને સ્વપ્નો પણ દોડાદોડીના જ આવે છે અને પાછા જાગીએ છીએ એટલે વળી દોડાદોડીમાં પડી જઈએ છીએ પથારીમાંથી નીચે પગ મૂકીએ ત્યાં દરરોજનું છાપુ પડયું હોય, ત્યા આત્મારામ કે શાંતિનો વિચાર ક્યાથી આવે ?