________________
ધરાવે છે તે તેમને ડૉ. રમણલાલ ચી. શાહ મહાકવિ જયશેખરસૂરિ વિશે પીએચ. ડી.ના અભ્યાસ કરાવે. સમ્મેતશિખરજીથી શત્રુ’જય મહાતીર્થના સંઘ પ્રસ્થાન કરવાના હતા તે મગલ ઘડીએ પૂ. ગચ્છાધિપતિ ગુરુદેવે સંઘ સમક્ષ આશીર્વાદ સાથે આ સુંદર ઘોષણા કરી હતી.
ઉગ્ર વિહાર કરીને સુઈ પધારી પૂ. સા. શ્રી મેક્ષગુણાશ્રીજીએ ચાર ચાતુર્માસ દરમિયાન સતત ચીવટપૂર્વક અભ્યાસ કરીને આ શેાધનિષધ તૈયાર કર્યાં છે એ જોવા તપાસવામાં તથા ચેાગ્ય માર્ગદર્શન આપવામાં ડો. રમણલાલ ચી. શાહે પણ ઘણુ પરિશ્રમ લીધા છે અને સમયના ઘણા ભાગ આપ્યા છે એ માટે અમે એમના ઋણી છીએ. શ્રી અખિલ ભારત અચલગચ્છ (વિધિપક્ષ) શ્વેતામ્બર જૈન સંઘ દ્વારા મુંબઈમાં આ શોધથ માટે પરિશ્રમ લેનાર પૂ. સા. શ્રી મેક્ષગુણાશ્રીજી મ.સા.નું અને તેમના માર્ગદર્શક ડૉ. રમણભાઈ શાહનું અનુમેદન જાહેર સમારભ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ ગ્રંથના પ્રકાશનના લાભ અમારા શ્રી મા ય કલ્યાણુ કેન્દ્રને મળ્યા છે એથી અમે વિશેષ આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ.
અમારી વિવિધ યોજનાઓમાં અમને જેમના તરફથી વિવિધ પ્રકારના સહકાર સાંપડતા રહ્યો છે તે સૌ પ્રત્યે અમે આભારની લાગણી દર્શાવીએ છીએ.
લિ. વસનજી લખમશી સાવલા તથા અન્ય ટ્રસ્ટીઓ
5