________________
પ્રવેશક
r
ભૂમિકાની શુદ્ધિ કરે છે. શુદ્ધ કરેલી ભૂમિકા ઉપર પછી સુદર ચિત્રામણ થાય છે અને તેના ઉપર જેવી છાપ પાડવી હેાય તેવી પડી શકે છે ભૂમિકાની શુદ્ધિ માટે ‘ભાવના' અદ્ભુત સાધન છે ઘણાખરા તા કાઈ વિચાર જ કરતા નથી, થાડા વિચાર કરે છે તે મર્યાદિત ક્ષેત્રમાં વિચાર કરી અટકી પડે છે એટલે આપણે અહી કથાથી આવ્યા ? શા માટે આવ્યા? આપણા જીવનને ઉદ્દેશ શે? આ સવ ધમાલ અને દોડાદોડીનુ પવસાન કયા? – એના કદી સ્પષ્ટ વિચાર જ થતા નથી અને વિચારણા વગર તેા પછી જેવા પવન આવે તેમ આપણે ઘસડાઈ એ છીએ. નિહ તેા આપણે સારા કપડામા રાચી જઈએ ? પાક-પૂરી કે રસરાટલી મળે ત્યા ખૂબ રસ લઈ સખડકા લેવા મ ડી જઈ એ ? સભામાં એ માણસેા ઊભા થઈ માન આપે ત્યા લેવાઈ જઈ એ ? છાપામા નામ વાચીએ એટલે રાજી-રાજી થઈ જઈ એ આપણુ વન જાણે આપણને કાઈ ભૂત વળગ્યુ હાય તેના જેવુ લાગતુ નથી ? પણ એવા વિચાર જ ભાગ્યે આવતા હાય ત્યા આ વાત શી ? કાની પાસે અને શા માટે ? આ ભાવનાનુ ક્ષેત્ર છે એ આપણા દરરાજના સબધને એના ખરા આકારમાં બતાવે છે અને આપણને ઊડા વિચારમા ઉતારી દે છે. એનુ ક્ષેત્ર આપણી નાની સરખી દુનિયા નથી, પણુ આખુ વિશ્વ છે. વિશ્વને અને આપણા પેાતાનેા (આત્માના) સ ખ ધ શેા છે? કેટલા છે ? અને કેટલા વખત માટેને છે તે અને આ ચારે તરફ નાટક ચાલે છે, આપણે પણ જેમાં ઊતરી પડથા છીએ એને ખરાખર સમજવુ એ ભાવનાના વિષય છે એક વાર આપણે કાં છીએ? કયા દોડવા જઈએ છીએ? શા માટે દોડવા જઈએ છીએ? અને આપણને કાણુ ઘસડે છે? એ સમજાયુ એટલે પછી તેા સવાલ માત્ર આચરણમા મૂકવાના જ રહે છે.
૭
વસ્તુને યથાસ્વરૂપે એળખવી એ પ્રથમ જરૂરીઆતની ખાખત છે વસ્તુને ઓળખ્યા પછી એની સાથે સખધ કેટલા રાખવા ? કથા સુધી રાખવેા ? અથવા રાખવા જ નહિ – તેને નિર્ણય થઈ શકે છે વસ્તુને યથાસ્વરૂપે એળખ્યા વગર તેને અંગે નિ ય થઈ શકે નહિ અને કરવામા આવે તેા તે ટકી શકે નહિ વસ્તુને ઓળખીએ ત્યારે આપણે અત્યાર સુધી કેમ નાચ્યા ? અને કાણે નચાવ્યા ? એ ખરાખર એળખી–જાણી-સમજી શકીએ, ત્યારે સમજાય કે જેને આપણે આપણા માન્યા, જે વસ્તુને આપણી માની, જે સખ ધેા ખાતર લડવા, હસ્યા, પડી મર્યા અથવા અનેકની ખુશામત કરી એ સર્વ વસ્તુગતે કેવા છે અને આપણે સબધ કરવા લાયક છે કે નિહ અને હાય તેા તેની ખાતર લડવુ કે પડી મરવુ' પરવડે કે નહિ? આ જાતની વિચારણાને ‘વિવેક’ કહેવામા આવે છે વિવેક એટલે સાચા અને ખેાટા, સ્થાયી અને અસ્થાયી, આપણા અને પાગ્યા, આનદદાયી કે વિષાદકારી વચ્ચેના તફાવતનું ખરાખર ભાન આવા પ્રકારના જ્ઞાન માટે ખૂબ ઊ'ડા ઊતરવાની જરૂર પડે છે
આ ઊ ડા ઊતરવાના – વિવેક પ્રાપ્ત કરવાના કાર્યને ‘આત્માવલેાકન’(Self-examination) કહેવામા આવે છે. જ્યારે ઊડા ઊતરીએ, પેાતાની જાત તરફ જોઈએ, પારકાની ચિકિત્સા