________________
ગાંધામ
કરવાની રીત છેડી દઈએ. ઉપરછલા ખ્યાલને તિલાંજલિ આપીએ ત્યારે આપણે ન જાય કે ન કાપ્યા હોય તેવા પરિણામે તરફ દોરવાઈ જઈએ છીએ. પછી આપને આપણી વસ્તુનું, આપણું સ્થાનનુ, આપણી સ્થિતિનું, આપણી ટૂંકી સમજનું ભાન થાય છે, પ એ સર્વ પરિસ્થિતિ નિપજવવા માટે આપણે ખૂળ અદર ઊતરવું ઘટે છે. એને પશ્ચિમે કઈ દશા પ્રાપ્ત થાય છે તે વિચારવાનું ધ્યાન વિભાગમાં આવે. આપને આવ્યા તે વિવેક કરતા શીખીએ, અવલોકન કરતા શીખીએ. ઊંડા ઊતરતા શીખી અને તે દ્વારા જે વિચારે
વે અને જે નિર્ણ થાય તેને આ ગ્રહી રાખીએ એ થશે એટલે આગળ વધવાના માર્ગ આપણને મળી આવશે, સુઝી જશે અથવા તે આપો શોધી શકીએ એવી સ્થિતિમાં મુકાઈ જશુ
આવા પ્રકારનુ ભાવનાનું ક્ષેત્ર છે એના પરિણામે આત્મા કઈ સ્થિતિમાં મુકાય છે તે આપણે આગળ જેથુ અને છેવટે તેનો પણ વિચાર કરશુ અને સામાન્ય અવલોકન કરી જશું.
શાતરસને રસ કહી શકાય કે નહિ એ ખૂબ ચર્ચવા જેવું છે, પણ એની ચર્ચામાં સાહિત્યના એક અગત્યના વિષયની અને વ્યાખ્યાઓની ધજ્ઞાનિક નજરે ચર્ચા કરવાની હોઈ સર્વને તેમાં રસ પડે કે નહિ એ જરા ગુચવણવાળી બાબત છે અને ગ્રથના પ્રવેશમાં બિનજરૂરી છે. આ ગ્રંથની છેવટે પરિશિષ્ટમા એ વિષય સાહિત્યની દૃષ્ટિએ ચલો જોવામા આવશે
શ્રી શાતસુધારસ ગ્રથમા બાર ભાવનાનો અવલોકનની દષ્ટિએ અને આત્માને ઉદ્દેશીને વિસ્તાર કર્યો છે એ ભાવનાઓ કઈ છે અને તેનું ઊડુ રહસ્ય શું છે તે પ્રત્યેક ભાવનામાં કર્તાએ બતાવ્યું છેદરેક ભાવનાને છેડે વિસ્તારથી અવલોકન અને વિચારણા કરવામાં આવશે એ ભાવનાનો વિષય અવલોકન કરવાનું છે અને તે પણ જેવું તેવુ ઉપચાટિયું અવલોકન નહિ, પણ ખરેખરુ અ દર ઊંડાણમા ઊતરીને કરવાનું છે. આ બાર ભાવનાને વિવેક અને આત્માવલોકન સાથે કે સબધ છે અને એ બંને વસ્તુ આત્મપ્રગતિ કરવા ઈચ્છનાર માટે કેટલી જરૂરી છે તે આપણે કઈક યુ બાકી પ્રત્યેક પ્રસ ગે એ વાત પર ધ્યાન ખેંચવાની તક લેવામાં આવશે
આ સર્વ બાબતમા મુદ્દો એક જ છે કે વસ્તુને વસ્તુ તરીકે ઓળખી, સ્વપરનો ખ્યાલ કરી સ્વનો સ્વીકાર અને પરનો ત્યાગ કરવો એ પ્રકારના આદર્શને ધ્યાનમાં રાખી, તેને જેમ બને તેમ જલ્દીથી પહોચી વળવા પ્રયત્ન કરે અનેક ઉપદેશને, શાસ્ત્રગ્ન ને અને શ્રવણ-વાચનને સાર એ છે કે સ્વપરનું વિવેચન કરવું, પરિણતિની નિર્મળતા કરવી, વિષયકપાય ઉપર બને તેટલે કાબૂ મેળવો અને સર્વથા કાબૂ મેળવધાને આદશ રાખી તે સિદ્ધ કરવા પ્રયત્ન કરો. આ ચાલુ બાબતને અગે એક હકીકત કહી આ વિષય પૂરે કરીએ ભાવના બે પ્રકારની છે શુભ અને અશુભ શુભ ભાવનાની